________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
પ્રાગભાવનો અભાવ માનવાથી સમસ્ત કાર્યો (પર્યાયો) અનાદિ થઈ જાય. એ જ પ્રમાણે પ્રäસાભાવ નહીં માનવાથી બધાં કાર્યો (પર્યાયો) અનન્ત થઈ જાય. ૧૦.
सर्वात्मकं तदेकं स्या
दन्यापोह व्यतिक्रमे । अन्यत्र समवाये न
व्यपदिश्येत सर्वथा ।।११।।
જો અન્યોન્યાભાવ નહીં માનવામાં આવે તો દશ્યમાન સર્વે પદાર્થો (પુદગલ) વર્તમાનમાં એકરૂપ થઈ જાય અને અત્યંતભાવ નહીં માનવાથી સર્વ દ્રવ્યો ત્રિકાળ એકરૂપ થઈ જવાથી કોઈ પણ દ્રવ્યનો વ્યપદેશ (કથન) પણ બની શકે નહીં.૧૧.
अभावैकान्त पक्षेऽपि
भावापहव वादिनाम् । बोधवाक्यं प्रमाणं न
વન સાઇન ટૂષણમ્ | ૨૨ાા
ભાવનો સર્વથા અભાવ માનનારા અભાવ-એકાન્તવાદીઓનાં જ્ઞાન અને વચનોની પ્રામાણિકતાના અભાવમાં, તેઓ સ્વમતની સ્થાપના અને પરમતનું ખંડન કેવી રીતે કરે ? તેથી અભાવ-એકાન્ત પણ યોગ્ય નથી.૧ર.
विरोधान्नोभयैकान्तं,
स्याद्वादन्याय विद्विषां । अवाच्यतैकान्तेप्युक्ति
નવાવ્યfમતિ યુજ્યતે શરૂા
જો કોઈ ભાવ-એકાન્ત અને અભાવ-એકાન્તમાં ઉત્પન્ન થતા દોષોથી બચવા માટે ઉભય-એકાન્તનો સ્વીકાર કરે તો પણ સ્યાદ્વાદ
૭૯ Please inform us of any errors on rajesh@AtmaDharma.com