________________
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
૩૧૭
ભય, વાત્સલ્યથી રાજ ચલાવું. (રા૦)
૩૧૮
૩૧૯
૩૨૦
નિયમ વગર વિહાર કરું નહીં. (મુ)
વિષયની સ્મૃતિએ ધ્યાન ધર્યા વિના રહું નહીં. (મુળ ગૃ૦ બ્રજ ઉ0) વિષયની વિસ્મૃતિ જ કરું. (મુહ ગૃ બૃ૦ Ğ)
૩૨૧
સર્વ પ્રકારની નીતિ શીખું, (મુળ ગૃ બૃહ go)
૩૨૨
ભયભાષા ભાખું નહીં.
૩૨૩
અપશબ્દ બોલું નહીં.
૩૨૪
કોઈને શિખડાવું નહીં.
૩૨૫
અસત્ય મર્મ ભાષા ભાખું નહીં.
૩૨૬
લીધેલો નિયમ કર્ણોપકર્મી રીતે તો નહીં.
૩૨૭
૩૨૮
૩૨૯
330
૩૩૧
૩૩૨
પૂંઠચૌય કરું નહીં.
અતિથિનો તિરસ્કાર કરું નહીં. (ગૃ૦ ઉo) ગુપ્ત વાત પ્રસિદ્ધ કરું નહીં. (ગૃહ go)
પ્રસિદ્ધ કરવા યોગ્ય ગુપ્ત રાખું નહીં.
વિના ઉપયોગે દ્રવ્ય રળું નહીં. (ગૃ૦ ઉo ‰0)
અયોગ્ય કરાર કરાવું નહીં. (ગૃ૦)
333
વધારે વ્યાજ લઉં નહીં.
૩૩૪
૩૩૫
339
339
૩૩૮
હિસાબમાં ભુલાવું નહીં.
સ્થૂલ હિંસાથી આજીવિકા ચલાવું નહીં. દ્રવ્યનો ખોટો ઉપયોગ કરું નહીં.
નાસ્તિકતાનો ઉપદેશ આપું નહીં. (ઉ)
વયમાં પરણું નહીં. (ગૃહ)
૩૩૯
વય પછી પરણું નહીં.
૩૪૦
વય પછી સ્ત્રી ભોગવું નહીં.
૩૪૧
વયમાં સ્ત્રી ભોગવું નહીં.
૩૪૨
કુમારપત્નીને બોલાવું નહીં.
૩૪૩
પરણીય પર અભાવ લાવું નહીં.
૩૪૪
વૈરાગી અભાવ ગણું નહીં. (ગૃત મુ૦)
૩૪૫ કડવું વચન કહું નહીં.
૩૪૬
હાથ ઉગામું નહીં.
૩૪૭
અયોગ્ય સ્પર્શ કરું નહીં.
૩૪૮
બાર દિવસ સ્પર્શ કરું નહીં.
૩૪૯
અયોગ્ય ઠપકો આપું નહીં.
૩૫૦ રજસ્વલામાં ભોગવું નહીં.
૩૫૧
ઋતુદાનમાં અભાવ આણું નહી.
૩૫૨
શૃંગારભક્તિ સેવું નહીં.
૩૫૩
સર્વ પર એ નિયમ, ન્યાય લાગુ કરું.
૩૫૪ નિયમમાં ખોટી દલીલથી છૂટું નહીં.
૧૪૫
!!!