________________
શ્લોક – ૭
૫૫ અવ્યક્તના છ બોલ હૈ ને, ઉસકા પહેલાં બોલ. છ દ્રવ્યસ્વરૂપ લોક એક પર્યાયમેં જાનનમેં આતા હૈ. ઐસા પર્યાયકા શેય હૈ ઔર યે વ્યક્ત હૈ, નામ પર્યાયમેં પ્રગટ હૈ. ઉસસે ભગવાન આત્મા ભિન્ન અવ્યક્ત હૈ, વો અપેક્ષાસે અવ્યક્ત હૈ, હોં. પર્યાયમેં આયા નહીં ને? સમજમેં આયા?
એક એક બોલકી બહોત કિંમત હૈ. આ કાંઈ વાર્તા કથા નહીં હૈ. આહાહા! આ તો ભાગવત્ કથા હૈ. નિયમસારમેં આયા હૈ આખિર ગાથામેં, નિયમસાર ! આ તો ભાગવત્ શાસ્ત્ર હૈ. લોકો કહેતે હૈયે ભાગવતી નહીં. આહાહા! ભગવાન પરમાત્માકા સ્વરૂપ કહેનેવાલા શાસ્ત્ર. ભગવાન સર્વશે ઐસા કહા. ઓહો! પ્રભુ! તુમ નવતત્ત્વમેં આને પર ભી પર્યાયમેં પર્યાય ઐસી હોને પર ભી ત્રિકાળી ચીજ જો ધ્રુવ હૈ, સમ્યગ્દર્શનકા નો વિષય હૈ, શુદ્ધનયકે આધીન જો પ્રગટ
ખ્યાલમેં આતા હૈ, યે ચીજ નવતત્ત્વમેં આયા નહીં. આહાહા ! સમજમેં આયા? જૈસે અગ્નિ, કાષ્ટકી અગ્નિ, છાણાકી અગ્નિ, છાણાં કહેતે હૈં ને? છાણાકી અગ્નિ, પર્ણકી અગ્નિ પાંદડા, તૃણકી અગ્નિ એમ કહેનેમેં આતા હૈવો ભેદસે, બાકી તો અગ્નિ તો ઉષ્ણ સ્વરૂપ હી હૈ ત્રિકાળી, ત્રિકાળ હૈ. સમજમેં આયા? યે દષ્ટાંત દિયા હૈ, કળશટીકામેં. આ શ્લોક છે ને કળશટીકા હૈ ને રાજમલ્લની, રાજમલકી કળશટીકા હૈ અલૌકિક રાજમલ્લ ટીકા, ભલે જગમોહનલાલજીએ કિયા હૈ, પણ પ્રભુ શું કહીએ? વાસ્તવિક દૃષ્ટિકા વિષય ત્યાં ફેરફાર કર દિયા હૈ. વ્યવહારસે નિશ્ચય પ્રાપ્ત હોતા હૈ ઐસા ત્યાં લે લિયા હૈ. ઐસા નહીં હૈ પ્રભુ. સમજમેં આયા? આયા હૈ ને? પંડિતજીને ખબર હૈ ને? ખબર હૈ પંડિતજીએ વાંચ્યા હૈ ને લિખા હૈ ઉસમેં પહેલે. આહાહા !
પ્રભુ શું કહીએ કહે છે. એ પર્યાયને આધીન દ્રવ્ય પ્રગટ હોતા હૈ ઐસા હૈ નહીં. નવતત્ત્વનો વિકલ્પ હૈ ને ભેદ હૈ ઉસકે આધીન આત્માકા ભાન હોતા હૈ ઐસા હૈ નહીં. આહાહા ! અને જો વ્યવહાર દયા, દાન, વ્રત, આદિ દેવ ગુરુ શાસ્ત્રની શ્રદ્ધા નવતત્ત્વની વ્યવહાર રત્નત્રય એ વ્યવહાર રત્નત્રય તો એક રાગ હૈ. સમજમેં આયા? એ રાગમેં આત્મા આયા હી નહીં અને રાગસે આત્મા જાનનમેં આતા હી નહીં. આહાહાહા ! સમજમેં આયા?
(શ્રોતા:- રાગસે પ્રાપ્ત હો જાયેગા?) પ્રાપ્ત બિલકુલ હો જાતા નહીં. આહાહા ! પંડિતજી સ્પષ્ટીકરણ કરાતે હૈ. તીન કાળ તીન લોકમેં વ્યવહારકા વિકલ્પ ગમે તેટલા હો ઉસસે આત્માની પ્રાપ્તિ હો નિશ્ચયથી તીન કાલ તીન લોકમેં નહીં. (શ્રોતા:- ઐસા આપ કહેતે હો.) ઐસા શાસ્ત્રકા દાંત તો દેતે હૈ ને, આધાર તો દેતે હૈ. આહાહા! શેઠ સ્પષ્ટ કરાતે હૈ.
કહા નહીં? કે સંવર નિર્જરાકી પર્યાય ભી જો સમયે જે સમયે ઉત્પન્ન હોનેવાલી હૈ તે સમયે હોગી. શેયકા સ્વરૂપ ઐસા બતાયા હૈ, પ્રવચનસાર “ય અધિકાર', સમ્યગ્દર્શન અધિકાર, તો યકા સ્વરૂપ ઐસા બતાયા ભગવાન કહેતે હૈ કે જો સમયે જો પર્યાય ઉત્પન્ન હોનેવાલી હૈ વહ ઉસકા જન્મકાળ હૈ, યે ઉત્પત્તિકા કાળ હૈ. કોઈ નિમિત્તસે હોતા હૈ કે દ્રવ્યગુણસે હોતા હૈ ઐસા ભી નહીં. આહાહા ! એક એક સમયકી પર્યાય, અહીં જીવની લઈએ છયે દ્રવ્યોમાં છે તો છયે દ્રવ્યોમાં, શેય અધિકાર ત્યાં છે. છયે દ્રવ્યો જો શેય હૈ, એ જે સમયે જે પર્યાય ઉત્પન્ન હોનેવાલી હૈયે ક્રમબદ્ધ, ક્રમસર, યે સમયે યે પર્યાય અપનેસે ઉત્પન્ન હોતી હૈ ષટકારક સે ઉત્પન્ન હોતી હૈ ચાહે તો મલિન પર્યાય ઉત્પન્ન હો કે નિર્મળ પર્યાય ઉત્પન્ન હો, પણ એ પર્યાય અપના ષકારકસે ( ઉત્પન્ન હોતી હૈ). કર્તા કર્મ ક્રિયા ષટકારક પર્યાય હોં, દ્રવ્યગુણ એકકોર રહી ગયા.