SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates २२] [સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા इच्चेवमाईदुक्खं जं णरए सहदि एयसमयम्हि। तं सयलं वण्णे, ण सक्कदे सहसजीहो वि।।३७।। इत्येवमादिदुःखं यत् नरके सहते एकसमये। तत्सकलं वर्णयितुं न शक्नोति सहस्त्रजिह्व अपि।। ३७।। ભાવાર્થ- એ પ્રમાણે પૂર્વ ગાથામાં કહ્યાં તેને માંડીને જે દુઃખો તે નરકમાં એક કાળમાં જીવ સહન કરે છે તેનું કથન કરવાને, જેને હજાર જીભ હોય તે પણ સમર્થ થતો નથી. ભાવાર્થ- આ ગાથામાં નરકના દુઃખોનું વચનઅગોચરપણું ऽयुं छे. હવે નરકનું ક્ષેત્ર તથા એ નારકીઓના પરિણામ દુઃખમય જ छते हे छ:सव्वं पि होदि णरये खेत्तसहावेण दुक्खदं असुहं। कुविदा वि सव्वकालं अण्णोण्णं होंति णेरइया।।३८ ।। सर्वं अपि भवति नरके क्षेत्रस्वभावेन दु:खदं अशुभम्। कुपिताः अपि सर्वकालं अन्योऽन्यं भवन्ति नैरयिकाः।। ३८।। અર્થ - નરકના ક્ષેત્રસ્વભાવથી જ બધુંય દુઃખદાયક છે. અશુભ છે તથા નારકીજીવ સદાકાળ પરસ્પર કુધિત છે. ભાવાર્થ- ક્ષેત્ર તો સ્વભાવથી દુઃખરૂપ છે જ, પરંતુ નારકી (જીવો) પરસ્પર ક્રોધી થતા થકા એકબીજાને મારે છે. એ પ્રમાણે તેઓ નિરંતર દુઃખી જ રહે છે. अण्णभवे जो सुयणो सो वि य णरए हणेइ अइकुविदो। एवं तिव्वविवागं बहुकालं विसहदे दुःक्खं ।। ३९ ।। अन्यभवे यः सुजनः सः अपि च नरके हन्ति अतिकुपितः। एवं तीव्रविपाकं बहुकालं विषहते दुःखम्।।३९ ।। Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy