________________
૪૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨ આહાહાહાહા ! સમજમેં આયા ? આહા ! જૈસે ક્ષેત્રકા કોઈ અંત નહીં કે કહાં આકાશ પુરા હુવા, આહાહા !અપાર, અપાર, અપાર, અપાર, અપાર, અનંત, અનંત, અનંત એક ક્ષેત્રકા ભી કહાં અંત હૈ ઐસા હૈ નહીં. આહાહાહાહા. વો કાળકા ભી કહાંસે શરૂઆત હુઈ, એ હૈ નહીં. આહાહા ! ઐસે ભગવાન આત્માનેં ભાવ યે લિયા એ ક્ષેત્રકા અંત નહીં, કાળકા અંત નહીં, શરૂઆત ( નહીં ) ઔર છેલ્લાકા અંત નહીં. આહાહા ! ઐસે આ ભગવાન આત્મા અનંત અનંત અનંત ગુણકા રાશિ પિંડ, એ અનંત ગુણમેં આ એક બે ત્રણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત ઐસે કહેકર છેલ્લા આખિરકા આયા ધર્મ ગુણ ઐસી ચીજ હૈ નહીં. આહાહાહા ! આહાહાહાહા !( શ્રોતાઃ- આ ભગવાન મહાવીરના આત્માની ચર્ચા છે ? ) આ તો દરેક આત્માની ચર્ચા હૈ પ્રભુ, ભાઈ ગંભીર ચીજ હૈ. આહાહાહાહા ! હૈ
વસ્તુ જો ભગવાન આત્મા, આ (નિજ) ભગવાનકી બાત ચલતી હૈ, ઈસમેં ઈતની સંખ્યામેં ગુણ હૈ કે આકાશકા અંત નહીં ઈતના જે પ્રદેશ હૈ અંત નહીં ઈતના પ્રદેશ હૈ ઉસસે અનંત ગુણા ધર્મ હૈ ગુણ હૈ આત્માએઁ. આહાહાહા ! ક્ષેત્રનેં ઉસકા અંત આ ગયા અસંખ્ય પ્રદેશમેં પણ ભાવકી જો મર્યાદા ગુણકી સંખ્યાકી હૈ પ્રભુ ! યહ કોઈ અલોકિક બાત હૈ નાથ ! એ અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંત અનંતનો આ, આ ગુણ છેલ્લા અનંતકા હૈ ઐસી ચીજ હૈ નહીં. આહાહા ! કયા કહેતે હૈ આ, સમજમેં આયા ? જૈસે ક્ષેત્રકા અંત નહીં. કહાં અંત હૈ ઉસકા ? અંત હો તો પીછે કયા ? આહાહાહા ! એક ક્ષેત્રકા ભી કોઈ સ્વભાવ અલૌકિક હૈ, ઔર કાળકા ભી સ્વભાવ કહાંસે પહેલી શરૂઆત પર્યાયકી હુઈ, આહાહા... ઔર કાળ પહેલે શરૂ કહાંસે હુવા ઔર દ્રવ્યકી પહેલી પર્યાય કહાંસે હુઈ ? આહાહાહા !
પ્રભુ ! તેરા દ્રવ્ય સ્વભાવ, ક્ષેત્ર સ્વભાવ, કાળ સ્વભાવ, દ્રવ્ય સ્વભાવ કોઈ અલૌકિક હૈ પ્રભુ ! આહાહાહાહા ! સમજમેં આયા ? ત્રણ લોકના નાથ જિનેશ્વરદેવની ઈચ્છા વિના વાણીકે કા૨ણે વાણી નીકળી'તી. દિવ્યધ્વનિ ઉસમેં ઐસા આયા થા. આહાહાહા ! પ્રભુ તુમ કિતને ગુણકી સંખ્યામેં હૈ. આહાહાહાહા! જેમ વો ક્ષેત્રકા ક્યાંય અંત નહીં. આ કયા હૈ નાથ ? નાસ્તિકો ભી વિચાર કરે તો આ ક્ષેત્ર કહાં, કઠાં પુરા હુવા ? એકલા વાંચન કરકે નહીં પણ ઉસકે ભાવમેં વિચાર કરકે, આહા ! કહાં પુરા હુવા ક્ષેત્ર ? આહાહાહા ! કોઈ અનંત અનંત ક્ષેત્રકા સ્વભાવ ભી ઐસા અનંત હૈ, કાળકા કહાંસે શરૂ હુવા ઉસકા ભી અંત નહીં ઐસા અનંત કાળકા ભી સ્વભાવ હૈ. આહાહા ! ઐસે એક ભગવાન આત્માનેં અનંત સંખ્યાનેં જો ગુણ હૈ, યે અનંત કિતના અનંત ? આહાહા ! એક ક્ષેત્રકા જો અનંત હૈ ઉસકા જો પ્રદેશ હૈ ઉસસે ભી અનંત ગુણા ધર્મ ગુણ આત્મામેં હૈ. આહાહાહા! ઈતના ગુણ એક ૫૨માણુ મેં ભી ઈતના અનંત હૈ. આહાહા ! શું કયા કહેતે હૈ આ ? પ્રભુ તેરા સ્વભાવ કોઈ અલૌકિક હૈ ભાઈ ! સમજમેં આયા ? રાગાદિ વિકલ્પ હૈ ઉસકી તો મર્યાદા હૈ, સીમા હૈ. કોંકિ મર્યાદિત હૈ તો છૂટ જાતા હૈ. આહાહાહા ! ચાહે તો વ્યવહાર રત્નત્રયકા વિકલ્પ હો, પણ વહુ મર્યાદિત હૈ. વો રાગ મર્યાદિત હૈ. અમર્યાદિત નહીં કે ન છૂટે. આહાહાહા !
ભગવાન આત્માકા ગુણ અમર્યાદિત હૈ. આહાહાહા ! શું કયા કહેતે હૈ આ ? અમર્યાદિત, મર્યાદા નહીં કહાં આ પુરા હુવા, અનંત ને અનંત ગુણા વર્ગ કરો તોપણ જીસકા અંત નહીં