SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ Version 001: remember to check http://www.AtmaDharma.com for updates વસ્તુસ્વભાવ વિવરણ ] [ પ ચિત્ર દ્વાર (ચિત્ર ક્રમાંક-૧) પરસ્પર ઉપદેશરૂપ સૂચક છે તેનો અનુભવ આ પ્રમાણે લેવો આ એક દ્વાર છે; તેમાં એક કહે છે કે આ દ્વારમાં થઈને તમે આ તરફ જશો તો તમને જીવ-ચેતન-જ્ઞાનનો લાભ થશે, તથા બીજો કહે છે કે આ દ્વારમાં થઈને તમે આ તરફ અચેતન અજ્ઞાન અને જડનો લાભ થશે. જશો તો તમને અજીવ – - - જો તમે અમારા કહેવાથી જીવ–અજીવ, જ્ઞાન-અજ્ઞાનનાં લક્ષ-લક્ષણ અને જાતિ આદિ પરસ્પર ભિન્ન અભિન્ન સમજીને દુવિધા દ્વૈતપણાના વિકલ્પ ત્યાગી બન્ને તરફ નહિ જાઓ તો તમે તમારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવમાં સ્વભાવથી જ જેવા ને તેવા, જેવા છો તે ના તે જ, જ્યાં ને ત્યાં જ, ચલાચલ રહિત રહેશો. ]] Please inform us of any errors on Rajesh@AtmaDharma.com
SR No.008311
Book TitleSamaya Gyan Dipika
Original Sutra AuthorN/A
AuthorDharmadas
PublisherVitrag Sat Sahitya Trust Bhavnagar
Publication Year1991
Total Pages153
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size1 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy