________________
૩૯૨
સમયસાર સિદ્ધિ ભાગ-૭ અને કરું છું, એ નહિ. આહાહા...! બહુ ઝીણી વાતું, બાપા!
નિતુ વિન્વિત્ ર્મ વર્તમ્ રિત ના આહાહા.! “ના, એટલે કાળ લીધો. (એમ છે) ને? ભાઈ! “ના, એટલે કાળ. કોઈ કાળે અને “વિશ્વિત’. ‘નાત એટલે કાળ, કોઈ કાળે, “કદી છે ને, કદી એ શબ્દ “નીતુનો અર્થ છે અને વિશ્વનો અર્થ કાંઈ પણ. બે અર્થ છે. આહાહા.. “ખાતુ વિન્વિત્' કોઈ કાળે, કાંઈ. આહાહા...! પ્રભુ! તું જ્ઞાન છે ને! જ્ઞાતા-દૃષ્ટા તારું સ્વરૂપ છે ને પ્રભુ! એવું તને ભાન થયું તો કોઈ કાળે કે આવો પ્રસંગ આવે તો મારે આટલું કરવું પડે. આહા...! મુનિઓને પરિષહ આવ્યા ને? તો વિષ્ણુકુમારને કરવું પડ્યું. ના, એ મુનિપણું જ છોડી દીધું'તું. એને મુનિપણું રહ્યું નહોતું. બીજાને બચાવવા ગયા તો બ્રાહ્મણનો વેશ લીધો હતો (તો) મુનિપણું ક્યાં રહ્યું? સમજાણું કાંઈ? સમ્યગ્દર્શન રહ્યું હોય, એ જુદી (વાત), મુનિપણું ન હોય. બીજાને બચાવવા માટે મુનિએ બ્રાહ્મણ વેશ ધારીને ઓલા પાસે) માંગ્યું કે, આટલું રાજ, જમીન મને દે. એ કંઈ મુનિના લક્ષણ છે? એ વિષ્ણુકુમાર' મુનિને મુનિપણું છૂટી ગયું હતું. “મોક્ષમાર્ગ પ્રકાશકમાં અધિકાર છે. એને મુનિપણું નહોતું, મુનિને યોગ્ય એ કર્તવ્ય નથી પણ એ વખતે આવું મોટું કામ હતું અને થયું માટે એની પ્રશંસા કરીએ છીએ, બાકી મુનિને યોગ્ય નથી, એમ લખ્યું છે. “મોક્ષમાર્ગ પ્રકાશક', ‘ટોડરમલ”.
હે જ્ઞાની! આહાહા...! કોઈ કાળમાં એવા પ્રસંગ આવ્યો તે કાળે, આ પ્રસંગ એવો આવ્યો ને જાણે, પણ તે કાળે કાંઈ પણ તારે કરવું એ તને યોગ્ય નથી. આહાહા...! સમજાણું કાંઈ? હે ધર્મી! તારે કદી, કાંઈ પણ “ના, વિન્વિત્ ર્મ એમ. કોઈ કાળે કાંઈ પણ કર્મ, કર્મ એટલે રાગાદિનું કાર્ય અને પરનું કાર્ય. “
વન ઉચિત ન તે કરવું તારે માટે વ્યાજબી નથી. આહાહા...!
‘તોપણ... ચિરિ ૩]] જો તું એમ કહે છે કે પિરં મે ખાતુ ન મું] પરદ્રવ્ય મારું તો કદી નથી અને હું તેને ભોગવું છું,” અરે..! બે ક્યાંથી આવ્યું આ? પરદ્રવ્ય મારું નથી છતાં હું ભોગવું છું. એ ક્યાંથી આવ્યું? આહાહા...! મોઃ યુક્વત્ત: પર્વ શિ તો તને કહેવામાં આવે છે (અર્થાત્ અમે કહીએ છીએ) કે હે ભાઈ, તું ખોટી (ખરાબ) રીતે જ ભોગવનાર છે. જુઠો ભોગવનાર છો. આહા! રાગને ભોગવે છો અને પરને ભોગવું છું એ તારી દૃષ્ટિ જૂઠી છે, જ્ઞાની નથી. આહાહા.! ભારે કામ. “હે ભાઈ!” આવ્યું ને? મોઃ મોઃ છે ને? જો નો અર્થ એ કર્યો, હે ભાઈ! એમ. (મોઃ મૃવત્તઃ પૂર્વ આફ્રિા અરે.! ભાઈ! ખોટું ભોગવવામાં તું આવો આવ્યો. આહાહા...! –ખરાબ) રીતે જ ભોગવનાર છે;.” આહાહા.! મારે એવો પ્રસંગ આવ્યો તો મારે કરવું પડ્યું. આહાહા.! મુનિ બહુ દુઃખી હતા એટલે મારે રાગ કરવો પડ્યો અને આમ કરવું પડ્યું. હે ભાઈ! તારું કર્તવ્ય છે ઈ? આહા.! છતાં કહ્યું છે, નહિ? પ્રવચનસારમાં. વૈચાવચ્ચનો કાળ હોય ને ધ્યાનમાં