________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૪ ]
( [ સમ્યજ્ઞાન દીપિકા છીદ્ર છે માટે શહેરમાં પ્રવેશ કરવાવાળાના શરીરમાં જ લક્ષ-કોટિ આદિ દ્વાર છે માટે પૂર્વોક્ત વિચાર દ્વારા અનાદિ અનંત સંસાર-અપાર સંસાર દ્વારા થઈને પોતાનો પોતામાં પોતામય સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવસ્તુને તથા પૂર્વોક્ત દ્વારને અગ્નિ-ઉષ્ણતાવ, સૂર્ય પ્રકાશવત્ એકપણું ન સમજો –ન માનો, જેમ રાજદ્વાર” એમ કહેતાં આવો ભાવ ભાસ્યમાન થાય છે કે – “જે દ્વારની અંદર થઈને રાજા આવે છે–જાય છે તે પરંતુ એમ ન સમજવું કે “રાજા છે તે જ દ્વાર છે તથા દ્વાર છે તે જ રાજા છે... માત્ર કથનમાત્ર રાજદ્વાર છે પણ દ્વાર છે તે દ્વાર જ છે અને રાજા છે તે રાજા જ છે, એ જ પ્રમાણે સર્વ દ્વાર-દ્વાર પ્રત્યે સમજવું, કે જેનું જે તે જ દ્વાર છે. કારણ કે સૂર્યને દેખવાથી સૂર્યની જાણ થાય છે, તે જ પ્રમાણે જેને દેખવાથી જેની (તેની) જ જાણ થાય છે, આ બધી અણહોવા જેવી યુક્તિ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવ વસ્તુની પ્રામની પ્રાપ્તી માટે અમે કરી છે. બીજી પણ સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવવતુસૂચક યુક્તિ આગળ કહીશું, તમે એ દ્વારમાં થઈને આવો-જાઓ અથવા અમુક દ્વારમાં થઈને આવો-જાઓ, અથવા મોક્ષદ્વાર, જીવદ્વાર, અજીરદ્વાર, ધ્યાનદ્વાર ઇત્યાદિક દ્વારમાં થઈને આવો જાઓ, જો નહિ આવો નહિ જાઓ તો તમે તમારા સ્વસ્વરૂપ સ્વાનુભવગમ્ય સમ્યજ્ઞાનમયી સ્વભાવમાં જેવા ને તેવા જેવા છો તેવા તેના તે જ છો –તેવા જ રહો.
હે સૂર્ય! તું તારા પ્રકાશગુણસ્વભાવને છોડી અમાવસ્યાની મધ્યરાત્રિના અંધકારવત્ ન થા! તે જ પ્રમાણે હું કેવલ જ્ઞાનમયસૂર્ય! તું તારા ગુણસ્વભાવથી નિરંતર સદાય ઉદયરૂપ છે તેવો ને તેવો રહે કદી પણ કોઈ પ્રકારથી પણ તુ તન-મન-ધનવચન-શબ્દાદિક વા પુગલ-ધર્મ-અધર્મ- આકાશ-કાલાદિવ ન થા ! ન થા!
એ પ્રમાણે ચિત્રદ્વાર વિવરણ યુક્તિ સંપૂર્ણ. બે હસ્તઅંગુલી Please inform us of any errors on Rajesh@ AtmaDharma.com