________________
શ્લોક – ૬
૪૫. એ આચાર્ય કહેતે હૈ. આહાહાહા ! કે નવના ભેદ એ તો ઠીક એ તો નહીં. પણ દ્રવ્ય જો સ્વભાવ મેરા હૈ ઉસમેં એકાગ્રતા એકરૂપ દશા એ મેરે હો. આહાહા ! દૃષ્ટિની અપેક્ષાએ તો એકરૂપ હુવા હૈ પણ હજી વિકલ્પ હૈ. આહાહાહા ! દૃષ્ટિની અપેક્ષાએ તો એકરૂપ દૃષ્ટિ સ્વભાવની એકતા હુઈ હૈ. પણ હજી ચારિત્રની અપેક્ષાએ એમાં વિકલ્પી અસ્થિરતા સાધક હૈ તો બાધક આતા હૈ. સાધ્ય પૂર્ણ હો ત્યાં બાધકપણા આતા નહીં. ઔર જ્યાં સાધકપણા હૈ હી નહીં મિથ્યાત્વમેં ત્યાં બાધકપણા એકલા પડા હૈ. આહાહાહાહા ! સમજાય એટલું સમજવું પ્રભુ આ તો ગંભીર ચીજ હૈ. આહાહા! અહીંયા કહેતે હૈ કે એ વ્યવહારકો છોડકર શુદ્ધનયકા વિષયભૂત એક આત્મા, દેખો તીન પર્યાય ભી નહીં યહાં તો, વિકલ્પ તો નહીં. આહાહાહા ! અમારે તો એક, જયચંદ પંડિત ઐસા અર્થ કરતે હૈ. આહાહા! પાઠમેં હૈ ઉસકો ખોલતે હૈ. એ કાંઈ ઘરકી બાત કરતે નહીં. આહાહાહા !
એ શુદ્ધનયનો વિષય નામ ધ્યેય, જો ત્રિકાળી એકરૂપ વસ્તુ ભૂતાર્થ, સત્યાર્થ સાહેબ પ્રભુ, સત્ય વસ્તુ જે અનંત ગુણકા પિંડ સત્ય વસ્તુ હૈ પૂરણ. આહાહા! એ શુદ્ધનયકા વિષય હૈ. વિષય શબ્દ ધ્યેય હૈ અથવા વો હી ત્રિકાળી વસ્તુ હૈ, વો હી શુદ્ધનય હૈ, અગિયારમી ગાથામેં કહા હૈ, “ભૂયત્નો દેસિયો શુદ્ધનયો” દૂસરા પદ હૈ, પહેલા પદ ઐસા હૈ, “વ્યવહારો અભૂયત્નો ભૂયત્નો દેસિયો” ભૂતાર્થ હૈ ત્રિકાળ એકરૂપ વસ્તુ હૈ વો હી શુદ્ધનય હૈ. નય ઔર નયકા વિષયક ભેદ નિકાલકર, આહાહાહા... એ ત્રિકાળી જ્ઞાયકભાવ અનંત અનંત ગુણકા અપાર સ્વભાવના સાગર પ્રભુ પણ એકરૂપ જો ચીજ હૈ, આહાહાહા વોહી કો યહાં શુદ્ધનય કહા પીછે દૂસરા પદમેં લિયા. ૧૧મી ગાથામાં “ભૂદત્યસ્સિદો ખલુ સમાદિઠી હવદિ જીવો” યે ભૂતાર્થ વસ્તુ હૈ ઉસકા આશ્રય કરતે હૈ, આશ્રયકા અર્થ ઈતના હૈ, કે પર્યાયકા લક્ષ જો પર ઉપર થા યે પર્યાયકા લક્ષ અહીંયા આત્મા ઉપર આયા તો આશ્રય કિયા ઐસા કહેનેમેં આતા હૈ. નહીંતર પર્યાય ને દ્રવ્ય એક હો જાતા હૈં ઐસા તો હૈ નહીં. આહાહા ! કયા કહા? સમ્યગ્દર્શનકી પર્યાય, સમજમેં આયા? ઉસકા વિષય ભૂતાર્થ હૈ. તો ત્રિકાળી વસ્તુકી પ્રતીત આ ગઈ, પ્રતીત હુઈ, એ પ્રતીત સમ્યગ્દર્શનકા લક્ષણ પ્રતીત હૈ. પ્રતીત હુઈ પણ વો પ્રતીતમેં દ્રવ્ય ને ગુણ કે..... જ્યાં ધ્રુવતા જે અહીંયા શક્તિ હૈ એ પ્રતીતમેં વસ્તુ આઈ નહીં. વસ્તુકી જિતની સામર્થ્ય હૈ ઈતની પ્રતીતમેં આ ગયા, પંડિતજી ! આહાહાહા ! આવો માર્ગ પ્રભુ, આવો માર્ગ છે અતિ એ રીતે. આહાહાહાહા ! લાલચંદજી! આ બહારથી માંડીને બેસે પ્રભુ એ વાત નથી. આહા ! અંતરમાં મોટો પ્રભુ સુખામૃતના સાગરથી ભરેલો દરિયો ઊછળે છે અંદર. આહાહાહા ! એવી એકરૂપ ચીજ અમને પ્રાપ્ત હો એમ આચાર્ય કહે છે. દૃષ્ટિમેં તો એકરૂપ હુવા હી હૈ. (મગર) શ્રોતાકો સાથમેં લેકર અમને આ પ્રાસ હો અને તમને ભી આ પ્રાસ હો એમ. આહાહા ! આહાહાહા !
હમ દૂસરા કુછ નહીં ચાહતે હૈ? હમ દૂસરા કુછ નહીં ચાહતે. પર્યાયકા ભેદ ભી હમ નહીં ચાહતે. આહાહાહાહા ! નવતત્ત્વકા ભેદકા વિકલ્પકી શ્રદ્ધા તો નહીં ચાહતે હૈ. આહાહાહાહા ! પણ સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રકા તીન ભેદ જો પર્યાય વ્યવહારનયસે હૈ, તત્ત્વાર્થસૂત્રમેં જો સમ્યગ્દર્શન જ્ઞાન ચારિત્રાણિ મોક્ષમાર્ગ કહા વો વ્યવહારનયસે પર્યાય પ્રધાનસે કહા હૈ. સમજમેં આયા?આહા!યાં તો પ્રભુ આચાર્ય એમ કહેતે હૈ એ પાઠ છેને કળશ અમૃતચંદ્રાચાર્યનો