________________
૬૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વો ભી એમ કહેતે હૈ, દેવીચંદજી! યે દેખા હૈ? વાંચ્યા હૈ? નહીં વાંચ્યા હૈ, હવે વાંચજો હેમરાજજીકો દિયા હૈ, વાંચના. યે વાંચને લાયક હૈ થોડા. આહાહા! અનુભૂતિ પીછે લિયા નિર્વાણ સ્વરૂપ. આહાહા ! નિર્વાણ સ્વરૂપ એ અનુભૂતિ સ્વરૂપ હૈ યે પર્યાય લિયા. પર્યાયકી એને તો ખબર ન હોય. પણ નિશ્ચયસે લો તો આત્મા અનુભૂતિ સ્વરૂપ હી હૈ ત્રિકાળ. કયા કહા ? ૭૩ ગાથા કર્તા કર્મ ૭૩ ગાથા મેં પર્યાયમેં જો ષટ્કારકકા પરિણમન હોતા હૈ ઉસસે અનુભૂતિ ભગવાન ભિન્ન હૈ ઐસા બતાયા હૈ. યે અનુભૂતિ યહાં ઉસમેં બતાના હૈ તો અનુભૂતિ પર્યાય બતાના હૈ પણ વસ્તુ અનુભૂતિ સ્વરૂપ એ ત્રિકાળ હૈ. આહાહા ! હવે આવી વાતું.
એ અનુભૂતિ ત્રિકાળ ૭૩ ગાથામેં કહા હૈ કર્તા કર્મમેં અનુભૂતિ ત્રિકાળ એ અનુભૂતિ હૈ. ઔર દૂસરા ત્યાં ભી લિયા હૈ પ્રવચનસાર આજ્ઞા લેતે હૈં ને સ્ત્રી પાસે ચરણાનુયોગ અધિકાર નહીં આયા ? એ સ્ત્રી પાસે આશા લેતે હૈં કે, હે સ્ત્રી આ શ૨ી૨ને રમાડનારી, મેરા આત્માકો ૨માડનાર તો તું નહીં. આહા ! ઠે સ્ત્રી ! તું મેરેકો ૨જા દે. મેં મેરી અનાદિ અનુભૂતિકે પાસ જાના ચાહતા હું. આહાહાહાહા ! પ્રવચનસાર ચરણાનુયોગમેં હૈ. આહાહાહાહા ! એટલી બધી તો એ લોકોને શોધી નહીં શકે પણ આ તો ઈતના થોડા લિયા. આ તો અલૌકિક વાતું બાપા ! જૈનના પંડિતોને હજી એ ખબર પડતી નથી ત્યાં. આહાહા !
એ અનુભૂતિ સ્વરૂપ જ ભગવાન હૈ, પર્યાય નહીં એ ત્રિકાળી અનુભૂતિ સ્વરૂપ હૈ તો ઉસકે આશ્રયસે પર્યાય અનુભૂતિ હોતી હૈ. યે મુક્ત સ્વરૂપ હી હૈ. ભગવાન મુક્ત સ્વરૂપ, મોક્ષ (મુક્ત) પર્યાય નહીં. ત્રિકાળી દ્રવ્ય મુક્ત સ્વરૂપ હી હૈ. યે કળશમેં આતા હૈ. કળશમેં, સમયસારમેં કળશમેં આતા હૈ. ‘સ એવ મુક્ત’ આહાહા ! શ્લોક આવે છે ને, શ્લોક પાછળ છે. “એવ” ‘મુક્ત એવ’ અમૃતચંદ્રાચાર્યકા કળશ છે. બધી યાદગીરી કાંઈ થોડી યાદ રહે છે? હમારા ક્ષયોપશમ તો ઈતના નહીં. ભાવ યાદ રહે. કઠાં કયા પાઠ હૈ. આહાહાહા ! “મુક્ત એવ”. આ બાજુ છે, શ્લોક હૈ, પાછળ છે સમયસારમેં. તો ઉસને કહા કે આત્મા નિર્વાણ સ્વરૂપ હૈ તો ઉસકા અર્થ, મૈં ? ( શ્રોતાઃ- ૧૯૮ કળશ-ગાથા ૩૧૮ પછી ) ૧૯૮ કળશ હૈ. ૩૧૮ મી ગાથા હૈ. આહાહા ! હા મિલા ૧૯૮. “ શુદ્ધસ્વમાવ નિયત: સ: દિ મુત્ત વ” ૧૯૮ કળશ એક નવ ને આઠ, છે ? “સહિ મુક્ત એવ” આખિરકા શબ્દ હૈ. ભગવાન આત્મા “મુક્ત એવ” આહાહાહા ! મોક્ષકી (મુક્તકી ) પર્યાયકી બાત આ નહીં. ભગવાન ! બીજી ભાષાએ કહીએ તો જે ૧૪ ને ૧૫ ગાથામાં અબદ્ઘસ્પષ્ટ કહા હૈ ૧૪-૧૫ ગાથા અબદ્વત્કૃષ્ટ પદિ, જે કોઈ આત્માને અબદ્ધસૃષ્ટ દેખે તો યે જૈન શાસન દેખતે હૈ. તો ઉસકા અર્થ ? અબદ્ધ કહો કે મુક્ત કહો. બદ્ધસે રહિત કહો
કે મુક્ત કહો. યે મુક્ત સ્વરૂપકો જે અંતરમેં દેખતે હૈં શુદ્ધ ઉપયોગસે યે શુદ્ધ ઉયપોગ જૈન શાસન હૈ. આહાહાહાહા ! યે વ્યવહા૨ રત્નત્રયકા વિકલ્પ ઉઠતે હૈ, વો જૈન શાસન નહીં. આહાહાહા ! દેવીચંદજી ! આવી વાત છે ભાઈ. “સહિ મુક્ત એવ”. એણે નિર્વાણ લિખા હૈ, પણ એને એટલી બધી કાંઈ ખબર ના હોય પણ આ તો. સમજમેં આયા ?
ભગવાન આત્મા જે આંહી ભૂતાર્થ કહા વો મુક્ત સ્વરૂપ હૈ, સમજમેં આયા ? યે મુક્ત સ્વરૂપકે લક્ષસે ઉસકા શુદ્ઘનયકે આશ્રયસે યે ત્રિકાળ ભૂતાર્થકે મુક્ત સ્વરૂપકે આશ્રયસે સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહાહાહા ! હજી તો પહેલી દશા હજી તો પાંચમાં ને છઠ્ઠા ગુણ સ્થાનની વાતો બાપા