SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates લોકાનુપ્રેક્ષા ] [૮૭ उच्छ्वासाष्टदशमे भागे यः म्रियते न च समाप्नोति। एकां अपि च पर्याप्तिं लब्ध्यपर्याप्तकः भवेत् स तु । । ९३७ ।। અર્થ:- જે જીવ શ્વાસના અઢારમા ભાગમાં મરણ પામે, એક પણ પર્યાતિ પૂર્ણ ન કરે તે જીવને લધ્યપર્યાપ્ત કહે છે. હવે એકેન્દ્રિયાદિ જીવોની પર્યાતિની સંખ્યા કહે છે:लद्धिअपुणे पुण्णं पज्जत्ती एयक्खवियलसण्णीणं । चदु-पण-छक्कं कमसो पज्जत्तीए वियाणेह ।। १३८ ।। लब्ध्यपर्याप्त पूर्णं पर्याप्तिः एकाक्षविकलसंज्ञिनाम् । चतस्त्र पञ्च षट् क्रमशः पर्याप्तयः विजानीहि ।। १३८ ।। અર્થ:- એકેન્દ્રિયની ચાર, વિલત્રયની પાંચ અને ૨૪ જન્મ-મરણ થાય પંચેન્દ્રિયલન્ધ્યપર્યાપ્તકના અને એકેન્દ્રિયલન્ધ્યપર્યાસક જીવ એટલા જ સમયમાં ૬૬૧૩૨ જન્મ-મ૨ણ ક૨ે છે. એ પ્રમાણે એકેન્દ્રિય, વિકલેન્દ્રિય તથા પંચેન્દ્રિયના સમસ્ત ભવોનો સરવાળો કરતાં ૬૬૩૩૬ ક્ષુદ્રભવ થાય છે. पुढविदगागणिमारुदसाहारणथूलसुहुमपत्तेया। एदेसु अपुण्णेसु य एक्केक्के बार खं छक्कं। (ગો. જી. ગા. ૧૨૪) पृथ्वीदकाग्निमारुतसाधारणस्थूलसूक्ष्मप्रत्येकाः। एतेषु अपूर्णेषु च एकैकस्मिन् द्वादश खं षट्कम् ॥ અર્થ:- પૃથ્વી, જળ, અગ્નિ, વાયુ એ ચારના બાદર અને સૂક્ષ્મ ભેદે ગણતાં આઠ ભેદ થયા તથા વનસ્પતિના બાદરસાધારણ, સૂક્ષ્મસાધારણ અને પ્રત્યેક એમ ત્રણ ભેદ છે. એમ એ અગિયાર પ્રકારના એકેન્દ્રિયજીવોમાં દરેક જીવને એક અંતર્મુહૂર્તમાં ૬૦૧૨ જન્મ-મરણ થાય છે. તેને ૧૧ ગુણતાં બધા એકેન્દ્રિયજીવોના ૬૬૧૩૨ ભવ થાય છે. Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008315
Book TitleSwami Kartikeyanupreksha
Original Sutra AuthorN/A
AuthorSomchand Amthalal
PublisherDigambar Jain Swadhyay Mandir Trust
Publication Year
Total Pages345
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy