________________
શ્લોક – ૬
४७ મુક્ત સ્વરૂપ જે ભગવાન આત્મા, આહાહા! એણે એવું લખ્યું છે. બે શબ્દો એમાંથી સારા લાગ્યા આપણને એ તો ઠીક બધુ હવે પણ મૂળ ચીજ તો ક્યાં કોઈને હાથ આવે અન્યમતિને ક્યાં ખબર પડે. સમજે? આહાહા? આ તો ઐતિહાસિક શોધીને એણે જૈન ધર્મના પત્રમાં આ સારા બોલ લખ્યા હૈ જગમોહનલાલજીએ છાપામાં દિયા હૈ કયુ છાપું? “અહિંસાવાણી ઉસમેં લિયા હૈ. આહાહા !
આપણે તો યહાં યહ સિદ્ધ કરના હૈ કે પ્રભુ જો આત્મા હૈ યે તો મુક્ત સ્વરૂપ છે. જૈસે ૧૫ મી ગાથામેં કહા કે “જો પસ્યદિ અપાણે અબદ્ધપુરું” અબદ્ધ કહો નાસ્તિસે અબદ્ધ કહા. અસ્તિસે મુક્ત હૈ. સમજમેં આયા? આહાહાહા! જિસને અબદ્ધ સ્વરૂપ એવા મુક્ત સ્વરૂપ ભગવાન ઉસકો જિસને દેખ્યા જાણ્યા અનુભવ્યા વો જૈન શાસન છે. કયોંકિ જિન સો હી હું આત્મા “ઘટ ઘટ અંતર જિન વસે ને ઘટ ઘટ અંતર જૈન, મત મદિરા કે પાન સો મતવાલા સમજે ન.” જિન સ્વરૂપી ભગવાન આત્મા દરેક આત્મા જિન સ્વરૂપી હૈ. મુક્ત સ્વરૂપ કહો, વીતરાગ સ્વરૂપ કહો, અબદ્ધ સ્વરૂપ કહો. આહાહાહા ! એ જિન સ્વરૂપ હૈ ત્રિકાળ જિન સ્વરૂપ હૈ. ઉસકે આશ્રયસે જિન સ્વરૂપકી દશા પ્રગટ હોતી હૈ. આહાહાહાહા ! આહાહા!
(શ્રોતા- અતિ નાસ્તિ નહીં હમે તો આપ ધર્મકી બાત કહો.) આ કયા કહેતે હૈ આ ધર્મકી બાત તો ચલતી હૈ. કયા હૈ? કભી વિચાર કિયા હી નહીં ને? આ શેઠિયાને દુકાને પૈસા ઐસા લેના ને ઐસા દેના. બાવીસ કલાક એકલા ધંધા. બાયડી છોકરા કુટુંબ અને પૈસામાં બાવીસ કલાક પાપ-પાપ એક દો કલાક રહે તો એમાં વાંચન કરે બાકી બાવીસ કલાક પાપ. આહાહા! એરણની ચોરી ને સોયના દાન. એરણ સમજતે હૈં લોહાકી? સોનીકી હોતી હૈ ને? એરણ, લોહાકી હોતી હૈ ને ઉસ પર ટીપે દાગીના વો એરણ કહેતે હૈ, તુમ્હારે કયા કહેતે હૈ? (શ્રોતા:- લીહાઈ) એરણની ચોરી અને સોય કા દાન, એમ બાવીસ કલાક પાપ એમાં એક કલાક દો કલાક સૂનનેકો આયે તો એ પણ શુભભાવ હૈ. આહાહાહાહા ! ધર્મ તો એ ચીજ ઐસી ચીજ હૈ. આહાહાહા ! કે એ શુભરાગકી નવતત્ત્વકી ભેદકી શ્રદ્ધા ભી આત્માકી વસ્તુ નહીં. આહાહાહા ! ભેદકી શ્રદ્ધા હોં. નવતત્ત્વકી અભેદ શ્રદ્ધા વો સમ્યગ્દર્શન હૈ. તત્ત્વાર્થ સૂત્રમેં લિયાને નવ યે એકવચન હૈ. જીવઅજીવ પુણ્ય પાપ એ નવ લિયા હૈ પણ ત્યાં એકવચન લિયા હૈ. તત્ત્વાર્થ સુત્ર વો બહુવચન નહીં, એકવચન હૈ. બહુવચન તો ભેદ હો જાતા હૈ. હૈ? તત્ત્વાર્થ સૂત્રમેં, સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ, પછી સમ્યગ્દર્શનમેં લેતે હૈ જીવ, અજીવ આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ યહ સબ એક વચન હૈ એકરૂપ હૈ. ઐસા એક વચન લિયા હૈ. આહાહાહા! સંતોની વાણી ભલે વ્યવહારસે આયી પર્યાય પણ ઉસકા કયા આશય હૈ ઉમાસ્વામી હો કે કોઈપણ સંત દિગંબર સંતો, આહાહા.. કેવળીના કેડાયતો, કેવળીને કેડે ચાલનારા એક દો ભવે કેવળ લેનારા હૈ. આહાહાહા! ભાઈ ! એની વાણીના પત્તા લેના, બાપુ! બહુ આકરી વાત હૈ. અશક્ય તો નહીં હૈ. પણ આકરી તો બાત હૈ. આહાહાહા!
યહાં કયા કહેતે હૈ કે અમારે એકરૂપ આત્મા હો તો એ એક નિશ્ચયનયકા વિષયની પ્રાર્થના હુઈ, તો પર્યાયનકા વિષય હૈ નહીં? કે એમ નહીં, યહાં તો ઐસા કહા કે હમકો એકરૂપતા હો એ વીતરાગ પર્યાયકી પ્રાર્થના હૈ. વીતરાગ ભાવકી પ્રાર્થના હૈ. એક નય જ આ