________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૧ મું
રા, રા, ચત્રભુજ બેચરની સેવામાં વિનય વિનંતી કે-
ઠરશે.
૨૯
મારા સંબંધી નિરંતર નિશ્ચિત રહેશો. આપના સંબંધી હું ચિંતાતુર રહીશ.
---
મુંબઈ, કારતક સુદ ૫, ૧૯૪૪
જેમ બને તેમ આપના ભાઈઓમાં પ્રીતિ અને સંપ શાંતિની વૃદ્ધિ કરજો. એમ કરવું મારા પર કૃપાભરેલું
વખતનો રૂડો ઉપયોગ કરતા રહેશો, ગામ નાનું છે તોપણ.
'પ્રવીણસાગર' ની તજવીજ કરી મોકલાવી દઈશ.
નિરંતર સઘળા પ્રકારથી નિશ્ચિંત રહેશોજી
30
લિત રાયચંદના જિનાય નમ
મુંબઈ, પોષ વદ ૧૦, બુધવાર ૧૯૪૪
રહી.
૧લગ્નસંબંધી તેઓએ જે મિતિ નિશ્ચિત રાખી છે, તે વિષે તેઓનો આગ્રહ છે તો ભલે તે મિતિ નિશ્ચયરૂપ
લક્ષ્મી પર પ્રીતિ નહીં છતાં કોઈ પણ પરાર્થિક કામમાં તે બહુ ઉપયોગી થઈ પડત એમ લાગવાથી મૌન ગ્રહી અહીં તે સંબંધી સત્સગવડમાં હતો, જે સગવડનું ધારેલું પરિણામ આવવાનો બહુ વખત નહોતો. પણ એઓ ભણીનું એક મમત્વપણું ત્વરા કરાવે છે, જેથી તે સઘળું પડતું મૂકી
૧. સં. ૧૯૪૪ મહા સુદ ૧૨- ગૃહસ્થાશ્રમમાં પ્રવેશ.