________________
ગાથા ૧૩
૭૫
પાતે ? આહાહા ! મુનિ કહેતે હૈ દર્શનસાર પુસ્તક તો હજારો શાસ્ત્ર હજારો પુસ્તક હૈ. પંચાસ્તિકાય કહાને ? વો તો જયસેન આચાર્યકી ટીકામેં પહેલે કહા જયસેન આચાર્યકી ટીકામેં ઐસા કહા કી મહાવિદેહમેં ગયે થે ભગવાન કુંદકુંદાચાર્ય નગ્ન મુનિ દિગંબર છદ્મસ્થ, આહા ! ઔર ત્યાં જાકર, યહાં શિવકુમાર રાજકુમારને માટે સમયસાર બનાયા હૈ, ઐસા પાઠ સંસ્કૃત હૈ, જયસેન આચાર્યકી ટીકા. જયચંદ્રજી ! જયસેન આચાર્ય, ઔર દર્શનસાર નામકા એક પુસ્તક હૈ સિદ્ધાંત હૈ.
યહાં તો હજારો શાસ્ત્ર દેખ્યા હૈ ને ! અહીં તો અઢા૨ વર્ષકી ઉંમ૨સે હમારે તો આ તો ૮૯ હુવા ૯૦ ચલતે હૈ. ખરેખર તો ગર્ભના સવા નવ મહિના ગિને તો તો ૯૦ પુરા હો ગયા. લોકો તો જનમસે ગિનતે હૈ થૈ ? જનમસે, પણ માતાના પેટમાં સવા નવ મહિના આયા ભગવાન ઉસકો ભી કહેતે હૈ, એ આયુષ્ય યહાંકા હૈ. સમજમેં આયા ? યહાં તો સમય સમયકી બાત હૈ ભગવાન ! યહાં તો બોંતેર વર્ષસે ચલતે હૈ. હમ તો દુકાન ૫૨, ઘ૨કી દુકાન થી ત્યાં હમ તો આ જ વાંચતે થે. આ નહીં, દિગંબર નહીં થે, હમ તો શ્વેતાંબર થે ને ! સ્થાનકવાસી છે. સમજમેં આયા ? એ વાંચતે થે, દુકાન ઘ૨કી થી, દુકાન ભી ચલાતે થે, દુકાન ઉ૫૨ જ્યારે હમારા ભાગીદા૨ બેઠે હૈ તો હમ શાસ્ત્ર વાંચતે થે અંદર, યે નહીં તો હમારે દુકાન ઉપર બેસના પડે થડે, છોટી ઉંમ૨કી બાત હૈ ૧૭ વર્ષસે ૨૨ વર્ષ તક ૫ વર્ષ. ૫ વર્ષ દુકાન ચલાઈ થી પાપકી. પણ છતાં પણ હું તો શાસ્ત્ર વાંચતો તો. ઉસમેં ભી શાસ્ત્ર વાંચતે થે હો, દેખો. લોકો એ કોઈ નહીં યે તો મશગૂલ ધંધામાં પણ હમ તો યે શાસ્ત્રસે તો ઈતના ૭૨ વર્ષ હુવા. આહાહા. આ દિગંબર શાસ્ત્ર ૭૮ સે વાંચતે હૈ, અઠયોતે૨–૫૬ વર્ષ હુવા.
અહીંયા પ્રભુ એમ કહેતે હૈ. આહાહાહા ! સૂન તો સહી એક વાર કે “વિકારી હોને યોગ્ય” જે શુભભાવ ‘હોને યોગ્ય' કયું કહા ? કે તે સમયે તે જનમ ઉત્પત્તિકા કાળ હૈ શુભભાવકી ઉત્પત્તિકા કાળ હૈ તો શુભભાવ ઉત્પન્ન હુવા હૈ, એ એક બાત ઔર વિકારી હોને યોગ્ય પાપ, દો બાત યહાં હૈ. શુભ અશુભભાવ એ અશુભભાવ હોતા હૈ પાપ હિંસા જૂઠું ચોરી વિષય ભોગ વાસના કામ ક્રોધ, આ પૈસા કમાના, ધ્યાન રખના વ્યાજ ઉપજાના, વ્યાપાર ધંધાકા ભાવ યે સબ પાપ અશુભભાવ હૈ. યે અશુભ ભી વિકારી હોને યોગ્ય થા. એ સમયમેં યે ઉત્પત્તિકા કાળ થા. આહાહાહાહા ! સમજમેં આયા ? આંહી તો બતાના હૈ કિ નવતત્ત્વ હૈ યે સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહા!
સમ્યગ્દર્શન જિસકો પ્રાપ્ત કરના હૈ ધર્મકી પહેલી સીઢી તો ઉસકો યે નવતત્ત્વકા ભેદકો જાનના, જાન કરકે અખંડાનંદ, આહા ! ચૈતન્ય ભગવાન પૂર્ણાનંદ પ્રભુ, એકરૂપ સ્વરૂપ ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહાહા ! આવી વાત છે ભાઈ! ધર્મની પહેલી હજી શરૂઆત. ચારિત્ર ને વિશેષ સ્થિરતા ને તપ ઓ તો દૂસરી કોઈ આઘી ચીજ હૈ. યહાં કહેતે હૈ કિવિકા૨ી હોને યોગ્ય દો, શુભ ને અશુભ. દોઈ વિકારી હોને યોગ્ય થા. ઔર વિકાર કરનેવાલા પૂર્વકા કર્મકા ઉદયકો નિમિત્ત કહો યે પુણ્યભાવકા કરનેવાલા નિમિત્તસે કહા, વો પાપ ભાવકા કરનેવાલા નિમિત્તસે કહા. આહાહા ! સમજમેં આયા ? “દોનો પુણ્ય હૈ ને દોનો પાપ હૈ” હૈ ? દોનો પુણ્ય હૈ ને દોનો પાપ હૈ. કોણ દો ? કે જીવમેં પુણ્ય યોગ્ય ભાવ જો શુભ હુવા વો જીવકી પર્યાય હૈ, ઔર નિમિત્ત જો હૈ યે અજીવકી પર્યાય હૈ, દોનોં પુણ્ય હૈ ને દોનોં પાપ હૈ. આહાહા !