________________
ગાથા – ૧૩
૭૩ નવ તો ભેદ હૈ ઉસકા આશ્રય છોડાયા. સમજમેં આયા? પણ આત્માકા આશ્રય લિયા તો અનુભૂતિ જે હુઈ યે સંવર નિર્જરા સ્વરૂપ હૈ. આહાહાહાહા ! યે આત્મખ્યાતિ હૈ. યહ પ્રાપ્ત હોતી છે. આહાહા! યે શુદ્ધનયસે નવતત્ત્વકો જાનનેસે આત્માકી અનુભૂતિ હોતી હૈ. ઈસ હેતુસે યે નિયમ કહા. વિશેષ નવ પ્રકાર હૈ.
(શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૬૦ ગાથા - ૧૩ તા. ૧૮-૭૮ ગુરૂવાર, શ્રાવણ સુદ-૧૪ સં. ૨૫૦૪
સમયસાર ૧૩ મી ગાથા હૈ. સમ્યગ્દર્શન કૈસે હોતા હૈ પ્રથમ, પ્રથમ ધર્મકી શરૂઆત તો કહેતે હૈ કે નવતત્ત્વકા ભેદકા લક્ષસે સમ્યગ્દર્શન નહીં હોતા. આહાહાહા ! સમજમેં આયા? ઝીણી વાત હૈ કભી કિયા નહીં ઔર યથાર્થસે સૂનનમેં આયા નહીં. આહાહા ! નવતત્ત્વ જો હૈ વો તો ભેદરૂપ હૈ, ભેદરૂપ હૈ તો વ્યવહારના વિષય હુવા. ઉસમેંસે ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યઘન પૂર્ણાનંદ પ્રભુ એકરૂપકી દૃષ્ટિ અંતરમેં કરના ઉસકા નામ સમ્યગ્દર્શન હૈ. ધર્મની પ્રથમ સીટી યે હૈ ભાઈ ! આહાહા ! વો નવતત્ત્વ કયા હૈયે કહેતે હૈ પહેલે. નવતત્ત્વ કૈસે હુવા હૈયે પ્રથમ કહેતે હૈ. અહીં આયા ને? શુદ્ધનયસે નવતત્ત્વકો જાનનેસે આત્માકી અનુભૂતિ હોતી હૈ ઈસ હેતુસે નિયમ કહા. સૂક્ષ્મ વાત હે ભગવાન! આહાહા !
વિકારી હોને યોગ્ય” શબ્દ હૈ? કયા કહેતે હૈ. ૧૩ મી ગાથા બીચમેં હૈ. છ પંકિત પીછે “વિકારી હોને યોગ્ય હૈ? એ આત્મામેં જો શુભભાવ હોતા હૈ, દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજા કા ભાવ યે શુભભાવ પુણ્ય ભાવ, જીવકી યે પર્યાય કહેનેમેં આતા હૈ. આહાહાહા ! ઉસકે લક્ષણે ધર્મ નહીં ને વો વસ્તુ ધર્મ નહીં. આહાહા! વિકારી હોને યોગ્ય એમ કયું કા? કે શુભભાવ અપની પર્યાયમેં અપનેસે યોગ્યતાસે ઉત્પન્ન હોતા હૈ. કર્મ તો ઉસમેં નિમિત્ત હૈ. પણ વિકારી ભાવ, પુણ્યકા ભાવ દયા, દાન, વ્રત, ભક્તિ આદિકા ભાવ અપની પર્યાયમેં યોગ્યતાસે અપને પુરુષાર્થસે, ઉલટા પુરુષાર્થસે એ સમયકી ઉત્પન્ન હોને યોગ્ય પર્યાયસે, જીવકી ભાવ પુણ્ય પર્યાય ઉત્પન્ન હોતી હૈ. આહાહા !
(શ્રોતા- એમાં કર્મની છાયા પડે છે એમ કહે છે). એ બિલકુલ વાત જૂઠી હૈ. આહાહા ! કર્મકો છૂતે હી નહીં આત્મા, પણ નિમિત્ત કહેનેમેં આતા હૈ. (શ્રોતા – માટે એની છાયા પડે છે) છાયા ફાયા કુછ હું નહીં. દુનિયા અજ્ઞાની ગમે તે કહે. દુનિયાને (કાંઈ ખબર નથી) આ તો ચીજ વીતરાગ સર્વશદેવ ત્રિલોકનાથ પરમાત્મા ઉસકી દિવ્ય ધ્વનિ ઉસકા આ સાર છે. આહાહા !
કે જીવકી પર્યાયમેં જે સમયે પર્યાય ઉત્પન્ન હોને લાયક હૈ વો સમયે પુણ્ય ભાવ ઉત્પન્ન હોતા હૈ, યે પુણ્ય તત્ત્વ કહા. એ અપની યોગ્યતાસે ઉત્પન્ન હોતા હૈ. કર્મસે નહીં, કર્મ નિમિત્ત કહેનેમેં આતા હૈ. કયા કહા યે ! આહાહા ! હજી તો વ્યવહારની ખબર ન મળે, તો નિશ્ચય તો કહાં આ સમ્યગ્દર્શન અનંતકાળમેં કભી કિયા નહીં. આહાહા!
તો કહેતે હૈ “વિકારી હોને યોગ્ય’ અપના શુભભાવ ઔર અશુભભાવ યે પુષ્ય ને પાપ હોને લાયક હૈ તો અપને સે હોતા હૈ. હૈ? “દોનોં ઔર વિકાર કરનેવાલા” જે શુભભાવ હૈ યે