________________
૪૮
સમયસાર સિદ્ધિ ભાગ-૨ અમને હો અને પર્યાય આદિ હૈ હી નહીં ઐસા હું નહીં. આહાહા ! કેમકે જો એકરૂપ અમને પ્રાપ્ત હો, એ ભી પર્યાય હૈ ને પર્યાયમેં એકરૂપ પ્રાસ હો તો યે તો પર્યાયમેં આયા હૈ. આહાહા !
શું પ્રભુનું કથન? આહાહાહા ! તારો ચૈતન્ય હીરલો એ અનંત ગુણના શણગારથી શોભતો પ્રભુ! આહાહા ! એ શૃંગારરસમાં નાખ્યું છે. “અધ્યાત્મ પંચસંગ્રહુ” હું ને, દીપચંદજીકા ! દીપચંદજી હો ગયા ને સાધર્મી ! (૧) “અનુભવ પ્રકાશ” (૨) “ચિ વિલાસ' ઉસમેં અધ્યાત્મ પંચસંગ્રહ લિયા હૈ. યહાં હૈ, યહાં હૈ ને? નથી આવ્યું લાગતું ત્યાં હશે, અધ્યાત્મ પંચસંગ્રહ અધ્યાત્મ પંચસંગ્રહ, આહાહા ! ઉસમેં ઐસા લિયા કે અપના શણગાર કયા? “શૃંગાર રસ', નવ રસ હું ને નવ, તો શૃંગાર રસ લિયા હૈ. એક એક ગુણમેં શૃંગાર રસ લિયા હૈ. અપના અપના ગુણમેં પરકો ન આને દેના ઔર અપની શોભા અપનેમેં રખના એ શૃંગાર રસ હૈ. આહાહા! એમ ભગવાન આત્મા અનંત ગુણની પર્યાયસે નિર્મળ પ્રગટ હોકર અપના શણગાર કિયા ઉસને. આ શરીરકો શણગાર કરતે હૈ ને આંહીયા. દાગીના લોઢાના લ્યો ને સોનાના, હીરાના હૈ તો સબ ધૂળ હૈ ને, અહીં લટકે ને અહીં લટકે. આહાહા!
આ કણબી છે ને હમણાં હીરાથી વધાવવાના છે. ઝીણાં ઝીણાં હીરાથી. બહેનનો જન્મદિવસ આવે છે ને બીજ શ્રાવણ વદ બીજ, તે દિવસે એક ભાઈ શીવલાલભાઈ સાડાતેર હજાર રૂપિયાના હીરાસે વધાવેગા. સાડાતેર હજાર રૂપિયાના હીરા હૈ. ઉસમેંસે સાત હજાર રૂપિયા દેગા ઉસમેં સે નિકાલકેબહેનના જન્મદિન પર, હમ તો એંસી હજારકા હીરા દેખા થા એકબાર. બેચરભાઈએ બતાવ્યા'તા રાજકોટ. કરોડપતિ હૈ ને બેચરભાઈ અને નાનાલાલભાઈ, આ ઝીણા ઝીણા ઝીણા આ ધોળા પરમાણુની પર્યાય, જડકી ચમકતી ચમકતી ચમકતી પર્યાય. અરે પ્રભુ! એ હીરાસે તો તેરી ચીજ, આહાહાહા... અનંત ગુણના પાસાથી ચમકતા હીરા તેરી ચીજ તેરેમેં હૈ. યહાં આચાર્ય એમ કહેતે હૈ કે અમને એ આત્મા પ્રાસ હો બસ. અભેદ દશાની પ્રાપ્તિ માંગતે હૈ.
યે કહેતે હે ને? એ વીતરાગ દશાથી પ્રાર્થના હૈ. કોઈ નય પક્ષ નથી. એ કયા કહા? એકલા નિશ્ચય જ અમને પ્રાપ્ત હો તો પર્યાય નહીં હૈ ઐસા નહીં. આહાહા ! કારણકે મોક્ષમાર્ગ ને મોક્ષ પોત-પોતે પર્યાય છે. સિદ્ધ પર્યાય હૈ, મોક્ષમાર્ગ પર્યાય હૈ. આહાહાહા ! એકલા દ્રવ્યથી માંગણી કરનેમેં એકલા નયપક્ષ હૈ નહીં. ઉસમેં વીતરાગતા પ્રાપ્ત હોના વીતરાગભાવકી ભાવના હૈ. આહાહાહા ! સમજમેં આયા? યે કહેતે હૈ, કોઈ નયપક્ષ નહીં. નહીંતર તો પર્યાય જો મોક્ષમાર્ગ હૈ મગર યહાં તો હમકો દ્રવ્ય પ્રાપ્ત હો અભેદ બસ! તો ભેદ કોઈ ચીજ હૈ નહીં? પર્યાય ભેદ હૈ. પર્યાય વો વ્યવહારનયકા વિષય હૈ, દ્રવ્ય નિશ્ચયનયકા વિષય છે. પણ નિશ્ચયનયકા એકાંત પક્ષ માંગતે હૈ તો દૂસરા પક્ષ રહ જાતા હૈ, તો નયપક્ષકી બાત યહાં હૈ નહીં. યહાં તો હમકો વીતરાગતા પ્રાપ્ત હો. આહાહા ! સમજમેં આયા? જ્ઞાનચંદજી! માર્ગ તો પ્રભુનો એવો ભાઈ ! આહાહાહા ! આહાહા! અલોકિક વાતું છે. એના એક એક પદના ભાવને પ્રાપ્ત કરવો બહુ કઠણ વાત છે. આહાહા! આ પંડિતે ઉસકા ખુલાસા કિયા ઉસકો ભી સમાજના કઠણ હૈ.
પાઠ ઐસા હૈને અહીંયા? છઠ્ઠા શ્લોક છેલ્લી લીટી “તમુવી નવતત્ત્વમ્નતિમિમીમાત્માયમેવોડસ્તુ નઃ' અમને તો એક આત્મા હો. વો તો એક શુદ્ધનયકા પક્ષ હુવા પણ ત્યાં