________________
४४
સમયસાર સિદ્ધિ ભાગ-૨ મનુષ્ય વ્યવહાર હૈ, યે આત્મ વ્યવહાર નહીં. પ્રવચનસાર ગાથા ૯૪ ગાથા પ્રવચનસારકી ૯૪ ગાથા.
નવતત્ત્વકી ભેદરૂપકી શ્રદ્ધા ઓ વિકલ્પ રાગ, પંચ મહાવ્રતકા ૨૮ મૂળગુણકા વિકલ્પ રાગ ઔર શાસ્ત્રકા પઢના પર તરફકા લક્ષસે યે ભી રાગ, તો કહેતે હૈ. આહાહાહા! યે રાગકા વ્યવહાર હૈ, યે મુખ્ય વ્યવહાર હૈ, ચારગતિમેં રૂલનેકા, માણસ ઉસકા વ્યવહાર હૈ. આહાહા ! ત્યારે આત્મ વ્યવહાર કયા? આહાહા ! ઓ તો મનુષ્ય વ્યવહાર એટલે સંસાર વ્યવહાર ગતિકા વ્યવહાર હુવા. આહાહા! તો આત્મ વ્યવહાર કયા? કે ભગવાન આત્મા એક સમયમેં ઐસે અનંત અનંત અનંત અનંત અનંત ગુણકા અંત વિનાનું સ્વરુપ ઉસકી નિર્વિકલ્પ (પ્રતીત કર શકે એ ) રાગકી શક્તિ નહીં કી નિર્વિકલ્પ તત્ત્વકો પ્રતીત કર શકે. આહાહા! યે શુભ રાગકી તાકાત નહીં. સમજમેં આયા? આહાહા ! એ પૂર્ણાનંદકા નાથ અપાર, અપાર, અપાર, અપાર, અપાર ઐસા શક્તિકા સાગર એ ઉપર દૃષ્ટિ હો એ નિર્વિકલ્પ સમ્યગ્દર્શન એ નિશ્ચય સમ્યગ્દર્શન, ઔર વો અપાર અપાર ગુણકા પિંડ પ્રભુ ઉસકા જ્ઞાન હો યે સમ્યજ્ઞાન, ઔર ઉસમેં સ્થિરતા હો અનંત અનંત ઐસા ગુણકી પ્રતીતિકી પર્યાયમેં કિતની તાકાત આઈ? એ પ્રતીતિમેં દ્રવ્યગુણ આયા નહીં. સમજમેં આયા? યે દ્રવ્યગુણ આયા નહીં પ્રતીતિમેં, પણ પ્રતીતિમેં દ્રવ્યગુણકા સ્વરૂપ હૈ યે પ્રતીતમેં આ ગયા. આહાહાહાહા ! આવો જ્યાં સ્વભાવ છે ને પ્રભુ, ઐસી પ્રતીતિ ઔર જ્ઞાન ને રમણતા વો ભી વ્યવહારનયસે પર્યાય પ્રધાનસે મોક્ષકા માર્ગ કહેનેમેં આતા હૈ. ૨૪૨ ગાથા પ્રવચનસાર ૨૪૨ ગાથા. કલ પ્રશ્ન હુવા થા ને? શેય જ્ઞાયક કી પ્રતીતિ તે સમ્યગ્દર્શન. ઐસા આયા ૨૪૨ ગાથા પ્રવચનસાર. શેય ઔર જ્ઞાયકકી, શેય જિતના હૈ ઔર શાયક જિતના સ્વભાવવાળા પ્રભુ હૈ દોકા જ્ઞાન હોકર પ્રતીતિ હોના, ઉસકા નામ સમ્યગ્દર્શન લિયા હૈ. સમજમેં આયા?
શેય અનંત અનંત શેય, અનંત સિદ્ધો, અનંત નિગોદ, અનંત જીવ દ્રવ્યથી સંખ્યાસે અનંત ગુણા પરમાણુ, ઉસસે અનંત ગુણા કાળકી પર્યાય. આહાહા! ઉસસે અનંત ગુણા આકાશકા પ્રદેશ, ઉસસે અનંત ગુણા એક દ્રવ્યમેં ગુણ, ઐસા શેયકા જ્ઞાન ઔર શાયકના જ્ઞાન. ઝીણી વાત છે પ્રભુ. આહા ! એવા શેય અને જ્ઞાયકનું યથાર્થ જ્ઞાન થઈને પ્રતીતિ હોના ઓ સમ્યગ્દર્શન હૈ ઐસા લિયા હૈ, ૨૪૨ ગાથા પ્રવચનસાર ચરણાનુયોગ, ચરણાનુયોગ છે ને? ૨૦૧ થી ૨૭૫ એ ચરણાનુયોગ હૈ. આહાહા ! ૯૨ ગાથામેં જ્ઞાન યોગ હૈ. જ્ઞાન અધિકાર હૈ ઔર ૯૩ મે ૨૦૦ ગાથા તક શેય અધિકાર હૈ એ શેય અધિકારમેં ૯૪ ગાથામેં આ આયા હૈ કે શેયકા સ્વરુપ ઐસા હૈ, આહાહાહા કે જિતના રાગાદિકી ક્રિયા હૈ યહ સબ મનુષ્ય વ્યવહાર હૈ. સંસારકા વ્યવહાર હૈ, એ શેયકી પર્યાયમેં આ વિકૃત અવસ્થા ઉત્પન્ન હો આહા... ક્રિયાકાંડકા આદિ, ઔર એ શેયકા પૂરણ સ્વરુપકી પ્રતીતિ પૂરણકા જ્ઞાન ને રમણતા તીનોં-તીનોં યે પર્યાયકા વ્યવહાર હું યહ આત્મ વ્યવહાર હૈ. આહાહા ! ઔર નિશ્ચય એકરૂપ ભગવાનમેં એકાગ્રતા વો હી નિશ્ચય હૈ અહીંયા. આહાહા આ એ માગતે હૈ દિગંબર સંતોની બલિહારી છે. દિગંબર સંતોની વાણી એવી વાણી ક્યાંય નથી. ઐસી ચીજ ક્યાંય હૈ નહીં. શ્વેતાંબર કે સ્થાનકવાસી એ વાત બાપુ દુઃખ લાગે શું કરે, પણ આ ચીજ ઐસી હૈ ઐસી ક્યાંય હું નહીં. એના ભાવનું કાંઈક ભાન કરે તો ખબર પડે કે કયા ચીજ કહાં હૈ. આહાહાહા !