________________
શ્લોક – ૬
૪૩ ઈતના આત્માનેં ગુણ હૈ, આહાહાહા! ઐસા અનંત ગુણમેં ગુણ ભેદકી દૃષ્ટિ કરના વો ભી હજી મિથ્યાત્વ અને વ્યવહાર હૈ. અહીં નવ તત્ત્વકા વ્યવહાર વિષય કહાને ભેદરૂપ ઉસકો મિથ્યાત્વ કહા. આહાહા ! દૂસરી રીતે કહીએ તો નવતત્ત્વથી પરિણમન દશા અનાદિકી હૈ, વો સચ્ચા સંવર નિર્જરા ને મોક્ષ નહીં. પણ વ્યવહારે જીતના આસ્રવ નહીં હોતા ઉસકો સંવર, જીતના કર્મકા ઉદય જર જાતે હૈ ઉસકો નિર્જરા, એક અંશ બંધકો અભાવ હો ઉસકા નામ મોક્ષ વ્યવહાર. ઐસા નવ તસ્વરૂપે તો જીવ અનંતવાર અનંતકાળસે પરિણમન હુવા હૈ. આહાહા ! સમજમેં આયા?
તો અહીંયા કહેતે હૈ આચાર્ય ઓહો... ઐસા નવતત્ત્વકા ભેદરૂપ કા ભાવ એ વ્યભિચાર હૈ, વ્યવહાર હૈ ઉસમેં સમ્યગ્દર્શન નહીં હોગા. સત્યદર્શન એ પૂર્ણાનંદકા નાથ અનંતગુણકા પિંડ જેના ગુણનો અંત નહીં, ઐસા સ્વભાવ સમ્યક સત્ય દર્શનમેં આતે હૈ તો મિથ્યા ભેદમેં એ શ્રદ્ધા આતી નહીં. આહાહા ! સમજમેં આયા? સમ્યગ્દર્શન, સમ્યગ્દર્શન, સત્યદર્શન જો સત્ય ચીજ પૂર્ણાનંદ અનંત અનંત અનંત અનંત અનંત અનંત ગુણની રાશિનો ક્યાંય અંત નહીં. ઐસા જો દ્રવ્ય સ્વરૂપ ઉસકી પ્રતીતિ એ વિકલ્પસે આ પ્રતીતિ નહીં હોતી. આહાહા ! કયોંકિ વિકલ્પ જો રાગ હૈ વો તો મર્યાદિત હૈ, તો વિકલ્પસે રહિત, આહાહા ! આચાર્ય માગતે હૈ કિ હમકો તો એકીલા આત્મા હો! આહાહા ! હૈ? આહાહાહાહા !
ભાઈ આ તો સર્વજ્ઞ પરમેશ્વર ઉસકા આ ભાવ હૈ. સૂન પ્રભુ! તેરી શક્તિ તો અપાર હૈ. સુખામૃતના સાગર પ્રભુ તુમ હૈ, અનંત સંખ્યામેં ગુણ છે. અને એક એક ગુણમેં અનંત સંખ્યાવાળા ગુણકા રૂપ અનંત છે. કયા કહા? આત્મામેં અનંત જીસકા અંત નહીં ઈતની સંખ્યામેં તો ગુણ હૈ ઔર એક ગુણમેં અનંતી સંખ્યાએ જો ગુણ હું એ એકેક ગુણમેં અનંત ગુણકા રૂપ હૈ. આહાહાહા ! જૈસે જ્ઞાન ગુણ હૈ, અસ્તિત્વ ગુણ હૈ, એ તો ભિન્ન હૈ પણ અસ્તિત્વ ગુણકા જ્ઞાન હૈ જ્ઞાન હૈ ઐસા જ્ઞાનમેં અપના અસ્તિત્વના રૂપ હૈ, ઐસા એક ગુણમેં અનંતકા રૂપ હૈ. આહાહાહાહા ! ઐસા અમૃતક મહાસાગર ભગવાન, આહાહા ! નિર્વિકલ્પ સામાન્ય વસ્તુ ધ્રુવ, વો હમકો પ્રાપ્ત હો આચાર્ય એમ કહેતે હૈ. હમકો યહ નવના ભેદ ને (પ્રાપ્ત ન હો) આહાહા ! હૈ?
નવ તત્ત્વથી પરિપાટીકો છોડકર શુદ્ધનયકા વિષય. એકરૂપ ભગવાન અનંત ગુણમેં એકરૂપ અનંત ધર્મ સ્વભાવનું એકરૂપ. આહાહા ! ઝીણી વાત છે ભાઈ, આ તો જિનેશ્વર ત્રણ લોકના નાથ પરમાત્મા. આહાહા ! જીસકી એક પર્યાયમેં જિસકી જ્ઞાનકી એક પર્યાય હૈ વો એક પર્યાયમેં ભી અનંત ગુણ ને દ્રવ્ય જાનનમેં આતા હૈ, ઔર એક પર્યાયમેં અનંતી પર્યાય, પર્યાય જિતની અનંતી હૈ એક સમયમેં કે એ પર્યાયકા અંત નહીં, કયા કહા? અનંત ગુણકી એક સમયમેં અનંતી પર્યાય હે. એ અનંતી પર્યાયમેં ભી અંત નહીં કોઈ (પર્યાયકા કે આ આખિરકી પર્યાય હૈ. આહાહાહા ! ઐસી એક સમયમેં અનંત ગુણકી જેમ ગુણકા અંત નહીં અપાર હૈ, ઐસી ઉસકી પર્યાયકા અંત નહીં. કે આ આ આ આખિરની પર્યાય હૈ? અનંત અનંત અનંત અનંતમેં આ આખિરકી ઐસી બાત હૈ નહીં. પંડીતજી! સમજમેં આતે હૈ? આહાહાહાહા ! (શ્રોતા:- પૂરી સૂક્ષ્મ બાત હૈ.) વસ્તુ ઐસી હૈ ભગવાન દુનિયાને આ ચીજ મળી નહીં ને. આહાહા ! બહારમાં ભટકો ભટક કરતે હૈ. આહા ! નવતત્વની ભેદરૂપ શ્રદ્ધા, પંચ મહાવ્રતની ક્રિયા એ તો સબ