________________
६६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ સ્વરૂપકી કથા છે. આહાહા !
કયોંકિ તીર્થકી પ્રવૃત્તિકે લિયે તીર્થક પ્રવૃત્તિકા અર્થ ? વ્યવહારનયસે તીર્થ ઉત્પન્ન હોતા હૈ ઐસા યહાં નહીં. પણ જો ચોથું પાંચમું છઠું ગુણસ્થાન આદિ હોતા હૈ, યે પર્યાય હૈ ને વો તીર્થ સ્વરૂપ હૈ. યે તીર્થકી પ્રવૃત્તિકે લીયે, પર્યાયના ભેદો હૈ યે તીર્થ નામ દર્શન જ્ઞાન ચારિત્રના ઓછી અધિક પર્યાયકા ભેદ યે પ્રવૃત્તિ કે લીયે અભૂતાર્થનસે કહા જાતા હૈ. નવ ક્યોંકિ પર્યાય ન હો તો ધર્મેય નહીં. પર્યાય ન હો તો સંવર નિર્જરા ને મોક્ષ ભી નહીં. યે ભેદ નામ પર્યાય તીર્થની પ્રવૃત્તિને અર્થે, ઉસસે તીર્થ ઉત્પન્ન હોતા હૈ ઐસા યહાં નહીં, પર્યાયમેંસે તીર્થ ઉત્પન્ન હોતા હૈ ઐસા નહીં. એ પર્યાય પોતે તીર્થરૂપ હૈ, ભેદ સમજમેં આયા? આહાહા ! ચોથું ગુણસ્થાન કયોંકિ ચૌદ ગુણસ્થાન એ દ્રવ્યમેં હૈ નહીં, ને ચૌદ ગુણસ્થાન એ તીર્થ નામ પર્યાયના ભેદમેં હૈ તો ભેદમેં હૈ યે બતાનેકો તીર્થકી પ્રવૃત્તિકે લીયે, ઉસકા નામ પર્યાયકા પરિણમનકા જ્ઞાન કરાને કે લિયે, આહાહા ! ઉસમેંસે ઐસા અર્થ નિકાલતે હૈ વ્યવહારનયસે તીર્થ પ્રવૃત્તિમેં હોતા હૈ. વ્યવહારનયસે હોતા હૈ ઐસા યહાં હૈ નહીં. યહાં તો પર્યાયમેં પ્રવૃત્તિ જો હૈ યે ભેદકી પ્રવૃત્તિ હૈ, એ તીર્થકી નામ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકી ઓછી વસ્તી દશકા પ્રવર્તન હૈ. ઉસકો યહાં તીર્થકી પ્રવર્તના કહેનેમેં આતા હૈ. સૂક્ષ્મ વિષય હૈ, ભાઈ ! એણે કદી નિજકા પત્તા લિયા નહીં. એક સમયકી પર્યાયકે પીછે સારા ધ્રુવ તળમેં તળીયા પાતાળ પડયા હૈ અંદર. આહાહાહા ! પાતાળ કૂવા હોતા હૈ ને? ઐસે એક સમયકી નવકી પર્યાયકે પીછે, આહાહાહાહા ! પાતાળ કૂવાની પેઠે મહા ધ્રુવ ધ્રુવ ધ્રુવ આહાહાહા. ઉસકા આશ્રય લેનેસે સમ્યગ્દર્શન હોતા હૈ, તો કહે નવ કહા કયું? કે પર્યાયમેં નવભેદ હૈ અને વ્યવહારનયકા વિષય ચોથુ ગુણસ્થાન પાંચમું, છઠું, સાતમું અરે તેરમું એ સબ વ્યવહારનયકા વિષય હૈ. આહાહા ! સમજમેં આયા?
પર્યાયકા ભેદ એ વ્યવહારનયકા વિષય હૈ અને એ તીર્થ ઉસમેં આતા હૈ. ચોથું પાંચમું છઠું સાતમું ને દશમુંને સિદ્ધ એ તીર્થની પ્રવૃત્તિના પરિણમનમેં ઐસા હોતા હૈ એ બતાનેકો અભૂતાર્થનયસે વ્યવહારનયસે નવતત્ત્વ કહા, આહાહા ! અરે એની વાત તો જુઓ પ્રભુ. એમાં સમયસાર આહાહા... એમાં કુંદકુંદાચાર્યની વાણી અને અમૃતચંદ્રાચાર્ય સંત એના ટીકા કરનાર કેવળીના કેડાયો છે. આહાહા ! એને યહાં કહે છે, પ્રભુ એક વાર સૂન તો સહી નાથ, ભગવંત્ એમ કહીને બોલાવે છે આચાર્ય. આહાહા ! પામરકો ભગવાન તરીકે બોલાતે હૈ પ્રભુ એમ કહેતે હૈ. આહાહા ! તેરી પ્રભુતામેં ભગવત સ્વરૂપ જો અંદર પડા હૈ. આહાહાહા! ઐસી ત્રિકાળી સ્વરૂપ જો ભગવત સ્વરૂપ હૈ. આહાહાહા ! ભગ નામ અનંત આનંદ જ્ઞાન આદિ વાન સ્વરૂપ હૈ. ભગવંતુ ભગવાન સ્વરૂપ તેરા ત્રિકાળી. આહાહા ! જિન સ્વરૂપ હૈ યે, કહાને? “ઘટ ઘટ અંતર જિન વસે ઘટ ઘટ અંતર જૈન મત મદિરા કે પાનસો મતવાલા સમજે ન.” અપના અભિપ્રાયમાં પાગલ હુવા આહાહા... અપના મત મદિરા, મતરૂપી મદિરા દારૂ પીયા હૈ એ જિના સ્વરૂપ ત્રિકાળ હૈ ઉસકો યે જાનતે નહીં. બસ પર્યાયમેં હમ હૈ ઐસા મતવાલા હૈ. મતવાલા અપના મિથ્યા અભિપ્રાયસે ત્રિકાળી જિન સ્વરૂપ કયા ચીજ હૈ યે જાનતે નહીં. સમજમેં આયા? એ ત્રિકાળી જિન સ્વરૂપ હૈ એ ભૂતાર્થ હૈ. આહાહા ! ભાઈ ! મારગ કોઈ અલૌકિક હૈ. એ ધર્મની પ્રવૃત્તિને અર્થે અર્થાત્ પર્યાયમેં પરિણતિકે સમજાનેકે અર્થે, પર્યાયમેં પરિણતિ હોતી હૈ. યે પર્યાય