________________
૭)
સમયસાર સિદ્ધિ ભાગ-૨ બિચારાને અરેરે કોઈ મારનાર મળ્યો હશે. સાડા ચાર વાગે તો બેઠા'તા, કાંઈ ન હતું. બૈઠે થે. એમાં એકદમ અડધા કલાક પીછે જ્યાં દેખા ત્યાં, આહાહા! કોઈએ મારી નાંખ્યો હશે, ગળે, એમ લાગે છે. આહાહા ! એમ લાગે છે.
આ દશા જુઓને બાપુ એવી તો અનંતવાર દશા હો ગઈ પ્રભુ. તેરા રાજીપા પરમે કહાં આયા? બહારકી ચીકી ચમત્કૃતિ દેખકર તેરે વિસ્મય હોતા હૈ યે મહાભ્રમ હૈ મિથ્યાત્વ હૈ. અંદર ચમત્કારિક વસ્તુ પડી હૈ, મહાપ્રભુ, જો ને ચૈતન્ય ચમત્કાર. આહાહાહા ! એક તો બાત ઐસી હૈ કે ચૈતન્ય ચમત્કારની ગુણકી સંખ્યાના અંત નહીં. કયા હૈ આ? કયા કહેતે હૈ? ક્ષેત્રમેં તો ઈતના હી હૈ, શરીર પ્રમાણે ભિન્ન. પણ વો સંખ્યા જો ગુણકી હૈ એ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતને અનંતગુણા વર્ગ કરો તો ભી યે સંખ્યાના અંત નહીં, ઐસા અંદરમેં ગુણ હૈ. કયા કહેતે હૈ આ? આહાહાહા! ભાઈ ! તને ખબર નથી તારી ચીજની, પ્રભુએ પણ ઐસા કહા કે જ્યાં ક્ષેત્રકા અંત નહીં, ઉસકા જ્ઞાન કરનેવાલી પર્યાય આહાહાહા... અને એ પર્યાયકે પીછે જો જ્ઞાનગુણ હૈ ઉસકી કિતની તાકાત હૈ ઐસા ઐસા અનંત ગુણ જો હૈ. જે ગુણકી આ અનંત ગણતે ગણતે ગણતે ગણતે આ આખિરકા આ ધર્મ ગુણ હૈ, ઐસા કભી હોતા નહીં. કયા કહેતે આ? સમજમેં આયા?
પ્રભુ તારી પાતાળ કૂવામેં પડા હૈ અનંત ગુણ. એ અનંતગુણકી કોઈ સંખ્યાકી આ અનંત અનંત હો ગયા આખિરકા અનંતને અનંત ગુણા ગુણે તો ભી આ છેલ્લા આખિરકા ગુણ હૈ ઐસા ઉસમેં હૈ નહીં, કયા કહા? સમજમેં આયા? આહાહા ! પંડિતજી! ઐસા અમાપ, માપ કર લેતે હૈ જ્ઞાનકી પર્યાય ઉસકા મા૫ કર લેતે હૈ, પણ ઉસકા સંખ્યાકી માપ હૈ નહીં, કયા કહા વો? જ્ઞાનકી પર્યાય, પ્રમાણ કહો કે માપ કહો પ્રમાણ મા૫. તો ત્રિકાળી ઈતના ગુણ હૈ ઉસકા માપ લે લેતે હૈ પર્યાય. અનંતકા અનંતપણાકા માપ લે લેતે હૈ. આહાહાહાહા! અરેરે ! આ વાત ચાલે નહીં, મૂળ વાત ચાલે નહીં ને ઉપરથી બધી વાતું થોથે થોથાં. જનમ-મરણના અંત ના આવે પ્રભુ એમાં, એ રખડી મરવાના રસ્તા હૈ સબ. શુભભાવ પણ સંસાર હૈ પ્રભુ! આહાહાહા ! યે દયા, દાન, વ્રત, ભક્તિ, પૂજાના વિકલ્પ હૈ રાગ હૈ દુઃખ હૈ-દુખ હૈ, વો પર્યાયમેં આતા હૈ, બતાયા સંવર નિર્જરા હોતી હૈ યે બતાયા પણ ઉસમેંસે એકીલા ત્રિકાળી પ્રભુ, ભૂતાર્થનયસે જાને હુએ ઉસકા નામ સમ્યગ્દર્શન . આહાહાહાહા !
હુજી ઉસકા જ્ઞાન ભી સચ્ચા નહીં વ્યવહારુ જ્ઞાન. તો અંદરમેં એ કૈસે જા શકે ? મહા સત્ય પ્રભુ ઐસા જ્ઞાનમેં ભી સચ્ચા નહીં કે મેં રાગસે રહિત મૈં હું. રાગ મેરેમેં હોતા હી નહીં, મેરી ચીજ તો અંદર ભિન્ન હૈ. મેરી ચીજ પ્રાપ્ત કરનેમેં રાગાદિકી અપેક્ષા હૈ નહીં, વ્યવહારની અપેક્ષા હૈ નહીં, આહાહાહા ! ઐસા જ્ઞાનમેં ભી પરલક્ષી જ્ઞાનમેં ભી સચ્ચાપણા ન આવે, યે અંદરમેં સત્યમેં જા સકે? સમજમેં આયા? મારગ પ્રભુ તો સર્વશના વિરહ પડ્યા પ્રભુ! અરેરે! એ ત્રિલોકનાથ તો એમ કહેતે હૈ ત્યાં સિમંધર ભગવાન મહાવિદેહમેં તો આ કહેતે થે યે સૂનકર આયા ને કહેતે હૈ સંત. આહાહાહા! ભાઈ ! સમ્યગ્દર્શન કોઈ એ ચીજ હૈ, એ વિના સારા જ્ઞાન ને વ્રત તપ બધા નિષ્ફળ, સંસાર નામ નિષ્ફળ, ધર્મને માટે નિષ્ફળ, રખડવા માટે સફળ હૈ. આહાહાહા ! એ આંહી કહા.