________________
ગાથા – ૧૩ સમીપમેં અંતરકી સમીપમેં ધ્રુવ ચૈતન્ય પડા હૈ, અરે સંવર નિર્જરાકી પર્યાયમેં એક સમયથી પર્યાયમેં સમીપમેં જો ધ્રુવ પડા હૈ. ઉસકી દૃષ્ટિ કરનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. આમ છે પ્રભુ! તેરી પ્રભુતાનો પાર નથી નાથ. આહાહા!
(શ્રોતા – ઐસી બાત સૂનને મિલતી નહીં.) નહીં મિલતી ભાઈ, બાપુ શું થાય. અરેરે ! પરમાત્માના વિરહ પડ્યા ભરતક્ષેત્રમેં, સર્વજ્ઞ પરમાત્મા રહા નહીં. ઔર સર્વજ્ઞકી પર્યાય ઉત્પન્ન હોને કે લાયક જીવ રહા નહીં. આહાહા ! એ કાળમેં પ્રભુ સમ્યગ્દર્શન કયા ચીજ હૈ ઔર ઉસકા વિષય કયા હૈ એ અલૌકિક બાતે હૈ પ્રભુ. આહા!
યહાં તો કહેતે હૈ કે નવતત્ત્વક પર્યાયમેં નવ ભેદ હૈ, પણ ઉસમેંસે એકીલા આત્મા ત્રિકાળી, આહાહાહા ! વર્તમાન પર્યાયકો, બહિર્લક્ષમેં જો હૈ એ પર્યાયકો અંતર્લક્ષમેં કરનેસે, ભૂતાર્થ નામ ત્રિકાળી ભગવાન આત્મા, દૃષ્ટિમેં શ્રદ્ધામેં ને જ્ઞાનમેં આતા હૈ, યે દૃષ્ટિકો સમ્યગ્દર્શન કહેનેમેં આતા હૈ. આહાહાહા !
હૈ? જીવાદિ નવતત્ત્વ પર્યાય, ભેદ, ભૂતાર્થનયસે ઉસમેંસે એકરૂપ ત્રિકાળીકો દેખનેસે સમ્યગ્દર્શન હોતા હૈ. યે સમ્યગ્દર્શન “હી હૈ એમ શબ્દ પડા હૈ સંસ્કૃત, સમ્યગ્દર્શન જ એ હૈ. દૂસરા સમ્યગ્દર્શન હૈ હી નહીં. સમજમેં આયા? નવતત્ત્વકા ભેદકી શ્રદ્ધા, એ સમ્યગ્દર્શન હૈ હી નહીં. આહાહા ! ઔર નવતત્ત્વમેં સંવર નિર્જરા જો હૈ, આહાયે નિશ્ચયસે તો ઉસકો પરદ્રવ્ય કહેનેમેં આયા હૈ નિયમસારમેં. પર્યાય હૈ ઉસકી નિર્મળ, એ સ્વદ્રવ્ય નહીં સ્વદ્રવ્ય તો ઉસસે ભિન્ન અખંડાનંદ પ્રભુ હૈ. આહાહા ! જ્ઞાનચંદજી! આજ પંડિતજીકો બુખાર આયા હૈ ફુલચંદજીકો, આયા નહીં, બુખાર આયા હૈ. આહા! પ્રભુ તુ કિતના હૈ અંદર? આહાહા! એ હમ તો હર વખતે વો હમારા આકાશકો દષ્ટાંત દેતે હૈ. આકાશના અંત કહાં આયા પ્રભુ? લક્ષમેં લ્યો વિચારમેં કે આકાશ આકાશ આકાશ આકાશ લોક પૂરા હો ગયા. પીછે અલોકમેં ભી આકાશ તો હૈ કિ એ આકાશ કહાં પૂરા હુઆ, હૈ અંત? ક્યા ચીજ હૈ આ. આહાહા ! એ ક્ષેત્રના ભી સ્વભાવ જ્યાં લક્ષમેં આનેકા મહા મુશ્કેલ, આકાશ પીછે પીછે પીછે પીછે અનંત અનંત અનંત અનંત અનંત જોજન ચલે જાવ એમને એમ લક્ષમેં તો ભી ક્યાંય અંત નહીં પ્રભુ, ઐસા જો આકાશ ઉસકા જો પ્રદેશ અનંત, આહાહા.. ઉસસે ભી ભગવાન આત્મામેં અનંતગુણા ગુણ હૈ, ભાઈ ! એ શું ચીજ છે? સમજમેં આયા? ક્ષેત્રમૈં તો અસંખ્ય પ્રદેશી શરીર પ્રમાણ હૈ ઉસકા, પણ ઉસકી સંખ્યા જો ગુણકી હૈ, પ્રભુ ગજબ બાત હૈ નાથ. આહાહા! અહીં જ્ઞાન દર્શન ચારિત્ર આનંદ અસ્તિત્વ વસ્તુત્વ પ્રમેયત્વ કરતે કરતે કરતે અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત તો અનંતનો છેલ્લો આ ગુણ હૈ ઐસા કોઈ હૈ નહીં. કયા ચીજ હૈ આ. આહાહા ! હેં? ઐસા જો અનંત અનંત અનંત અનંત અનંત ગુણકી સંખ્યામા એકરૂપ, એ ભૂતાર્થ હૈ, આહાહા! જિસમેં ગુણ ગુણીકા ભી ભેદ નહીં. સમજમેં આયા?
નવતત્ત્વકી પર્યાયકા ભી ભેદ જિસકી દૃષ્ટિમેં નહીં, ઔર અનંત અનંત અનંત ગુણ હૈ ને આ ગુણકા ધરનેવાલા ગુણી હૈ, ઐસા ભેદ ભી જિસમેં નહીં એ સમ્યગ્દર્શનકા વિષય ભૂતાર્થ ત્રિકાળ. આહા ! ઉસકી દૃષ્ટિસે સમ્યગ્દર્શન હી હોતા હૈ. આહાહાહા ! હૈ? યહ નિયમ કહા. એ વસ્તુકા નિયમ કહા. આહાહાહાહા ! ભાઈ ! આ શબ્દો કાંઈ કથા વાર્તા નહીં, આ તો ભગવત