________________
COS
http://www.ShrimadRajchandra.org
શ્રીમદ્ રાજચંદ્ર
કેવળસંગનિવૃત્તિરૂપ પ્રતિજ્ઞાનો વિશેષ અવકાશ જોવામાં ન આવે તો અંશસંગનિવૃત્તિરૂપ એવો આ
વ્યવસાય તેને ત્યાગ !
જે જ્ઞાનદશામાં ત્યાગાત્યાગ કંઈ સંભવે નહીં તે જ્ઞાનદશાની સિદ્ધિ છે જેને વિષે એવો નું સર્વસંગત્યાગદશા અલ્પકાળ વેદીશ તો સંપૂર્ણ જગત પ્રસંગમાં વર્તે તોપણ તને બાધરૂપ ન થાય. એ પ્રકાર વર્તો છતે પણ નિવૃત્તિ જ પ્રશસ્ત સર્વજ્ઞે કહી છે, કેમકે ઋષભાદિ સર્વ પરમ પુરુષે છેવટે એમ જ કર્યું છે.
܀܀܀܀܀
૪૬
સં૦ ૧૯૫૧ ના વૈશાખ સુદ ૫ સોમે સાયંકાળથી પ્રત્યાખ્યાન.
સં૦ ૧૯૫૧ ના વૈશાખ સુદ ૧૪ ભોમે.
૪૭
સોપશમી જ્ઞાન વિકળ થત શી વાર જ
܀܀܀
[ હાથનોંધ , પૃષ્ઠ ૧૦૩ ]
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૫ ]
૪૮
“જેમ નિર્મળતા રે રત્ન સ્ફટિક તણી. તેમ જ જીવ સ્વભાવ રે;
તે જિન વીરે રે ધર્મ પ્રકાશિયો. પ્રબળ કષાય અભાવ રે”
[ હાથનોંધ ૧. પૃષ્ઠ 30% 1
૪૯
વીતરાગદર્શન
ઉદશરણ
સર્વજ્ઞમીમાંસા,
ષદર્શન અવલોકન.
વીતરાગઅભિપ્રાયવિચાર.
વ્યવહારપ્રકરણ.
મુનિધર્મ.
આગારધર્મ.
મતમતાંતરનિરાકરણ..
ઉપસંહાર.
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૦૮ ]
૫૦
[ હાથનોંધ ૧, પૃષ્ઠ ૧૧૦ ]
નવતત્ત્વવિવેચન.
ગુણસ્થાનકવિવેચન,
કર્મપ્રકૃતિવિવેચન.
વિચારપદ્ધતિ,
શ્રવણાદિવિવેચન.
બોધબીજસંપત્તિ.