SearchBrowseAboutContactDonate
Page Preview
Page 290
Loading...
Download File
Download File
Page Text
________________ ગાથા-૧૧૬ થી ૧૨૦ ૨૭૫ I पार्येत; न हि स्वतोऽसती शक्तिः कर्तुमन्येन पार्यते । स्वयं परिणममानं तु न परं परिणमयितारमपेक्षेत; न हि वस्तुशक्तय: परमपेक्षन्ते । ततः पुद्गलद्रव्यं परिणामस्वभावं स्वयमेवास्तु। तथा सति कलशपरिणता मृत्तिका स्वयं कलश इव जडस्वभावज्ञानावरणादिकर्मपरिणतं तदेव स्वयं ज्ञानावरणादिकर्म स्यात्। इति सिद्धे पुद्गलद्रव्यस्य परिणामस्वभावत्वम्। હવે સાંખ્યમતના અનુયાયી શિષ્ય પ્રતિ પુદ્ગલદ્રવ્યનું પરિણામસ્વભાવપણું સિદ્ધ કરે છે (અર્થાત્ સાંખ્યમતી પ્રકૃતિ-પુરુષને અપરિણામી માને છે તેને સમજાવે છે ) :જીવમાં સ્વયં નહિ બદ્ધ, ન સ્વયં કર્મભાવે પરિણમે, તો એવું પુદ્ગલદ્રવ્ય આ પરિણમનહીન બને અરે ! ૧૧૬. જો વર્ગણા કાર્મણ તણી નહિ કર્મભાવે પરિણમે, સંસા૨નો જ અભાવ અથવા સમય સાંખ્ય તણો ઠરે ! ૧૧૭. જો કર્મભાવે પરિણમાવે જીવ પુદ્દગલદ્રવ્યને, કયમ જીવ તેને પરિણમાવે જે સ્વયં નહિ પરિણમે ? ૧૧૮. સ્વયમેવ પુદ્ગલદ્રવ્ય વળી જો કર્મભાવે પરિણમે, જીવ પરિણમાવે કર્મને કર્મત્વમાં-મિથ્યા બને.૧૧૯. પુદ્ગલદરવ જે કર્મપરિણત, નિશ્ચયે કર્મ જ બને; જ્ઞાનાવ૨ણઇત્યાદિપ૨િણત, તે જ જાણો તેહને.૧૨૦. ગાથાર્થ:-[ Ëવત્ પુર્વાભદ્રવ્યમ્ ] આ પુદ્ગલદ્રવ્ય [ નીવે] જીવમાં[ સ્વયં] સ્વયં [બધું ન] બંધાયું નથી અને [ર્મભાવેન] કર્મભાવે [ સ્વયં] સ્વયં [ત્ત પરિળમતે] પરિણમતું નથી [ વિ] એમ જો માનવામાં આવે [તા] તો તે [ અપરિગામિ ] અપરિણામી [ભવત્તિ ] ઠરે છે; [૬] અને [ હાર્મળવળાપુ] કાર્યણવર્ગણાઓ [ ટર્મમાવેન ] કર્મભાવે [ અપરિળમમાનાસુ ] નહિ પરિણમતાં, [ સંસારચ] સંસારનો [ અભાવ: ] અભાવ [ પ્રસંનતિ ] ઠરે છે [વા] અથવા [ સાંણ્યસમય: ] સાંખ્યમતનો પ્રસંગ આવે છે. વળી [ નીવ: ] જીવ [ પુાતદ્રવ્યા]િ પુદ્ગલદ્રવ્યોને [ર્મભાવેન ] કર્મભાવે [પરિામયતિ] પરિણમાવે છે એમ માનવામાં આવે તો એ પ્રશ્ન થાય છે કે [ સ્વયમ્ અપરિળમમાનાનિ] સ્વયં નહિ પરિણમતી એવી [જ્ઞાનિ] તે વર્ગણાઓને [ શ્વેતયિતા] ચેતન આત્મા [છ્યું નુ ] કેમ [ પરિણામત્તિ ] પરિણમાવી શકે ? [ ગ્રંથ ] અથવા જો [પુર્વીલન્ દ્રવ્યમ્ ] પુદ્ગલદ્રવ્ય[ સ્વયમેવ ≠િ ] પોતાની મેળે જ [ ર્મભાવેન ] કર્મભાવે [પરિણમત્તે ] પરિણમે છે એમ માનવામાં આવે, તો [ નીવ: ] જીવ [f] કર્મને અર્થાત્ પુદ્ગલદ્રવ્યને [ ર્મત્વમ્] કર્મપણે [ પરિણામયતિ ] પરિણમાવે છે [ તિ] એમ કહેવું
SR No.008309
Book TitleSamaysara Siddhi 5
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2006
Total Pages510
LanguageGujarati
ClassificationBook_Gujarati, Spiritual, Philosophy, & Religion
File Size3 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy