SearchBrowseAboutContactDonate
Page Preview
Page 218
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪૬ ૩૫૫ ખોટી રીતે ચઢાવું નહીં. http://www.ShrimadRajchandra.org શ્રીમદ્ રાજચંદ્ર ૩૫૬ દિવસે ભોગ ભોગવું નહીં. ૩૫૭ દિવસે સ્પર્શ કરું નહીં. ૩૫૮ અવભાષાએ બોલાવું નહીં. ૩૫૯ કોઈનું વ્રત ભંગાવું નહીં. ૩૬૦ ઝાઝે સ્થળે ભટકું નહીં. ૩૬૧ સ્વાર્થ બહાને કોઈનો ત્યાગ મુકાવું નહીં. ૩૬૨ ક્રિયાશાળીને નિંદું નહીં. 393 નગ્ન ચિત્ર નિહાળું નહીં. ૩૬૪ પ્રતિમાને નિંદું નહીં. ૩૬૫ પ્રતિમાને નીરખું નહીં. ૩૬૬ પ્રતિમાને પૂછ્યું. (કેવળ ગૃહસ્થ સ્થિતિમાં) ૩૬૭ પાપથી ધર્મ માનું નહીં. (સર્વ) ૩૬૮ સત્ય વહેવારને છોડું નહીં. (સર્વ) ૩૬૯ છળ કરું નહીં. ૩૭૦ નગ્ન સુઉં નહીં. ૩૭૧ નગ્ન નાઠું નહીં. ૩૭૨ આછાં લૂગડાં પહેરું નહીં. 393 ઝાઝા અલંકાર પહેરું નહીં. ૩૭૪ અમર્યાદાથી ચાલુ નહીં. ૩૭૫ ઉતાવળે સાદે બોલું નહીં. ૩૭૬ પતિ પર દાબ રાખું નહીં. (સ્ત્રી) ૩૭૭ તુચ્છ સંભોગ ભોગવવો નહીં. (ગૃ૦ ૦) ૩૭૮ ખેદમાં ભોગ ભોગવવો નહીં. ૩૭૯ સાયંકાળે ભોગ ભોગવવો નહીં. ૩૮૦ સાયંકાળે જમવું નહીં. ૩૮૧ અરુણોદયે ભોગ ભોગવવો નહીં. ૩૮૨ ઊંઘમાંથી ઊઠી ભોગ ભોગવવો નહીં. ૩૮૩ ઊંઘમાંથી ઊઠી જમવું નહીં. ૩૮૪ શૌચક્રિયા પહેલાં કોઈ ક્રિયા કરવી નહીં. ૩૮૫ ૩૮૬ ૩૮૭ ૩૮૮ ૩૮૯ ૩૯૦ ૩૯૧ ૩૯૨ ક્રિયાની કાંઈ જરૂર નથી. (પરમહંસ) ધ્યાન વિના એકાંતે રડું નહીં. (મુળ ગૃ બૃત ઉo to) લઘુશંકામાં તુચ્છ થાઉં નહીં. દીર્ધશંકામાં વખત લગાડું નહીં. ઋતુ ઋતુના શરીરધર્મ સાચવું (ગૃહ) આત્માની જ માત્ર ધર્મકરણી સાચવું. (મુ) અયોગ્ય માર, બંધન કરું નહીં. આત્મસ્વતંત્રતા ખોઉં નહીં. (મુ ગૃ બૃ) !!!
SR No.008332
Book TitleShrimad Rajchandra Vachanamrut
Original Sutra AuthorN/A
AuthorShrimad Rajchandra Ashram Agas
PublisherShrimad Rajchandra Ashram
Publication Year2001
Total Pages1000
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, Epistemology, K000, & K001
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy