________________
૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ તેત્રીસ સાગર એક સાગરોપમમેં દસ ક્રોડાકોડી પલ્યોપમ, એક પલ્યોપમમેં અસંખ્ય ભાગમાં અસંખ્ય અબજ વર્ષ. આહાહાહા! ભાઈ એવા દુઃખ તે અનંતવાર સહન કર્યા હૈ, અનંતબૈર નરક ગયે હૈ અનંતબૈર નિગોદમેં ગયે હૈ. પ્રભુ તેરે ખબર નહીં ભૂલ ગયા માટે નહીં થા ઐસે કેમ કહે? આહાહા! સમજમેં આયા? જનમ પીછે છ માસમેં કયા હુવા એ ખબર હૈ અભી? ખબર નહીં માટે નહીં થા, એમ કોણ કહે? એમ અનંત કાળમેં દુઃખ સહન કિયા એ ખબર નહીં હું તો નહીં થા ઐસા કોણ કહે, સમજમેં આયા? લોજિકસે ન્યાયસે સમજના પડેગા કે નહીં? આહાહા ! તો તેરી જનમ મરણકી દુઃખની દશા, ભગવાન પોકાર કરતે હૈ, પ્રભુ એ દુઃખને કયા કહા હૈ? તે દુઃખ તો સહન કિયા, પણ દુઃખ તેરા દુઃખ દેખનેવાલાકી આંસુ ધારા ચલતી થી. આહા ! એ દુઃખ મિટાનેકા રસ્તા, આહાહા ! નવતત્ત્વકી દૃષ્ટિ છોડકર કયોંકિ નવતત્ત્વ એ પર્યાયકા ભેદ હૈ. આહાહાહા ! પર્યાયકા લક્ષ છોડકર, આહાહાહા! સમજમેં આયા?
મોક્ષ હોને યોગ્ય તથા મોક્ષ કરનેવાલા દોનો મોક્ષ હૈ.” આહાહા! “ કયોંકિ એકકો હી અપને આપ પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ, મોક્ષ નહીં હોતા,” કયા કહેતે હૈ? એકીલા પ્રભુ જ્ઞાયકભાવ ઉસમેં આ ભેદભાવ નહીં હોતા. નિમિત્ત-નિમિત્ત સંબંધને કારણે એ ભેદભાવ હોતા હૈ. એકીલા શાકભાવ ઉસમેં આ ભેદ નવ નહીં હોતા. અપની પર્યાયકી યોગ્યતા અને નિમિત્ત દૂસરી ચીજ, દોકે કારણસે એ નવ ભેદ ઉત્પન્ન હોતા હૈ. આહાહાહા ! સમજમેં આયા? કયોંકિ એકકો હી અપને આપ, અપને કારણસે પુષ્ય, પાપ, આસ્રવ, સંવર, નિર્જરા, બંધ સિદ્ધિ નહીં હોતી. એકીલા શાકભાવમેં નવભેદ કૈસે આયા? ઉસકી પર્યાય ઔર નિમિત્ત દો મિલકર નવભેદ હુએ હૈ. આહાહા! હૈ! આહાહાહા!
એ દોનોં જીવ ને અજીવ હૈ, કોણ દો? જો જીવકી પર્યાય હૈ એ જીવ કહેનેમેં આતા હૈ અને ઉદય જો અજીવ હૈ ઉસકો અજીવ કહેનેમેં આતા હૈ. દો મિલકર જીવ-અજીવ હૈ. આહાહાહા! સમજમેં આયા? દોનોં જીવ અજીવ હૈ, અર્થાત્ વો દોનોમેંસે, દોમેં સે એક જીવ હૈ ને દૂસરા અજીવ હૈ, આહાહા ! એ પુણ્ય પાપ આસ્રવ સંવર નિર્જરા બંધ ને મોક્ષ એ જીવકી પર્યાય હૈ, અને ઉદય જો હૈ કર્મકા એ અજીવકી પર્યાય હૈ નિમિત્ત, દો મિલકર યહાં નવભેદ હુવા હૈ, એકલા આત્મામેં નવભેદ હોતા નહીં. આહાહા ! આ..હા !
હવે દૂસરી ચીજ, વો તો નવ સિદ્ધ કિયા, વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહાહા ! હજી તો ધર્મકી પહેલી સીઢી ઈસકા આ વિષય નહીં નવ. આહાહા ! આ દેવ ગુરુ ને શાસ્ત્ર તો પર રહ ગયા. વો ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહા ! ધર્મકી પહેલી સીઢી ઉત્પન્ન હોનેમેં ત્રિકાળી જ્ઞાયકભાવ હી એક આશ્રય કરને લાયક હૈ બસ! આહાહાહા ! સૂક્ષ્મ તો હૈ પણ વસ્તુ ઐસી હૈ. આહાહા ! હવે એ કહેતે હૈ.
“બાહ્ય દષ્ટિસે દેખા જાય” કયા કહેતે હૈં? ચૂળ દૃષ્ટિસે દેખા જાય તો જીવ પુદ્ગલકી અનાદિ બંધ પર્યાયકે સમીપ જાકર, આહાહા ! જીવકી પર્યાય ને અજીવકી પર્યાય દોનોં કે સમીપ જાકર “એકરૂપસે અનુભવ કરને પર નવતત્ત્વ ભૂતાર્થ હૈ”. નવ હૈ. આહાહા ! નવપ્રકારની પર્યાય હૈ, અસત્ય હૈ જૂઠા હૈ ઐસા નહીં. આહાહાહાહા ! સમજમેં આયા? જીવ પુદ્ગલકી અનાદિ બંધ પર્યાયકે સમીપ જાકર એકરૂપસે અનુભવ કરને પર નવ ભૂતાર્થ હૈ. નવ પર્યાય હૈ.