________________
७४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અપની પર્યાયમેં અપનેસે હુવા. તો પૂર્વકા કર્મ જો હૈ ઉસકો નિમિત્ત કહેનેમેં આયા હૈ. ( શ્રોતા:કરને લાયક નથી?) કરને લાયક કહાને, ઉસકા અર્થ કયા? કે સ્વભાવ અપના નહીં. ત્રિકાળ દ્રવ્ય સ્વભાવ ઉસસે ઉત્પન્ન નહીં હોતા. તો યે વિકાર ઉત્પન્ન, અરે સંવર કહેતે હૈ યે ભી હજી આગળ આયેગા, આને દો. બાપુ મારગ જુદા હૈ ભાઈ ! આહાહા ! અરેરે ! એ મરીને ચોર્યાસીના અવતારમાં ચાહે તો દેવ હો કે ચાહે તો અબજોપતિ રાજા શેઠ હો, સબ દુઃખની રાગાગ્નિમેં સળગતે હૈ. “રાગ આગ દાહ દહે સદા” છ ઢાળામું આતા હૈ. આહાહા ! એ શુભ અને અશુભ રાગ, “રાગ આગ દાહ દહે સદા” આહાહા ! એ શુભ કે અશુભ રાગ એ આગ હૈ. અગ્નિ હૈ. ભગવંતુ તારી ચીજ નહીં એ. આહાહા! શેઠ ! આ દૂસરી બાત યહાં આયી હૈ થોડી. આહાહાહા ! એ માટે તો આયા હૈ ને અહીંયા, ઉસકે ઘરમેં હૈં તો પ્રેમ બહોત હૈ. બહેન તો આતે થે મેરેકો ખબર નહીં ત્યાં ગયે તો મહિના રહ્યા. ઉસકે ઘરમેં ઊતરે થે ના? અહીં તો બૈરાવ સાથે સંબંધ નહીં ઓળખાણ નહીં ખબરેય ન હોય કોણ આતે હૈ ને કોણ જાતે હૈ. આહાહા ! એક મહિના રહ્યા'તા પહેલે.
યહાં કહેતે હૈ સૂન તો સહી પ્રભુ! આહાહા! તેરી પર્યાયમેં જબ શુભભાવ આતા હૈ યે તેરે યોગ્યતાસે આતા હૈ. એ કાળ ક્રમમેં જ્યારે દયા, દાન, વ્રત, ભક્તિ આદિકા ભાવ આતા હૈ. યે હૈ? “વિકારી હોને યોગ્ય” ઉસકા અર્થ હૈ ભાઈ આ તો મંત્ર હૈ. આ કોઈ સાધારણ કથા વાર્તા નહીં હૈ. આહાહા !
અપની પર્યાયમેં વિકારી હોને યોગ્ય જે શુભભાવ અપનેસે હુવા અપની યોગ્યતાસે હુવા, ઉસમેં પૂર્વકા કર્મકા ઉદય હૈ, સૂક્ષ્મ બાત હૈ થોડી પૂર્વક કર્મકા ઉદય ત્યાં કદાચિત્ તીવ્ર ભી હો, પણ યહાં રાગકી મંદતા જિસને કિયા, ઉસને વો કર્મકા નિમિત્ત જો હૈ ઉસકો નિમિત્ત કરનેવાલા' કહા. કયોંકિ સ્વભાવ અપના નહીં. અભી સંવરમેં ભી પરકા સંબંધ કરનેવાલા. આહાહાહા ! ભેદ હૈ ને? યે સમ્યગ્દર્શનકો વિષય નહીં. સમજમેં આયા? આહાહા ! હજી વાત સમજમેં ન આવે પ્રભુ, યે કહાં જાયે કેની કોર, કિસ તરફ ઝૂકે. આહાહા! યહાં તો પહેલે “વિકારી હોને યોગ્ય” જે શુભભાવ એ જીવકી પર્યાય અપનેસે હુઈ હૈ, છતાં ઉસકા લક્ષસે સમ્યગ્દર્શન નહીં હોતા, ઉસસે નહીં હોતા હૈ, ઉસકે લક્ષસે નહીં હોતા. એક વાત, “ઔર વિકાર કરનેવાલા” પૂર્વકા જો ઉદય હૈ ઉસકો યહાં શુભભાવમેં નિમિત્ત કહેકર, કરનેવાલા કહા હૈ. ઝીણી વાત.
શેઠ ન્યાં ક્યાં બેઠે? અહીં જગ્યો આપો જગ્યો. પુસ્તક હું પુસ્તક? સમજમેં આયા? કયા કહા દેવીચંદજી? (શ્રોતા- કર્મકા ઉદય કદાચિત કરાતા હૈં) નહીં નહીં નહીં નહીં કર્મકા ઉદય તો કદાચિત્ તીવ્ર ભી હો રાગકા, પણ યહાં રાગકી મંદતા અપને કિયા અપની યોગ્યતાસે, તો યે પૂર્વકા કર્મકા ઉદયકો નિમિત્ત કરનેવાલા કહેનેમેં આયા.
અરેરે! હૈ? આ તો મહા સિદ્ધાંત હૈ પ્રભુકા! આ તો સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ ! આહાહા ! ઉસકી વાણી હૈ, કુંદકુંદાચાર્ય ભગવાન પાસે ગયે થે આઠ દિન રહે થે ત્યાં હવે એની ય યહાં શંકા કરે છે ભાઈ કે મહાવિદેહમાં ગયા ન હતા. અરે પ્રભુ તને ખબર નથી. પંચાસ્તિકાય ટીકામેં પાઠ હૈ કુંદકુંદાચાર્ય ગયે થે મહાવિદેહમેં ઔર દર્શનસારમેં પાઠ હૈ દેવસેન આચાર્યકા દર્શનસાર એક શાસ્ત્ર હૈ કે અરે ! કુંદકુંદાચાર્ય મહાવિદેહમેં જાકર ઐસી ચીજ ન લાતે તો હમ મુનિપણું કૈસે