________________
४६
સમયસાર સિદ્ધિ ભાગ-૨ છે? “તનુ નવતત્ત્વસન્તતિમિમામાત્માયમેવોડસ્તુ નઃ” “નઃ' એટલે નકાર નહીં. “નઃ એટલે અમને. આહાહાહા ! અમને તો એક ભગવાન આત્મા એકસ્વરૂપે છે, એ ભેદ વિના, અનેકતા વિના, વ્યવહાર વિના એકરૂપકી પ્રાપ્તિ હમકો હો. આહાહા! સમજમેં આયા? ધનાલાલજી! આહાહાહા ! હજી ગંભીર હે બાત.
હમ દૂસરા કુછ નહીં ચાહતે, તો ઉસકા અર્થ કે પર્યાય ભી હમ નહીં ચાહતે. યે કયા કહેતે હૈ? યહ વીતરાગ અવસ્થાકી પ્રાર્થના હૈ. પર્યાય નહીં હૈ ઐસા હૈ નહીં. પર્યાય નહીં હૈને એકલા દ્રવ્ય હૈં ઐસી માન્યતા તો મિથ્યાત્વ હૈ. આહાહાહા ! જયચંદ પંડિતે પણ પાઠમાં ભાવ હૈ ઉસકો ખોલકર ખુલાસા કિયા હૈ. સમજમેં આયા? કે આચાર્ય મહારાજ પ્રભુ તો એમ કહેતે હૈં ને અમૃતચંદ્રાચાર્ય એમ દરેક સંતો, અમને તો એકરૂપ આત્મા પ્રાપ્ત હો. તીન પર્યાય દર્શન, જ્ઞાન, ચારિત્રકી યે તો આઈ નહીં કે એ તો હમકો એકરૂપ પ્રાસ હો. યહ વીતરાગ અવસ્થાકી પ્રાર્થના છે. અમને વીતરાગતા હો, યહ પ્રાર્થના છે. સમજમેં આયા? આહાહાહાહા ! કયોંકિ ચારેય અનુયોગનું તાત્પર્ય ૧૭ર ગાથામેં લિયા હૈ પંચાસ્તિકાય કે ચારેય અનુયોગકા તાત્પર્ય કયા હૈ? કે ભાઈ દ્રવ્યનુયોગમાં ઐસા હૈ ને કરણાનુયોગમેં ઐસા હૈ ને ફલાણામેં ઐસા હૈ, ચારેય અનુયોગકા તાત્પર્ય પ્રભુ વીતરાગતા હૈ, આહાહાહા ! ૧૭ર ગાથા પંચાસ્તિકાય તો વીતરાગતા તાત્પર્ય પરમાત્માકી ચારેય અનુયોગકી વાણીમેં તાત્પર્ય વીતરાગતા હૈ.
હવે વો વીતરાગતાકા તાત્પર્ય, પર્યાયમેં કૈસે પ્રગટ હોગી? ઉસકા અર્થ હી ઐસા આયા, કે ચારેય અનુયોગકા તાત્પર્ય તો વીતરાગતા તો યે વીતરાગતા સ્વદ્રવ્ય, આશ્રયસે હોતી હૈ, તો ત્રિકાળી દ્રવ્યના આશ્રય કરના વો ઉસકા તાત્પર્ય હૈ. આહાહાહા ! સમજમેં આયા? હેં ને? પંચાસ્તિકાય ૧૭ર ગાથા. સૂત્ર તાત્પર્ય તો ગાથા દીઠ કહેતે આયે હૈ, પણ સર્વ શાસ્ત્રકા તાત્પર્ય કયા હૈ? વીતરાગતા પ્રગટ કરના. તો વીતરાગતા પ્રગટ હો યે કૈસે હો? કે વીતરાગ સ્વરૂપ ભગવાન આત્મા હૈ. સમજમેં આયા? આહાહાહા ! ઓ પંડિતજી અભી પત્ર આયા હૈ વાંચ્યા હૈ, જાપાનકા એક પત્ર જગમોહનલાલજીએ લીખ્યા હૈ. વાંચ્યા હૈ? નહીં વાંચ્યા એ પછી દેજો પંડિતજકો, જાપાનમેં એક પંડિત હૈ બડા. ૬૩ વર્ષની ઉંમર હૈ, ઔર ઉસકા લડકા ૧૭ વર્ષની ઉંમર હૈ. ઉસને જૈન ધર્મકા શોધ કિયા. ઐતિહાસિક સબ શોધ કિયા. શોધ કરતે કરતે કરતે કરતે પૂર્ણ તો એને ક્યાં? પણ ઉસને ઐસા નિકાલા કે, જૈન ધર્મ કયા? કે અનુભુતિ એ જૈન ધર્મ હૈ. ઐસા નિકાલા. આપણી પાસે વો પત્ર આયા હૈ. સબ લે લેના પીછે વાંચના સબ. વો જગમોહનલાલજીએ નાખ્યા હું જાપાનના પંડિત શોધક જીવ પણ ઐસા કહેતે હૈં. જોકે પૂર્ણ સ્વરૂપ તો એને ક્યાં ખ્યાલ હોય પણ અનંત ગુણ ને એવો ખ્યાલ (ન હોય) પણ ઉસને ઐસા તો નિકાલા કે જૈન ધર્મ કયા? કે અનુભૂતિ. દો બોલ કહા હૈ, ઔર વસ્તુ હૈ યહ આત્મા વો કયા હૈ? કે વસ્તુ નિર્વાણ સ્વરૂપ હૈ. આપણી ભાષામેં કળશ ટીકામેં ઐસા કહા કે વસ્તુ હું યહુ “મુક્ત સ્વરૂપ” હૈ. મુક્ત સ્વરૂપ કહો કે નિર્વાણ સ્વરૂપ કહો. કયોંકિ મુક્ત સ્વરૂપ જો હૈ ઉસમેંસે મુક્ત પર્યાય પ્રગટ હોગી. રાગસે નહીં હોગી. પણ પૂર્વક પર્યાય મોક્ષકા માર્ગકી હૈ ઉસસે ભી મોક્ષ પર્યાય ઉત્પન્ન નહીં હોગી, મોક્ષકા માર્ગ હૈ વો તો વ્યય હોતા હૈ. પીછે મોક્ષકી પર્યાય ઉત્પાદ હોતી હૈ, તો ઉત્પાદકા કારણ વો વ્યય નહીં. આહાહાહાહા !