________________
૮૮
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
૯
[ હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૪ ૩
હું કેવળ જ્ઞાનસ્વરૂપ છું,
એમ સમ્યક્ પ્રતીત થાય છે.
તેમ થવાના હેતુઓ સુપ્રતીત છે.
સર્વ ઇન્દ્રિયોનો સંયમ કરી, સર્વ પરદ્રવ્યથી નિજસ્વરૂપ વ્યાવૃત્ત કરી, યોગને અચલ કરી, ઉપયોગથી ઉપયોગની એકતા કરવાથી કેવળજ્ઞાન થાય,
܀܀܀܀܀
૧૦
આકાશવાણી
| હાથનોંધ ૩, પૃષ્ઠ ૨૭૩
તપ કરો; તપ કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો; શુદ્ધ ચૈતન્યનું ધ્યાન કરો.
૧૧
હું
એક છું, અસંગ છું, સર્વ પરભાવથી મુક્ત છું.
અસંખ્યાત પ્રદેશાત્મક નિજઅવગાહનાપ્રમાણ છું.
અજન્મ, અજર, અમર, શાશ્વત છું. સ્વપર્યાયપરિણામી સમયાત્મક છું. શુદ્ધ ચૈતન્યસ્વરૂપ માત્ર નિર્વિકલ્પ દ્રષ્ટા છું.
પરિણામે
સ્વરૂપથી
શુ
ચૈતન્ય
કાશ વિભાગ
પ્રતીતિએ શુદ્ધ ચૈતન્ય સર્વ
ચૈતન્ય
છુ.
_bath?
pl]d
તન્ય
@b1ddh
જ્ઞાનની સીમા કંઈ ?
નિરાવરણ જ્ઞાનની સ્થિતિ શું?
સવ
bit
܀܀܀܀܀
૧૨
શુદ્ધ ચૈતન્ય..
શુદ્ધ ચૈતન્ય. શુદ્ધ ચૈતન્ય,
܀܀܀܀
સદભાવની પ્રતીતિ-સમ્યગ્દર્શન.
܀܀܀܀܀
હાત્મપદ.
܀܀܀܀܀
| હાથનોંધ ૩. પૃષ્ઠ ર૯ ]
અદ્વૈત એકાંતે ઘટે છે ?
[ હાથનોંધ 3, પૃષ્ઠ ૩૧ ]