________________
૬૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ પુણ્ય પાપકો ઉસમેં નાખકર આસ્રવ કહા. જીવ, અજીવ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા, અને મોક્ષ. યહાં ધૂળ બાત સ્પષ્ટ કર દિયા હૈ. આઝૂવમેં દો ભાગ હૈ. પુણ્ય અને પાપ દો હી આસવ હૈ. આહાહાહા! દયાદાન વ્રત ભક્તિ તપ આદિકા વિકલ્પ ઉઠતે હૈ, યે પુણ્ય તત્ત્વ હૈ, યે પુણ્ય તત્ત્વકે કાળમેં ભી ભગવાન તો જ્ઞાયક તત્ત્વ તદ્દન ભિન્ન હૈ. પાપ તત્ત્વકી પર્યાયકે કાળમેં ભી ભગવાન તો જ્ઞાયક તત્ત્વ તન્ન ભિન્ન હૈ. આસ્રવ તત્ત્વકી પર્યાયકે કાળમેં ભી ભગવાન તો જિતના હૈ ઈતના હી હૈ. આહાહા ! હૈ? આસ્રવ “સંવર” સંવર સચ્ચા લેના હોં. પહેલાં નવતત્ત્વકા જો અનાદિકા પરિણમન હૈ યે મિથ્યાત્વ હે. અનાદિ નવતત્ત્વ વો આયા હૈ કળશમેં કે નવતત્ત્વરૂપ પરિણમન મિથ્યાત્વ ભાવ હૈ. યે મિથ્યાત્વભાવમેં આ સંવર નિર્જરા મોક્ષ શુદ્ધ હૈ યહ નહીં લેના. સમજમેં આયા? અહીંયા તો એ ભી લેના. કયા કહા? સમજમેં આયા? પહેલા આ ગયાને? નવતત્ત્વકા આપણે કળશમેં લિયા હૈ. કળશમેં લિયા હૈ ને? છઠ્ઠી કળશ મેં? દેખો.
જીવ, અજીવ, આસવ, બંધ, સંવર, નિર્જરા, મોક્ષ પુણ્ય પાપકા અનાદિ બંધ સંબંધકો છોડીને સંસાર અવસ્થામેં જીવ દ્રવ્ય નવતત્ત્વરૂપ પરિણમ્યા હૈ. તે તો વિભાવ પરિણતિ હૈ. નવતત્ત્વરૂપ વસ્તુકા અનુભવ મિથ્યાત્વ હૈ. એ નવમેં સંવર નિર્જરા શુદ્ધ એ નહીં તેના ત્યાં. દ્રવ્ય સંવર, દ્રવ્ય નિર્જરા અને દ્રવ્ય મોક્ષ એટલે બંધનો અભાવ. ઉસકો મોક્ષ ગિન કરકે નવતત્ત્વ લિયા હૈ. આહાહા ! કયોંકિ નવતત્ત્વકા અનુભવ તો મિથ્યાત્વ કહા, તો સંવર નિર્જરા હો તો મિથ્યાત્વ કહાંસે આયા? સમજમેં આયા? આહાહાહા !
યહાં જો નવતત્ત્વ હૈ, ઉસમેં તો સંવર શુદ્ધ હૈ, નિર્જરા શુદ્ધ હૈ, મોક્ષ તત્ત્વ ભી શુદ્ધ હૈ પર્યાય, આસવ, બંધ એ અશુદ્ધ તત્ત્વ હૈ પર્યાય, પણ વો નવમેં વસ્તુ જો ત્રિકાળ ચીજ હૈયે નવસે ભિન્ન હૈ, આહાહાહા ! આવું છે. અરે સંતોએ આવી સહેલી ભાષા લોકોને સમજાય એવી શૈલીએ ( જાહેર કરી).
(શ્રોતા- ગંભીર તો હૈ) ગંભીર તો કોઈ પણ ચીજ ખ્યાલમેં લ્યો તો તમને એમ લાગે કે આ ક્ષેત્રનો અંત શું? કયા? નાસ્તિકને કહ્યું મેં એક વાર ૯૧ ની સાલમાં વ્યાખ્યાનમેં આતા થા મહેરબાનજી દિવાન થા, જામનગરના પારસી થા, ૯૧-૯૧ કેટલા વર્ષ હુવા? ૪૩ વર્ષ. વ્યાખ્યાન ૧OO મી ગાથા ચલતી થી સમયસારની 100 મી, સભા મોટી અહીં તો પ્રસિદ્ધિ મોટી હૈ ને પહેલે સે. આહાહા ! તો મહેરબાનજી દિવાન થા. બહોત ઐસા થા કે જિસને દરબાર હૈ ઉસકા ૧000 કા પગાર થા. વો સમય તો ૧૨00 કર દિયા. દોસો બઢા દિયા. તો ઉસકો ખબર પડી. કોણે આ ૧૨૦૦ ચઢાયા ? ડાહ્યાભાઈ !. આ દિવાન કહે છે, આ મહિનાના ૧OOO મેરા પગાર હૈ, ૧૨00 કોણે લિખા? સાહેબ દરબારે લિખા. દરબારે કયું લિખા? કયા દરબારકા કોઈ કામ આયે તો મેરી સફારસ મેં ઉસકો ઢીલા કરી દઉં, ઐસા હૈ? કેસ-કેસ રાજ્યના કેસ હો. બસે મુજે પગાર મિલા વિશેષ તો ઉસકા કેસ મેં જીતાદું ઈસલિયે બસે વધાર્યા? છોડ દી નોકરી નહીં કરની હૈ. ઐસા પારસી થા. દોસો પગાર તુમ રાજા બઢા દિયા તો તુમ્હારા રાજ્યના કામ આયે તો મેં કાયદેસર ન કરું ફેરફાર કર૬ એ માટે બસો પગાર દેતે હૈ હમકો વિશેષ ઐસા હમ નહીં લેતે. તો ઉસકા લડકા થા તો હમ વિહાર કરકે આયે તો.. લડકા ભી આયા ઔર એક બડા થા