________________
:
છોલાય છે. જયા૨ે પ્લેઈન ક્રેશ થાય તો મોત જ છે. : છે એ બધું આપણે જાણ્યું. આ ગાથામાં આચાર્યદેવ દૃષ્ટાંત ઃ સહદેવ અને નકુળને મા૨ણાંતિક ઉપસર્ગ : ઉત્પાદ-વ્યય અને ધ્રુવ એવા ત્રણ શબ્દોની સમયે મોટા ભાઈઓ (સાધર્મી મુનિઓ) તરફ સહેજ ઓળખાણ કરાવે છે. પદાર્થને દ્રવ્ય-ગુણ-પર્યાયરૂપે લક્ષ ગયું ત્યાં બે ભવ વધી ગયા. અન્ય ત્રણ તો વિસ્તારથી જોઈ શકાય છે. તે જ પ્રમાણે તેને સમાધિમાં રહીને મોક્ષે ગયા. તેથી આ પ૨સમય ઉત્પાદ-વ્યય અને ધ્રુવરૂપે પણ જોઈ શકાય છે. બન્ને પ્રવૃત્તિ કહેવા પાછળનો આશય આપણા ખ્યાલમાં પ્રકારની અપેક્ષાઓને અલગ રાખીને જ અભ્યાસ રહેવો જોઈએ. કરવાથી તેની સ્પષ્ટતા થાય છે.
ગાથા
છોડયા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે, વળી ગુણ ને પર્યય સહિત જે, ‘દ્રવ્ય’ ભાખ્યું તેહને. ૯૫. સ્વભાવને છોડયા વિના જે ઉત્પાદ-વ્યય-ધ્રોવ્ય : સંયુક્ત છે તેથી ગુણવાળુને પર્યાય સહિત છે, તેને ‘દ્રવ્ય' કહે છે.
-
૯૫
છોડયા વિના જ સ્વભાવને
આચાર્યદેવ આ પૂર્વશરત મૂકે છે તેનો ધ્યાનપૂર્વક સ્વીકા૨ ક૨વો યોગ્ય છે. દ્રવ્યનું અખંડપણું રાખીને પછી જ ભેદનો વિચા૨ ક૨વાનો છે. ભેદમાં જતાં જો અભેદ સ્વભાવ ભૂલાય જાય તો નકામું છે. સ્વભાવની સલામતી રાખીને પછી જ આગળ વિચારવાનું છે. વસ્તુ અનેકાંત સ્વરૂપ છે તે વાત સાચી છે તે જ પ્રમાણે તેનું અભેદ-અખંડપણું પણ એટલું જ સાચું છે. ખરેખર વિચારીએ તો આચાર્યદેવ આ ગાથામાં દ્રવ્યના અખંડપણા ઉપ૨ જ વજન દેવા માગે છે. તે યોગ્ય જ છે. વસ્તુના અખંડપણાને પ્રથમ લક્ષમાં લીધા પછી જ તેના ભેદ સારી રીતે સમજી શકાય છે. આપણું જ્ઞાન ગુણ ભેદને જ સીધા લક્ષમાં લઈ શકે છે. આપણે સીધી સાકર જાણી નથી શકતા.ગળપણ દ્વારા જ સાકર સુધી પહોંચી શકીએ છીએ. આપણે જે કોઈ સંયોગી પદાર્થોનો વપરાશ કરીએ છીએ. બધા પહેલા સ્પે૨ પાર્ટસરૂપે હોય છે અને પછી જ તેમાંથી વસ્તુ બને છે. મોટ૨ના સ્પે૨પાર્ટસ બનાવવામાં આવે છે અને પછી તેમાંથી મોટ૨ તૈયા૨ ક૨વામાં આવે છે. તેથી આપણને એમ લાગે કે પહેલા ભેદને જાણીએ જ્ઞેયતત્ત્વ - પ્રજ્ઞાપન
:
:
:
આચાર્યદેવ આ ગાથામાં ફરી મૂળ દ્રવ્યબંધારણનો વિષય ચાલુ રાખે છે. ૯૩ અને ૯૫ ગાથામાં વચ્ચે ૯૪મી ગાથા કેવી રીતે આવી તેનું આશ્ચર્ય જરૂર થાય. તે ગાથાને મૂળ વિષય સાથે કાંઈ સંબંધ નથી એવું લાગે પણ ખરું પરંતુ શાંતિથી વિચારતા ખ્યાલ આવશે કે એ ગાથા દ્વારા આચાર્યદેવ દ્રવ્યબંધારણના અભ્યાસનું પ્રયોજન આપણને સમજાવવા માગે છે. આશય એ છે કે જેને નિજ કલ્યાણ ક૨વાની ભાવના જાગે છે તેને માટે દ્રવ્ય બંધારણનો અભ્યાસ અત્યંત આવશ્યક છે. તેમાં પાયાના સિદ્ધાંતો ભરેલા છે.
ઉત્પાદ-વ્યય-ધ્રુવ યુક્તમ્ સત્ એવી એક વ્યાખ્યા છે. તેનો વિસ્તાર કરતાં પહેલા અહીં આચાર્યદેવે મૂળ ગાથામાં જે શબ્દનો પ્રયોગ કર્યો છે તેનો વિચા૨ કરીએ. ગાથાનું પહેલું પદ તે પૂર્વાધ છે.
:
ગા.૯૩માં આચાર્યદેવ પદાર્થ દ્રવ્ય ગુણ પર્યાય સ્વરૂપ છે એવું દર્શાવી ગયા છે. તેમાં દ્રવ્યને ગુણ અને પર્યાયો સાથે કેવો સંબંધ છે તે વાત લીધી છે. દ્રવ્ય અનંત ગુણાત્મક છે, દ્રવ્યમાં બધા પરિણામોને પહોંચી વળવાની શક્તિ છે વગે૨ે વાત ત્યાં લીધી છે. દ્રવ્યપર્યાયને અન્ય દ્રવ્યો સાથના સંબંધ મા૨ફત દર્શાવી છે. જયારે સ્વાભાવિક ગુણપર્યાયમાં તે પર્યાયના પેટાળમાં અવાંતર સત્તારૂપે ઘણું ભર્યું :
૧૮