________________
ગાથા – ૧૩
૭૭ અનાદિસે. અનાદિસે જ્ઞાયક હૈ એ ઐસા હૈ. એ કાંઈ કરતે નહીં ને એ કાંઈ છોડતે નહીં. વો પર્યાયમેં આતા નહીં. સૂક્ષ્મ બાત હૈ પ્રભુ! જૈન દર્શન સમજના વીતરાગ ધર્મ વો અલૌકિક બાત હૈ. ચાહે જૈસા ભી તીવ્ર મિથ્યાત્વ ભાવ હો. નિગોદમેં જાનેકી લાયકાત એ મિથ્યાત્વ સમય ભી જ્ઞાયકભાવ તો શુદ્ધ ત્રિકાળ એકરૂપ હી પડા હૈ. આહાહાહા ! અને ચાહે તો કેવળજ્ઞાન હો, એ કેવળજ્ઞાનકી પર્યાયકે કાળમેં ભી જ્ઞાયક તો પૂર્ણ શુદ્ધ હૈ હી હૈ. એમાં ઘટ વધ કુછ હુઈ નહીં. આહાહા !
(શ્રોતા- જ્ઞાયક કુછ કરતે નહીં?) જ્ઞાયક કુછ કરતે નહીં. કર્તવ્ય તો પર્યાયમેં હૈ. જ્ઞાયક તો જ્ઞાયક હી ત્રિકાળ આનંદકંદ પ્રભુ ધ્રુવ ધ્રુવ ધ્રુવ, આહાહા! યે સમ્યગ્દર્શન કા વિષય, યે તો કાયમ એકરૂપ રહેતે હૈ. એ માટે તો આ નવકી બાત કરતે હૈ. આહાહા ! સમજમેં આયા? હજી તો નવ સમજમેં ન આવે ઉસકો સમ્યગ્દર્શનકા વિષય અભેદ કહાંસે આવે? એ તો રખડી મરવાના છે. આહાહા ! સમજમેં આયા? આહા ! બાપુ! દેહ છૂટી ને આંખો બંધ થઈ જશે. ચાલ્યો જશે નર્ક ને નિગોદ. ત્યાં કોઈ અવતાર જ્યાં આત્માના જ્ઞાન ન કિયા, સમ્યગ્દર્શન ન કિયા, આહાહાહા.. એ ચોર્યાસીના અવતાર અજાણ્યા દ્રવ્ય ને અજાણ્યા ક્ષેત્ર, અજાણ્યા કાળ, અજાણ્યા ભવ, અજાણ્યા ભાવ ત્યાં ચલે જાયેગા, આહાહા ! ભાઈ ન્યાં કોઈ સફારસ કામ ન કરેગી.
આંહી કહેતે હૈ કિ એક વાર સૂન તો સહી નવતત્ત્વકી યોગ્યતા કૈસે હૈ. એ ભી સમ્યગ્દર્શનકા વિષય નહીં. તો પહેલે જણાતે હૈં નવ. આહાહા !
આસ્રવ કરને યોગ્ય હોને યોગ્ય, આસ્રવ કરનેવાલા દોનો આસ્રવ. વો કર્મકા ઉદય હું એ ભી દ્રવ્ય આસ્રવ નયા આતે હૈ એ નહીં. ઝીણી વાત હૈ, યહાં શુભ અશુભભાવ હુવા વો નયા કર્મ આતે હૈ યે યહાં નહીં. યહાં તો પુરાણા કર્મ જો હૈ જે અહીં પુણ્યપાપકા ભાવ હુવા ઉસમેં પુરાણા કર્મ નિમિત્ત કહેનેમેં આયા હૈ, ઉસકો દ્રવ્ય આસ્રવ કહેતે હૈ, અને પર્યાયકો ભાવ આસ્રવ કહેતે હૈ. આહાહા ! સમજમેં આયા?
ભાઈ વીતરાગ મારગ ! આહાહા ! ઇન્દ્રો જેને સૂનને જાતે હૈ જેને બત્રીસ લાખ વૈમાન શકેન્દ્ર હૈ, સુધર્મ દેવલોકકા ઇન્દ્ર-બત્રીસ લાખ તો વૈમાન. એક વૈમાનમેં અસંખ્ય દેવ હૈ. ઐસા બત્રીસ લાખ વૈમાન. એનો સ્વામી શકેન્દ્ર હૈ. અભી તીન જ્ઞાનકા ધણી હૈ. મતિ, શ્રુત, અવધિ. ઔર શાસ્ત્રમ્ સિદ્ધાંતમેં એ લેખ હૈ કે ઓ જીવ ઐસા હૈ કે મનુષ્ય હોકર મોક્ષ જાયેગા. એક ભવતારી હૈ. અભી ઇન્દ્ર હૈ સુધર્મ દેવલોકમેં એ સૂનનેકો આતે હૈ ભગવાન પાસે તો એ વાણી કૈસી હોગી ? આહાહા! આ દયા પાળો ને વ્રત પાળો ને હવે એ તો કુંભારેય કહેતે હૈ. સમજમેં આયા?
જે તીન જ્ઞાનકા ધણી એક ભવતારી ઔર ઉસકી પત્નિ ભી એક ભવતારી હજારો ઇન્દ્રાણી હે ને એમાં એક મુખ્ય ઇન્દ્રાણી હૈ. એક ભવમેં મોક્ષ જાનેવાલી, એ ભી ત્યાં સમકિતી હૈ, તીન જ્ઞાન હૈ. ચાંસે મનુષ્ય હોકર મોક્ષ જાનેવાલા હૈ દો હી. એ ભગવાન પાસે જાતે હૈ સૂનનેકો મહાવિદેહ, આંહી થા તો આંહી આતે થે, ભગવાન યહાં થે તો યહાં આતે થે. આહાહાહા! આંહી તો ઐસા કહેના હૈ કે ઐસા ઇન્દ્ર જૈસા એકાવતારી એક ભવતારી યે સૂનનેકો આતે તીન