________________
૧૨
સમયસાર સિદ્ધિ-૬,
भाया-१४
कम्ममसुहं कुसीलं सुहकम्मं चावि जाणह सुसीलं। कह तं होदि सुसीलं जं संसारं पवेसेदि।।१४५।।
कर्म अशुभं कुशीलं शुभकर्म चापि जानीथ सुशीलम्।
__कथं तद्भवति सुशीलं यत्संसारं प्रवेशयति ।।१४५।। शुभाशुभजीवपरिणामनिमित्तत्वे सति कारणभेदात्, शुभाशुभपुद्गलपरिणाममयत्वे सति स्वभावभेदात्, शुभाशुभफलपाकत्वे सत्यनुभवभेदात्, शुभाशुभमोक्षबन्धमार्गाश्रितत्वे सत्याश्रयभेदात्, चैकमपि कर्म किश्चिच्छुमं किश्चिदशुभमिति केषाश्चित्किल पक्षः । स तु सप्रतिपक्षः । तथाहिशुभोऽशुभो वा जीवपरिणामः केवलाज्ञानमयत्वादेकः, तदेकत्वे सति कारणाभेदात् एकं कर्म । शुभोऽशुभो वा पुद्गलपरिणामः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सति स्वभावाभेदादेकं कर्म। शुभोऽशुभो वा फलपाकः केवलपुद्गलमयत्वादेकः, तदेकत्वे सत्यनुभावाभेदादेकं कर्म। शुभाशुभौ मोक्षबन्धमार्गौ तु प्रत्येकं केवलजीवपुद्गलमयत्वादनेकौ, तदनेकत्वे सत्यपि केवलपुद्गलमयबन्धमार्गाश्रितत्वैनाश्रयाभेदादेकं कर्म ।
હવે શુભાશુભ કર્મના સ્વભાવનું વર્ણન ગાથામાં કરે છે :
છે કર્મ અશુભ કુશીલ ને જાણો સુશીલ શુભકર્મને !
તે કેમ હોય સુશીલ જે સંસારમાં દાખલ કરે ? ૧૪પ. Puथार्थ :- [अशुभं कर्म] अशुभ. भ. [कुशील] दुशाल छ (-५२०. छ) [अपि च] भने [शुभकर्म] शुभ . [सुशीलम्] सुशील छ (- छ) मेम. [जानीथ] तमे neu. छो. ! [तत्] ते. [सुशीलं] सुशार. [क] भ. [भवति] डोय. [यत्] [संसारं] (वन) सं॥२w. [प्रवेशयति] प्रवेश उरावे. छ ?
ટીકા :- કોઈ કર્મને શુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી અને કોઈ કર્મને અશુભ જીવપરિણામ નિમિત્ત હોવાથી કર્મના કારણમાં ભેદ–તફાવત છે અર્થાત્ કારણ જુદાં જુદાં છે; કોઈ કર્મ શુભ પુદ્ગલપરિણામમય અને કોઈ કર્મ અશુભ મુગલપરિણામમય હોવાથી કર્મના સ્વભાવમાં ભેદ છે, કોઈ કર્મનો શુભ ફળરૂપે અને કોઈ કર્મનો અશુભ ફળરૂપે વિપાક થતો હોવાથી કર્મના અનુભવમાં –સ્વાદમાં) ભેદ છે, કોઈ કર્મ શુભ (સારા) એવા મોક્ષમાર્ગને આશ્રિત હોવાથી અને કોઈ કર્મ અશુભ (ખરાબ) એવા બંધમાર્ગને આશ્રિત હોવાથી કર્મના