________________
૧૩૭
૧૩
સઘળી સ્થિતિ તેમજ.
૧૪
http://www.ShrimadRajchandra.org
વર્ષ ૨૦ મું
વિવેકી, વિનયી અને પ્રિય પણ મર્યાદિત બોલવું.
૧૫
સાસ કર્તવ્ય પહેલાં વિચાર રાખવો.
૧૬
પ્રત્યેક પ્રકારથી પ્રમાદને દૂર કરવો.
૧૭
સઘળું કર્તવ્ય નિયમિત જ રાખવું.
૧૮
શુક્લ ભાવથી મનુષ્યનું મન હરણ કરવું.
૧૯
શિર જતાં પણ પ્રતિજ્ઞા ભંગ ન કરવી.
૨૦
મન, વચન અને કાયાના યોગવડે પરપત્ની ત્યાગ.
૨૧
વેશ્યા, કુમારી, વિધવાનો તેમજ ત્યાગ.
૨૨
મન, વચન, કાચા અવિચારે વાપરું નહીં.
૨૩
નિરીક્ષણ કરું નહીં.
૨૪
હાવભાવથી મોહ પામું નહીં.
૨૫
વાતચીત કરું નહીં.
૨૬
એકાંતે રહું નહીં.
૨૭
સ્તુતિ કરું નહીં.
૨૮
ચિંતવન કરું નહીં.
૨૯
શૃંગાર વાંચું નહીં.
30
વિશેષ પ્રસાદ લઉં નહીં.
૩૧
સ્વાદિષ્ટ ભોજન લઉં નહીં.
૩૨
સુગંધી દ્રવ્ય વાપરું નહીં.
33
સ્નાન મંજન કરું નહીં.
૩૪
૩૫
કામ વિષયને લલિત ભાવે યાચું નહીં.
૩૬
વીર્યનો વ્યાઘાત કરું નહીં.
૩૭
વધારે જળપાન કરું નહીં.
૩૮
કટાક્ષ દૃષ્ટિથી સ્ત્રીને નીરખું નહીં.
૩૯
હસીને વાત કરું નહીં. (સ્ત્રીથી)
૪૦
શૃંગારી વસ્ત્ર નીરખું નહીં.
૪૧
૪૨
૪૩
૪૪
૪૫
દંપતીસહવાસ સેવું નહીં.
મોહનીય સ્થાનકમાં રહું નહીં.
એમ મહાપુરુષોએ પાળવું. હું પાળવા પ્રયત્ની છું.
લોકનિંદાથી ડરું નહીં.
રાજ્યમયથી ત્રાણું નહીં.
૪૬
અસત્ય ઉપદેશ આપું નહીં.
૪૭
ક્રિયા સદોષી કરું નહીં.
૪૮
અહંપદ રાખું કે ભાણું નહીં.
૪૯
સમ્યક પ્રકારે વિશ્વ ભણી દૃષ્ટિ કરું.
૫૦
નિઃસ્વાર્થપણે વિાર કરું,
!!!