________________
ગાથા – ૧૩ | તીર્થની પ્રવૃત્તિ નામ પર્યાયની પરિણતિને બતાનેકો, એ તીર્થ એ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર આદિ ચોથું પાંચમું છઠું સાતમું આદિ પર્યાયની પ્રવૃત્તિ છે. આહાહા! યે વ્યવહારનયસે કહા જાતા હૈ. પ્રવૃત્તિ જો પર્યાયકી હૈ યે વ્યવહારનયસે કહેનેમેં આતા હૈ. આહાહાહા! કેટલી ગંભીરતા હૈ? આહા! ઐસે વ્યવહારનયસે કહા જાતા હૈ ઐસે, નવતત્ત્વ જિનકા લક્ષણ “જીવ' આ જીવની વ્યાખ્યામાં ઓલી પર્યાય લેના. એક સમયકી પર્યાય, “અજીવ' અજીવરૂપે તો પરિણમતે નહીં જીવ. પણ અજીવના જ્ઞાન હોતા હૈ ને ઉસકો યહાં અજીવના જ્ઞાનકો અજીવ કહેનેમેં આયા હૈ. સમજમેં આયા? આવી વાત છે પ્રભુ! મારગ ભાઈ. આહાહા !
(શ્રોતા:- અજીવના જ્ઞાન કરને સે જ્ઞાન અજીવ હો જાતા હૈ?) અજીવરૂપ નહીં હોતા હૈ પણ અજીવના જ્ઞાન હૈ એ જ્ઞાનકો યહાં અજીવ કહેતે હૈ. નવતત્વરૂપે પરિણમ્યા એમ કહેતે હે ને? તો ક્યા જડરૂપે પરિણમતે હૈંસમજમેં આયા? પણ અજીવકા જ્ઞાન હુવા ઉસકો હી અજીવ કહેનમેં આયા. એ રૂપે પરિણમ્યા હૈ.
જીવ-અજીવ (હવે) પુણ્ય શુભરૂપે પરિણમતા હૈ. યે ભી ખુલાસો કરેગા અભી. “પાપ” વિષય જૂઠું ચોરી વિષય-ભોગ વાસના પાપકી પર્યાયરૂપે પરિણમતા હૈ. “આસવ” દો મિલકર આસ્રવ પુષ્ય ને પાપ દો મિલકર આસવ. કયોંકિ દો(નોં) આસ્રવ હૈ, ઈસસે નયા કર્મ આતા હૈ, ધર્મ તો હોતા નહીં. આહાહાહા ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, માસ–માસખમણકા ઉપવાસ એ સબ વિકલ્પ હૈ, એ આસ્રવ હૈ. ઝીણી વાત છે પ્રભુ! એ આગ્નવસે તો બંધ હોતા હૈ. પણ પર્યાય હોતી હૈ પર્યાયમેં આસ્રવ, બતાના હૈ ને નવ.
સંવર’ આ શુદ્ધ પર્યાય હૈ. પર્યાયમેં શુદ્ધ પર્યાય હૈ. પણ વો વ્યવહારનયકા વિષય હૈ. પર્યાય ને? સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી પર્યાય સ્વ-કે આશ્રયસે હુઈ એ સંવર, પણ વ્યવહારનયકા વિષય હૈ, પર્યાય હૈ ને? આહાહાહાહાહા ! પ્રભુ તારી જો તો ખરી બલિહારી. એ પર્યાયસે પાર તેરી ચીજ અંદર હૈ. આહા! ' અરે જેને સૂનનેમેં મિલે નહીં આ બાત એ બિચારા ક્યાં વિચાર કરે ને ક્યાં જાય. અરેરે! અને એ વિપરીત માન્યતામેં ભલે એકાંત પોતે કરે પણ પ્રભુ એ મિથ્યાત્વકા ફળ બહોત આકરા હૈ. પ્રભુ નાથ ! આહાહા ! એ મિથ્યાત્વકા ફળમેં તો નરક નિગોદ હૈ. અરેરે એનો તિરસ્કાર કેમ કરાય? સમજમેં આયા? જો કોઈ મિથ્યાત્વ સેવતે હૈં ઔર સમ્યક ચીજકો એકાંત કહેતે હૈ તો એ મિથ્યાત્વકા ફળમેં મહા દુઃખ હોગા ભાઈ. તો યે જીવકો દુઃખ હોગા ઉસકો તિરસ્કાર કર્યું કરે પ્રભુ? યે તો જાનને લાયક હૈં ઐસે હોતા હૈ જગતમેં. આહાહા ! કોઈ વિરોધ કરના ઐસા હૈ નહીં ઔર યે વ્યક્તિ પ્રત્યે વેર કરના ભગવાન હૈ, યે પણ વસ્તુએ તો ભગવાન હૈ, એક સમયકી ભૂલ હૈ તો ભગવાન ભૂલ ટાળેગા આપમેળે. સમજમેં આયા? કોઈ વ્યક્તિકો વિરોધસે દેખના નહીં. સર્વ આત્મા ભગવાન હૈ. આહાહા!
એ યહાં કહેતે હૈ આહાહા ! સંવરકી પર્યાય ઉત્પન્ન નિર્મળ શુદ્ધ હોં, પણ હૈ પર્યાય ને? યે વ્યવહારનયકા વિષય હુવા. આહાહાહા ! “નિર્જરા” સંવરનો અર્થ શુદ્ધિ, પુણ્ય પાપ અશુદ્ધમલિન અને સંવરમાં શુદ્ધિ હૈ, પવિત્રતા. ઔર નિર્જરામેં શુદ્ધિકી વૃદ્ધિ હૈ, પણ હૈયે પર્યાય. ઔર બંધ” રાગમેં રુકના વો બંધ હૈ, યે પણ એક પર્યાય હૈ. કર્મકા બંધકો તો એક કોર દૂર રખો.