________________
૫૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ વાતું છે.
તો કહેતે હૈ “શુદ્ધનયકે આધીન આત્મજ્યોતિ પ્રગટ હોતી હૈ.” પ્રગટ હોતી હૈ અર્થાત્ હૈ ઐસા ભાન હુવા. વસ્તુ તો હૈ યે હૈ. વસ્તુ પ્રગટ હોતી હૈ? પણ જિસકી દૃષ્ટિ ત્યાં ગઈ, ઉસકો યહ શુદ્ધ હૈ, ઐસા પ્રગટ કુવા. આહાહાહાહા! સમજમેં આયા? આ તો ૧૩ મી ગાથાનો ઉપોદ્દાત હૈ. ૧૩ મી ગાથાકા ઉપોદ્દાત હૈ આ શ્લોક. ભાઈ સમજનેમેં ઉસકો બરાબર પ્રયત્ન કરના ચાહિયે પ્રભુ! આહાહા ! કાંઈ પણ ફેરફાર એક અંશનો રહી જાય તો વસ્તુ હાથ નહીં આવે.
(શ્રોતા- ફેર મિટાને કે લિયે તો આયે હૈ.) પંડિતજી લિખા થા કે હમારે આના હૈ. પ્રભુ એ ચીજ જો હૈ પરમ આનંદ ને અનંત અનંત અનંત અનંત અનંત અનંત જિસકા અંત નહીં ઉતના ગુણ હૈ, ગજબ વાત હૈ પ્રભુ! આહાહા !કિતના ગુણ હૈ, કે જેની સંખ્યાની અનંતતા એમાં આ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતને અનંત અનંત કર લેના, તો ભી આ છેલ્લા અનંતકા અંશ હૈ. આ ધર્મ ગુણ ઐસા તો આતા નહીં. આહાહા!
ઐસે અનંત ગુણરૂપ બેહદ અપરિમિત શક્તિકા સાગર પ્રભુ એકરૂપ વસ્તુ એ સમ્યગ્દષ્ટિકો શુદ્ધનયકે આધીન પ્રગટ હોતી હૈ. આહાહાહા ! અર્થાત્ સમ્યગ્દષ્ટિકો પર્યાય ઉપરસે લક્ષ છુટ જાતા હૈ, નવ પ્રકારના ભેદ હૈ ઉસકો લક્ષ છુટ જાતા હૈ. આહાહાહાહા ! સમજમેં આયા? અને એક ત્રિકાળ ભગવાન પૂર્ણાનંદ ધ્રુવ પ્રવાહ, પ્રવાહના અર્થ ધ્રુવ પાણીકા પ્રવાહ આમ ચલતે હૈ. આ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ, ઉર્ધ્વ પ્રચય, ઐસા ને ઐસા ધ્રુવ ધ્રુવ ધ્રુવ ધ્રુવ, ઐસી શુદ્ધનયકે આધીન, જ્ઞાનકી પર્યાય એ ઉપર જાતી હૈ ત્યારે વો આધીન આ ચીજ હૈ ઉસકો ખ્યાલમેં આતા હૈ. ડાહ્યાભાઈ ! આવું છે આ બધું. તમારા જજ ફજમાં કાંઈ આવું આવતું નથી ત્યાં મોટા જજ છે જજ અમદાવાદના મોટા જજ. હવે છોડી દીધું. (શ્રોતા:- સરકારે છોડાવ્યું.) એ તો મુદત થઈ જાય ૫૫ વર્ષની એટલે પછી છોડી દે, રાખે નહીં પછી. આહાહા!
પ્રભુ તું સૂન તો સહી, તેરી જિતની મહત્તાકી, માહાભ્યવાળી મહાપ્રભુ તે ચીજ હું એ ચીજ તો શુદ્ધનયકે આધીન પ્રગટ હોતી હૈ, અર્થાત્ જે શ્રુતજ્ઞાનકા નિશ્ચય અંશ હૈ. શ્રુતજ્ઞાનકા તો દો ભેદ હૈ, નિશ્ચય અને વ્યવહારનય. સમજમેં આયા? શ્રુતજ્ઞાનકા દો ભેદ હૈ. શ્રુત તો પ્રમાણ હૈ. ઉસકા દો ભેદ નિશ્ચય અને વ્યવહાર. ઉસમેંસે એક નિશ્ચય અંશ જો હું વહુ સ્વભાવ તક જાતા હૈ. આહા ! સમજમેં આયા?
આજ હૈ ને (પંદર) ઓગષ્ટ, સ્વતંત્ર મિલા. સ્વતંત્ર ધૂળમેંય નહીં હૈ ! સ્વતંત્ર તો ભગવાન ત્રિલોકનાથ, જેની પર્યાયકી હૈયાતી હૈ તો દ્રવ્યથી હયાતી હૈ ઐસે ભી નહીં. આહાહાહા! સમજમેં આયા? આહાહાહા!
ઐસી જો ચીજ હૈ એ કહેતે હૈ કે શુદ્ધનયકે આધીન આત્મજ્યોતિ, આત્મજ્યોતિ નામ સહજાત્મ પૂર્ણાનંદ પૂર્ણ સ્વરૂપ, પર્યાયસે રહિત પર્યાયમેં, પર્યાયસે રહિત પર્યાયમેં આત્મજ્યોતિકા ભાન હોતા હૈ. સમજમેં આયા? શ્લોક હૈ અમૃતચંદ્રાચાર્યના ગજબ હૈ. સંતો દિગંબર સંતોની વાણી. આહાહાહા ! એ શુદ્ધનયને આધીન યહુ પ્રગટ હોતી હૈ. પ્રગટ હોતી હૈ નામ હૈ તો હૈ યે
ક્યાં પ્રગટ થાય એ તો વ્યક્ત હૈ. વર્તમાન પર્યાયકી અપેક્ષાએ ઉસકો અવ્યક્ત કહો, ૪૯ ગાથા સમયસાર. છ દ્રવ્યસ્વરૂપ લોક શેય હૈ, વ્યક્ત હૈ, ઉસસે ભગવાન ભિન્ન અવ્યક્ત હૈ. ૪૯ ગાથા