________________
http://www.ShrimadRajchandra.org
આત્યંતર પરિણામ અવલોકન-હાથનોંધ ૩
સત્તાગત સ્થૂળ કષાય બળપૂર્વક
77
સૂક્ષ્મ
ઉપશાંત
ક્ષીણ
77
સ્વરૂપસ્થિતિ તે નવમ ગુણસ્થાનક
હાથનોંધ-૩
દશમ
77
એકાદશમ ”
દ્વાદશમ
સર્વ
ૐ નમઃ
૮૫
[ હાથનોંધ 3, પૃષ્ઠ 3 ]
જિન.
વીતરાગ.
સર્વજ્ઞ છે.
રાગદ્વેષનો આત્યંતિક ક્ષય થઈ શકે છે.
જ્ઞાનને પ્રતિબંધક રાગદ્વેષ છે.
જ્ઞાન, જીવનો સ્વત્વભૂત ધર્મ છે.
જીવ, એક અખંડ સંપૂર્ણ દ્રવ્ય હોવાથી તેનું જ્ઞાનસામર્થ્ય સંપૂર્ણ છે.
૨
શું હાથનોંધ ૩, પૃષ્ઠ 9]
સર્વજ્ઞપદ વારંવાર શ્રવણ કરવા યોગ્ય, વાંચવા યોગ્ય વિચાર કરવા યોગ્ય, લક્ષ કરવા યોગ્ય અને સ્વાનુભવે સિદ્ધ કરવા યોગ્ય છે.
3
[ હાથનોંધ ૩, પૃષ્ઠ & ]
સર્વજ્ઞ દેવ.
સર્વજ્ઞ દેવ.
નિગ્રંથ ગુરુ.
નિગ્રંથ ગુરુ. ઉપશમમૂળ ધર્મ.
દયામૂળ ધર્મ.
܀܀܀܀܀
સર્વજ્ઞ દેવ.
નિગ્રંથ ગુરુ. સિદ્ધાંતમૂળ ધર્મ.
܀܀܀܀܀
સર્વજ્ઞ દેવ.
નિગ્રંથ ગુરુ. જિનાજ્ઞામૂળ ધર્મ.
܀܀܀܀܀
સર્વજ્ઞનું સ્વરૂપ. નિર્ગુથનું સ્વરૂપ. ધર્મનું સ્વરૂપ.
܀܀܀܀܀
સમ્યક ક્રિયાવાદ.
܀܀܀܀܀