________________
ગાથા – ૧૩
૬૭ ઉસકો સમજાનેકે કારણ એ તીર્થની પ્રવૃત્તિ પર્યાય. સમજમેં આયા? સામે હૈ ને પુસ્તક? અભૂતાર્થનસે કહા જાતા હૈ યે વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ, નવપ્રકારના પર્યાય, મોક્ષ ભી વ્યવહારનયસે કહેનેમેં આયા હૈ પર્યાય હૈ ને? આહાહાહા! મોક્ષમાર્ગ જો સંવર નિર્જરા હૈયે ભી વ્યવહારનયસે કહનેમેં આયા હૈ. આહાહાહાહા! હૈ કી નહીં ઉસમેં યે?
(શ્રોતા:- ભેદરૂપ પરિણતિ કે લિયે ભી વ્યવહારનય?) કહાને આ પણ પરિણતિ પર્યાયમેં પરિણતિ હોતી હૈ. ઉસકો બતાનેકો વ્યવહારનયસે નવતત્ત્વ કહા હૈ. (શ્રોતા- તીર્થકી પ્રવૃત્તિ માને ધર્મ કરનેકી પ્રવૃત્તિ ?) ધર્મકી પર્યાય હૈ યે તીર્થકી પ્રવૃત્તિ. ઉસસે તીર્થ હોતા નહીં. પ્રવૃત્તિ હૈ વ્યવહારનયસે તીર્થ પ્રગટ હોતા હૈ યે અહીં પ્રશ્ન હૈ નહીં. યહાં તો પર્યાયકી પ્રવૃત્તિ હોતી હૈ યે તીર્થકી પ્રવૃત્તિ. સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્ર ચોથે પાંચમે છઠ્ઠ સાતમે આઠમે નવમેં આદિ યે પર્યાય હોતી હૈ. યે પર્યાયકી પ્રવૃત્તિ યે તીર્થકી પ્રવૃત્તિ. યે ધર્મ પર્યાયસે હોતા હૈ ને પર્યાયકે આશ્રયે યે પ્રશ્ન અહીં હૈ નહીં. આહાહા ! સમજમેં આયા?
ઝીણી વાત છે આ. પંડિતોને પણ પાણી ઊતરી જાય એવું છે આમાં તો. દેવીચંદજી! કેવળજ્ઞાનકી પર્યાય ભી પર્યાય હૈ તો યે પર્યાયકી પ્રવૃત્તિ હોતી હૈ યે બતાનેકો નવતત્વ બતાયા હૈ. આહાહાહા ! સમજમેં આયા? (શ્રોતા:- શાસ્ત્રકે સબ અર્થ ફીરા દિયા.) વાત સાચી છે. ઉસકા જો અર્થ હૈ ઐસા કરતે હૈ, ઊંધા અર્થ કરતે થે તો ફીર દિયા. આહાહા ! પ્રભુ વીતરાગકા મારગ ભાઈ! કયોંકિ વસ્તુ જો ત્રિકાળી વસ્તુ હૈ, જો સમ્યગ્દર્શનકા વિષય હૈ ઉસમેં તો ગુણસ્થાન ચૌદેય નહીં. જ્ઞાનચંદજી! ઉસમેં ચૌદ ગુણસ્થાન હી નહીં. ઉસમેં તો મોક્ષ ભી નહીં. આહાહાહા ! યે તો ત્રિકાળી સ્વરૂપ હી હૈ. તો મુક્ત સ્વરૂપ હૈ. મુક્ત પર્યાય હોતી હૈ એ દૂસરી ચીજ. યે વસ્તુ હૈ યે તો મુક્ત સ્વરૂપ હી ત્રિકાળ હૈ. જિન સ્વરૂપ કહો મુક્ત સ્વરૂપ કહો. સમજમેં આયા?
અભી આયા હૈ ને જાપાનમૅસે નહીં? જાપાની માણસ એક ઐતિહાસિક શોધક હૈ બડા. બહોત શોધ કિયા ઉસને. ત્રેસઠ વર્ષકી ઉમર હૈ. જાપાની માણસ ઔર ઉસકા લડકા સત્તર વર્ષની ઉંમર હૈ તો ઉસને સારા ઇતિહાસ શોધકર જૈન ધર્મ કયા હૈ યે શોધ્યા. બહોત આયા હૈ, યે આયા હૈ દેખા? દેખા કે નહીં? પુસ્તક છે ભાઈ ! હેમરાજને પછી દેજો તો કહેતે હૈ પૂરા સ્વરૂપ તો કયાં ભાન નહીં (ઊસકો) પણ ઉસને ઐસા લિખા કે જૈન ધર્મ અનુભૂતિ સ્વરૂપ હૈ. ઉસને શોધકે લિખા યે જાપાની પરદેશી પણ શાસ્ત્ર શોધ કરતે કરતે શાસ્ત્ર શોધ્યા બહોત હજારો. કે જૈન ધર્મ કયા? કે અનૂભુતિ સ્વરૂપ એ જૈન ધર્મ હૈ. યે રાગકી ક્રિયા ને દયાદાન ને વ્રત ભક્તિકા યે જૈન ધર્મ નહીં. શેઠ! જાપાની માણસ બહોત ઐતિહાસિક હૈ. પણ આ તત્ત્વ આ તત્ત્વ તો આ તત્ત્વકી ખબર તો ઉસકો હૈ હી નહીં. આ તો હજી જૈનમાં અંદરમાં રહેલાને ભાન નહીંને તો ઉસકો બિચારા (ને ક્યાંથી ભાન હોય) પણ શોધ કર ઈતના નિકાલા દો બોલ હમ નિકાલે ઉસમેંસે કે જૈન ધર્મ કયા હૈ? કે અનુભૂતિ જો ત્રિકાળી ચીજકા અનુભૂતિ તો યે અનુભૂતિ પર્યાય હું ને ત્રિકાળી તો, ઈતના બધા તો યે પહોંચ શકે નહીં જાપાની હૈ ને એક વાત ને દૂસરી બાત ઉસમેં લિખા હૈ કે આત્મા નિર્વાણ સ્વરૂપ હી હૈ, ઐસા લિખા હૈ તો આપણે ઉસકો કહેતે હૈ યે મુક્ત સ્વરૂપ હી હૈ. જો મુક્ત સ્વરૂપ ન હો તો પર્યાયમેં મુક્ત સ્વરૂપકી પર્યાય કહાંસે આયેગી? તો