________________
s૩
ગાથા – ૧૩ ડાકટર ઓ ભી આયા. અઢી હજારનો પગાર હતો. કીધું ભાઈ સુણો તમે કોઈ ન માનતા હો ભલે પણ મેં ઈતના કહેતા હું આ ક્ષેત્ર હૈ ને ક્ષેત્ર તો યે ક્ષેત્રકી પૂર્ણતા કહાં આઈ ? કયા હૈ? વિચાર્યા હૈ કભી કીધું. નાસ્તિક ભી આ વિચારેગા કી નહીં ? અનંતને. પાંચને પાંચ વડે પાંચવાર ગુણે તો ઉસકો વર્ગ કહેનેમેં આતા હૈ. ઐસે અનંતમેં અનંતવાર ઐસે અનંતને અનંત એક વાર ગુણે જો આયા ઉસે પીછે અનંતવાર ઉસે પીછે ત્રીજીવાર અનંતવાર ઐસે અનંતકો અનંતવાર ગુણો તો અનંત વર્ગ હોતા હૈ. તો ઉસસે ભી પાર ક્ષેત્રકા નહીં હોતા હૈ. કયા હૈ આ? ઐસે ખ્યાલમેં લિયા વિના માનના ઐસા નહીં.
જિસકા અંત નહીં ઐસી કોઈ ચીજ હૈ, તો ઉસકા જાનનેવાલેકા ક્યા કહેના પ્રભુ. ઈસકી હૈયાતી કી ઉસકો ખબર નહીં. અંત વિનાની ચીજ હૈ ઉસકો ખબર હૈ? આહાહા ! જ્ઞાનકી પર્યાયમેં અહીંયા ઉસકી ખબર હૈ, યે અંત વિનાકી ચીજ હૈ યે જ્ઞાન જાનતા હૈ. યે જ્ઞાનકી પર્યાય ને ઉસકા ગુણ બાપુ એ શું ચીજ છે?! આહાહાહા ! ભલે એક ગુણ હો પણ એ ગુણના અચિંત્ય અનંત અનંત અનંત અનંત સામર્થ્ય હૈ. આહા! ઐસા ઐસા અનંત ગુણમેં એકેક ગુણકા રૂપ ને અનંત સામર્થ્ય હૈ, ઐસા જ્ઞાયકભાવ ત્રિકાળ એકરૂપ રહેતે હૈ. સમજમેં આયા? આહાહા ! આ સંવર નિર્જરા બંધ છે ને? મોક્ષ એ સબ નવ તત્ત્વ સમકિત હૈ. અર્થાત્ નવતત્ત્વ વ્યવહારસે કહા થા ઉસમેં એકીલા આત્મા નિકાલના, ઉસકા નામ સમકિત હૈ. વિશેષ કહેગા. (શ્રોતા – પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૫૯ ગાથા - ૧૩ તા. ૧૬-૮૭૮ બુધવાર, શ્રાવણ સુદ-૧૩ સં. ૨૫૦૪
સમયસાર! ૧૩મી ગાથા ટીકા હૈ ને?
યહ જીવાદિ નવતત્ત્વ” જીવાદિ નવતત્ત્વકા અર્થ યે હૈ કે જીવકી એક સમયકી પર્યાય ઔર અજીવકો જ્ઞાન ઔર પર્યાય, આસ્રવકી ઉત્પત્તિ પુણ્ય પાપકી ઓ પર્યાય, બંધ રાગમેં રૂક જાના એ બંધ પર્યાય ઔર સંવર શુદ્ધ ચૈતન્ય, અવલંબનસે જો રાગકા અભાવરૂપ સંવરરૂપ પર્યાય વો ભી પર્યાય હૈ. ઔર કર્મકી શુદ્ધતા હોકર અંતરમેં શુદ્ધતાકી (પર્યાય ) પ્રગટ હોના સંવરમેં શુદ્ધતા જો હૈ ઉસસે શુદ્ધિકી વૃદ્ધિ હો ઐસી પર્યાયકો નિર્જરા કહેતે હૈ. ઔર રાગસે ઔર સર્વસે મુક્ત હોકર અપનેમેં પૂર્ણ આનંદકી પૂર્ણ જ્ઞાનકી પર્યાયકા હોના યે ભી નવતત્ત્વમેં એક પર્યાય હૈ. યે જીવાદિ નવતત્ત્વ સૂક્ષ્મ બાત હૈ. “ભૂતાર્થનયસે જાને હુએ” ઉસકા અર્થ એ કે નવકી પર્યાય જો હૈ ઉસકી દૃષ્ટિ છોડકર, ત્રિકાળી જ્ઞાયકભાવ જો સત્ય ધ્રુવ ચૈતન્ય પ્રભુ, ઉસકે આશ્રયસે એ ભૂતાર્થનયસે એ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉસકે આશ્રયસે ઉત્પન્ન હોના એ ભૂતાર્થનયસે જાના હુઆ કહેનેમેં આતા હૈ. આહાહા !
ભૂતાર્થનયસે જાને હુએ નવતત્ત્વમેં પર્યાયકા ભેદ હૈ ઉસકા લક્ષ છોડકર ત્રિકાળી જ્ઞાયકભાવ ધ્રુવ હૈ, ભૂતાર્થ છતો પદાર્થ હૈ. પરિપૂર્ણ આનંદ ને પરિપૂર્ણ અતીન્દ્રિય જ્ઞાનસે ભરા પ્રભુ, જે નવતત્ત્વમેં કભી એક પર્યાયમેં આયા નહીં. આહાહા ! ઐસા જો ભૂતાર્થ નામ ત્રિકાળી જ્ઞાયક શુદ્ધ ચૈતન્ય, ઉસકી નયસે એટલે ઉસકી દૃષ્ટિએ જાતે હુએ સમ્યગ્દર્શન હૈ. આહાહાહાહા !