________________
૫૬
સમયસાર સિદ્ધિ ભાગ-૨
ષટ્કા૨કસે પરિણમીત પર્યાય હોતી હૈ. આહાહા ! ઐસે સમ્યગ્દર્શનકી પર્યાય ભી અપને ષટ્કા૨કસે ઉત્પન્ન હુઈ હૈ, પણ ઉસકા લક્ષ શ્રદ્વાકા દ્રવ્ય ઉપર ગયા હૈ, તો દ્રવ્યકી શ્રદ્ધા કિયા ઐસા કહેનેમેં આયા હૈ. આહાહાહા ! માર્ગ બાપા આ તો સર્વજ્ઞ ત્રિલોકનાથ ૫રમેશ્વરકા પંથ હૈ. આ કોઈ પામરકા પંથ નહીં. કહેતે હૈ કે યહ આત્મા વસ્તુ હૈ, યે પૂર્ણ જિન સ્વરૂપી હૈ એ. ૫૨માત્મ સ્વરૂપ હ્રી આત્મા હૈ. પર્યાયકી બાત નહીં વસ્તુ. વસ્તુ તો ૫૨માત્મ સ્વરૂપ હી હૈ. વસ્તુ તો જિન સ્વરૂપ હી હૈ. સમજમેં આયા ?
વો કહા થા ને કલ નહીં ? “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન.” આહાહાહા! એ જિન સ્વરૂપ હી પ્રભુ હૈ આત્મા. ત્રિકાળ સ્વરૂપ ઉસકા જિન સ્વરૂપ હી હૈ. આહાહા ! એ જિન સ્વરૂપી વસ્તુ પર્યાયમેં સંવ૨ નિર્જરા ને મોક્ષ આદિ શુદ્ધ પર્યાય ને આસ્રવ પુણ્ય પાપ ને બંધ એ અશુદ્ધ પર્યાય એ હોતે છતેં નવતત્ત્વગતત્ત્વઅપિ પર્યાયમેં હોતે છતેં પર્યાયમેં આયા નહીં. આહાહા ! ઓહોહો ! કહો શેઠ! પૈસામાં અહીં નથી શેઠાઈ કરવી અહીંયા. આહાહાહા !
એ ભિન્ન આત્મજ્યોતિ યહ, યહ એ આત્મજ્યોતિ યહ ત્રિકાળી વસ્તુ એ શુદ્ઘનયકે આધીન અંત૨જ્ઞાનકી પર્યાય વો ત૨ફ કિ ગઈ તો ઉસકે આધીન યે હૈ. ઐસા પ્રગટ હુવા હૈ. આહાહા ! વો વ્યવહા૨કે આધીનસે નિશ્ચય પ્રગટ હોતા હૈ ઐસા યહાં હૈ નહીં. વસ્તુકા સ્વરૂપ ઐસા નહીં. આહાહાહા ! સમજમેં આયા ? કયા કરે ! પ્રભુકા વિરહ પડયા, ત્રણ લોકના નાથ રહી ગયા ત્યાં, કેવળજ્ઞાનકી ઉત્પત્તિકા અભાવ હુવા, એ સમયે આ તત્ત્વકા બોધ કરાના અને કરના બહોત અલૌકિક બાત હૈ ભાઈ ! આહાહાહા ! સમજમેં આયા ? આહાહાહા !
શુદ્ઘનયકે આધીન આયાં છે ને આયત્ત, એટલે કે જે જ્ઞાનનો અંશ અંતર દ્રવ્ય સ્વભાવ તરફ ગયો, ઉસકો આ આત્મા હૈ, નિત્યાનંદ પ્રભુ, સહજાત્મ સ્વરૂપ, જિન સ્વરૂપ ઐસા પર્યાયમેં ભાન હુવા તો ઉસકો પ્રગટ હુવા. ૧૧મી ગાથામેં તો કહા હૈ. ૧૧મી ગાથા હૈ ને ? ‘વ્યવહારો અભયત્નો' ત્યાં ટીકામેં ઐસા લિયા હૈ કે શાયકભાવ તિરોભૂત હો ગયા હૈ – ઓ શાયકભાવ આવિર્ભાવ હુઆ. ઐસા પાઠ હૈ ટીકા¥- ઉસકા અર્થ કયા? શાયકભાવ જો વસ્તુ હૈ વો તિરોભાવ હો ગયા હૈ, ઐસા કહા. જ્ઞાયકભાવ તો કોઈ દિ’ તિરોભાવ હોતા નહીં, પણ જિસકો ખબર નહીં, તો ઈસકો શાયકભાવ હૈ નહીં તો તિરોભાવ હો ગયા, હૈ તો હૈ. પાઠ ઐસા હૈ ટીકામેં કે શાયકભાવ તિરોભાવ હો ગયા. અરે પ્રભુ જ્ઞાયકભાવ તિરોભાવ ? શાયકભાવ તો ત્રિકાળ એકરૂપ હી હૈ. તિરોભાવ ને આવિર્ભાવ ઉસકો લાગુ પડતે હી નહીં. આહાહાહા ! સમજમેં આયા ? ભગવાન અમૃતચંદ્રાચાર્ય કહેતે હૈ કે ( જ્ઞાયકભાવ )તિરોભૂત હો ગયા હૈ. ઉસકા અર્થ ? રાગ અને પુણ્ય ને પર્યાયબુદ્ધિમેં વો હૈ વો ઢંક ગયા હૈ ઉસકો. આહાહાહા! ઔર દ્રવ્ય બુદ્ધિવાલેકો (જ્ઞાયકભાવ ) હૈ ઐસા ભાન હુવા તો ઉસકો શાયકભાવ આવિર્ભાવ હુવા ઐસા કહેનેમેં આતા હૈ. શાયકભાવ તો હૈ યહ હૈ. સમજમેં આયા ? આ તો પ્રભુનો માર્ગ છે બાપા ! આહાહા ! આ કોઈ પંડિતાઈનો વિષય નથી આ. હેં ? અમારે પંડિતજી ના પાડતે હૈ. વાત સાચી, ઐસા હૈ ભગવાન. આહાહા !
હૈ વો ચીજ ત્રિકાળ અનંત આનંદનો પૂંજ અને અનંત અનંત ગુણનો પિંડ પ્રભુ સામાન્ય ધ્રુવ એ આત્મજ્યોતિ શુદ્ધનયકે આધીન પ્રગટ હોતી હૈ. અર્થાત્ હૈ તો હૈ હી. પ્રગટ હી હૈ ત્રિકાળ,