________________
ગાથા – ૧૩ નવ ભેદ હૈ. એક જીવ દ્રવ્ય, સ્વભાવકે સમીપ જાકર અનુભવ કરનેસે નવતત્ત્વ અભૂતાર્થ હૈ. આહાહા ! કયા કહા? આહાહા ! એક સ્વરૂપ ભગવાન આત્મા, ઉસકી સમીપ જાકર એકત્વકા અનુભવ કરનેસ, યે નવ અભૂતાર્થ જૂઠા હૈ. આહાહાહા ! ડાહ્યાભાઈ ! આ વાત હૈ ભાઈ. કોઈ દિ' સાંભળી નથી, બેસે તો ક્યાંથી? આહાહાહા ! એમ ને એમ જિંદગી બફમમાં ને બફમમાં, બફમ નામ ભાન વિના જિંદગી નિકાલી જાતી હૈ. આહાહા !
યહાં કહેતે હૈ કે જીવ અને જડ દોકા ભેદસે વિચાર કરનેસે નવ હૈ, નવ હૈ, ઔર એક જીવદ્રવ્ય, સ્વભાવ, ભગવાન પૂર્ણાનંદ પ્રભુ ધ્રુવ સ્વભાવ, નિત્ય સ્વભાવ, સામાન્ય સ્વભાવ, એકરૂપ સ્વભાવ, આહાહાહા ! ઉસકી સમીપ જાકર, એકરૂપ સ્વભાવકી સમીપ જાકર, હૈ? અનુભવ કરને પર અભૂતાર્થ હૈ. નવ વાત સાચી હૈ નહીં, પર્યાય સ્વભાવ અસત્યાર્થ હૈ, હૈ?
(શ્રોતાઃ- સમીપ કૈસે જાના?) કહેતે હૈ ને અંદર એ તરફકા ભેદકા લક્ષ છોડકર અભેદમેં જાના. ઝીણી વાત બાપુ! આહાહા! આ તો અનંત કાળમાં એક સેકન્ડ કિયા નહીં કભી. રાગ આગ દાહ દહે બળી ગયો છે મરી ગયો છે એમાં. આહાહાહા ! વિકલ્પની જાળમાં બળી ગયો છે, મરી ગયો છે, ભાન નથી એને. મેં કયા ચીજ હું અંદર? આનંદકા નાથ જ્ઞાયકભાવસે બિરાજમાન પ્રભુ! આહાહા ! ઉસકો રાગકી અગ્નિમેં બાળ (સુલગા) દિયા. આહાહા ! એ બળતા નહીં, રાગસે બળ ગયા તો ઉસકો જ્ઞાયકભાવ નહીં હૈ ઐસા હુવા. કયા કહા?
રાગકી પર્યાયમેં એકાકારસે જલ ઉઠા તો ઉસકો જ્ઞાયકભાવ હૈ નહીં તો ઉસકે માટે જ્ઞાયક તો મર ગયા હૈ. આહાહા! યહાં તો ત્યાં લગ કહેતે હૈ. “પુરુષાર્થ સિદ્ધિ ઉપાય” અમૃતચંદ્રાચાર્ય સંતો તો દિગંબર હૈ સબ. એ પરકી દયા પાળનેકા ભાવ આયા એ રાગ હૈ. એ સ્વરૂપકી હિંસા હૈ. વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા જ્ઞાયક કાયમકી ચીજ હૈ ઉસમેં વો રાગ વિકૃત દશા હુઈ એ સ્વરૂપકી હિંસા હુઈ. અપના સ્વરૂપના નિષેધ હુવા. રાગકા અસ્તિત્વ પ્રસિદ્ધમેં આયા.
(શ્રોતાઃ- ઈસમેં હિંસા કહાં હુઈ ?) રાગ હુઆ ઉસકા ક્યા અર્થ હુઆ, રાગકી હૈયાતી દેખનેમેં ત્રિકાળકી હૈયાતી છૂટ ગઈ. દેષ્ટિમેંસે છૂટ ગયા. આહાહા! આકરી બાત ભાઈ ! એકરૂપ વસ્તુમેં સે નિકલકર વિકલ્પ આયા હૈ. ચાહે તો... ધર્મકા, આહાહા! યે અપના સ્વરૂપના આશ્રય ન લિયા ને રાગકા આશ્રય લિયા તો સ્વરૂપકી હિંસા હુઈ. આહાહાહા !
વિશેષ કહેગા. (શ્રોતા- પ્રમાણ વચન ગુરુદેવ).
પ્રવચન નં. ૬૧ ગાથા - ૧૩ તા. ૧૮-૮-૭૮ શુક્રવાર, શ્રાવણ સુદ-૧૫ સં. ૨૫૦૪
શ્રી સમયસાર ગાથા ૧૩ દૂસરા પેરેગ્રાફ હૈ ને.
સ્થૂળ દૃષ્ટિએ દેખા જાયે, પેરેગ્રાફ આયાને, સૂક્ષ્મ વિષય ભગવાન! અનંત કાળમેં નવતત્ત્વક પરિપાટીકા ભેદ હૈ ઉસકો છોડકર જ્ઞાયકભાવ એકીલા ચૈતન્યમૂર્તિ હૈ ઐસા કભી આશ્રય લિયા નહીં. દૃષ્ટિ કભી કિયા નહીં. તો કહેતે હૈ કી “સ્થૂળ દૃષ્ટિએ દેખા જાયે” તો જીવ પુદ્ગલકી અનાદિ બંધપર્યાયકે સમીપ, ભગવાન આત્મા ને રાગનો સંબંધ બંધપર્યાય એ સમીપ જાકર એકરૂપસે અનુભવ કરને પર રાગ ને આત્મા, ભેદ ને આત્મા જીવકી એક સમયકી