________________
ગાથા – ૧૩ એ તો કોઈ અલૌકિક બાત હૈ. આહાહા ! અરે રે! જનમ મરણ કરીને પ્રભુ તું થાક્યો નહીં ? ચોર્યાસીના અવતાર, આહાહા ! ચોર્યાસી લાખ યોનિમાં એકેક યોનિમાં અનંતવાર અવતાર કર્યા. પ્રભુ તું થાક તેરે નહીં લાગ્યા? એ થાક ઉતારનેકા સ્થાન તો પ્રભુ મુક્ત સ્વરૂપ વિશ્રામ સ્થાન યે હૈ. આહાહા ! એ ભૂતાર્થ જો કહા યે વિશ્રામ સ્થાન હૈ. આહાહા !
(શ્રોતા- ઘડીકમાં મુક્ત એવ કહો ઘડીકમાં ભૂતાર્થ ?) એ ભૂતાર્થ કહો કે “મુક્ત એવ” દોનોં એક હી બાત હૈ. છતો પદાર્થ હૈ ત્રિકાળી એ મુક્ત સ્વરૂપ હી હૈ. રાગકા સંબંધ વિનાકી ચીજ એ હૈ. આહાહાહા ! ખરેખર તો પર્યાયકા સંબંધ વિનાની વો ચીજ હૈ. બાપુ મારગ વીતરાગનો ભાઈ એમાં આ જૈન દર્શનને એમાં દિગંબર દર્શન. આહાહા !
(શ્રોતા:- પર્યાય બિનાકી ચીજ હૈ?) પર્યાય બિનાકી ચીજ હૈ. ઉસકો યહાં મુક્ત સ્વરૂપ ને ભૂતાર્થ કહા. ઉસકો કબુલ કરતે હૈ પર્યાય. સમ્યગ્દર્શન એ પર્યાય હૈ. ધ્રુવકો ભૂતાર્થકો નિર્ણય કરતી હૈ પર્યાય. પણ વો પર્યાયકા સમ્યગ્દર્શનકી પર્યાય સમ્યગ્દર્શનકા વિષય નહીં. આહાહાહાહા ! સમ્યગ્દર્શનકી પર્યાય નવતત્ત્વમેં જાતા હૈ ભેદ. આહાહા! ડાહ્યાભાઈ ! આવું સ્વરૂપ છે પ્રભુ તારું, તું કોણ છો અંદર.
આ દેહ તો માટીનો પિંડલો બાપુ જડ હૈ. અંદરમાં પુણ્ય અને પાપકા વિકલ્પ ઉઠતા હૈ યે સબ મેલ ને અચેતન ને જડ હૈ. એ જડમેં વર્ણ ગંધ રસ સ્પર્શ નહીં. આમેં, જડમેં આ વર્ણ ગંધ રસ સ્પર્શ હૈ, પુણ્ય પાપ જડ હૈ તો વર્ણ ગંધ રસ સ્પર્શ નહીં, પણ હૈ અચેતન ચેતન સ્વરૂપ જો હૈ ઉસકા કિરણ પુણ્ય પાપમેં આતા નહીં. (શ્રોતા:- આ૫ ઐસી બાત કરતે હૈં તો ભી લોગ આપકા વિરોધ કયોં કરતે હૈ?) એ તો એને ન બેસે તો ઈ કરે શું બિચારા એણે “જામે જીતની બુદ્ધિ હૈ ઈતનો દિયે બતાય, વાંકો બૂરો ન માનીયે ઔર કહાંસે લાય?' એને બૂરો ન કહેવાય બિચારાને એના ઉપર કરૂણા કરીએ. ' અરેરે ! આ તો સાંભળ્યું'તું કાલે રાત્રે ભાઈ. મનોહરલાલજીને કોઈએ ગળે ફાંસો દઈ દીધો એમ કહે છે. કેમકે આપણે સૂના થા ઐસા કે હાર્ટ ફેઈલ હો ગયા પણ મરતાં કહે છે, જીભ બહાર પડી હતી. આહાહા! ગળે કોઈએ ટૂંપો દઈ દીધો. કયોંકિ ઉસકા પૈસા હશે કોઈની પાસે પાંચ લાખ રૂપિયા થા. તો કોઈ એક વ્યક્તિ પાસે અઢી લાખ રૂપિયા થા. પૈસા બહોત કરતે થે ના સેટ પુસ્તકકા બનાવે ને પૈસા કમાય. અરે કામ હૈ તેરા બાપા? અરે પૈસા માંગના ને કરના ને બેચના પ્રભુ તેરા કામ નહીં... પૈસા બહોત કમાતે થે ઐસા સૂના. લાલાનંદજીને કહા કે જીભ નીકળી ગઈ'તી બહાર. આહાહા! તે કોઈ ઓલા અઢી લાખ કોઈની પાસે માંગતા હશે, પૈસા હશે એના. બધા માણસો ભેગા થઈને આવ્યાને કહા ઉસકો મોટા મોટા ભેગા થઈને કે તુમ ઈસરીમેં રહો – કાનજીસ્વામી ક્યૂ એક ઠેકાણે રહેકર બધે પ્રચાર કરતે હૈ, ત્યાં બધે પ્રચાર કરતે હૈ? તુમ એક સ્થાનમેં રહો. તો ઐસા સૂના હૈ, સચ્ચા કયા હમકો ખબર નહીં. તરત ઉસને કહા મેરે એક મહિનેમેં દસ હજાર રૂપિયા દો તુમ શાસ્ત્ર છપાનેકો ઐસા સૂના હૈ. બાત સચ્ચી ખોટી કંઈ હમકો ખબર નહીં. અરે પણ ભાઈ પૈસા કયા કામ હૈ તેરે ભાઈ પણ પુસ્તક બનાના કે શું તેરા કામ હૈ? અને વેચના ઉસકો પ્રભુ એ કાંઈ કામ છે? ભાઈ કોઈ પાસે એક પાઈ પણ માંગના એ આત્માકા કાર્ય નહીં પ્રભુ. આહાહા! અરેરે પણ કાલ તો સાંભળીને એવું થઈ ગયું