________________
શ્લોક – ૬
૪૧ હો ગયા સાધુ, મીંડા હૈ એકડા વિનાના. આહાહા! શ્રેણિક રાજા ગૃહસ્થાશ્રમમેં ક્ષાયિક સમકિતી પણ મોક્ષમાર્ગમેં. આહાહા ! કેમકે પૂર્ણજ્ઞાનઘના જ્ઞાન ને પ્રતીતિ નિર્વિકલ્પ અપ્રતિહત એ સમ્યગ્દર્શનસે આગળ બઢકર ચારિત્ર હોગા અને આગળ બઢકર કેવળજ્ઞાન હોગા. તો સમ્યગ્દર્શન સળંગ રહેગા ઉસમેં. આહાહાહા!
યોગસારમેં વો આતે હૈ ગૃહસ્થાશ્રમમેં હેયાયનું જ્ઞાન. આતે હૈ? ગૃહ કામ કરતાં છતાં હેયાયનું જ્ઞાન. ગૃહસ્થાશ્રમનું કામ કરતાં યે તો બતાયા હૈ. કામ હોતા હૈ ઉસકો જાનતે હૈ. વૃકામ કરવા છતાં હેયાયેયનું જ્ઞાન. હેય નામ ભેદ આદિ વિકલ્પ આદિ હેય હૈ. અને અભેદ અખંડાનંદ પ્રભુ તે ઉપાદેય નામ અહેય હૈ. અહેય એટલે ઉપાદેય છે. આહાહાહાહા ! ચક્રવર્તીના રાજ્યમાં રહ્યા છતાં પણ આ બન સકતે હૈ. આહાહા ! સમજમેં આયા? યોગસારમાં આવે છે ને બે ઠેકાણે આવે છે. મુનિજન હો આત્મજ્ઞાની અનુભવી હો કે ગૃહસ્થી હો આત્માનો અનુભવ કર સકતે હૈ. આહાહા ! અને નિયમસારમાં તો ત્યાં લગ કહા હૈ, કે ગૃહસ્થાશ્રમમેં શ્રાવક હૈ વો ભી સમ્યગ્દર્શન નિશ્ચય સમ્યજ્ઞાન નિશ્ચય અને ચારિત્ર નિશ્ચય ઉસકી ભક્તિ કરતે હૈં નામ સેવા કરતે હૈ તીનોં. નિયમસાર(મું) હૈ. આહાહાહા !
ત્યારે એક ઠેકાણે ઐસા કહા કી શ્રાવકકો ગૃહસ્થાશ્રમમેં શુદ્ધ ઉપયોગ હોતા નહીં, ઐસા કહા ટીકામેં. હૈ? ઈસકા અર્થ કયા? જે મુનિને શુદ્ધ ઉપયોગ હોતા હૈ ઐસા શુદ્ધ ઉપયોગ નહીં હોતા. સમજમેં આયા? શુદ્ધ ઉપયોગ ન હો તો શુદ્ધ ઉપયોગમેં તો સમ્યગ્દર્શન હોતા હૈ. આહાહા ! ઔર પીછે પાછળમેં પણ કોઈને પંદર દિ' મહિને કોઈને તુરત જ હોતા હૈ શુદ્ધ ઉપયોગ. આહાહા ! કોઈકો પંદર દિવસે મહિને હો જાતા હૈ શુદ્ધ ઉપયોગ સમકિતીકો. આહાહા ! સમજમેં આયા? વિશેષ કહેગા. (શ્રોતા:- પ્રમાણ વચન ગુરુદેવ)
પ્રવચન નં. ૫૭ શ્લોક -૬ તા.૧૪-૮-૭૮ સોમવાર, શ્રાવણ સુદ-૧૧ સં. ૨૫૦૪
સમયસાર છઠ્ઠા કળશકા ભાવાર્થ ચલતા હૈ. છઠ્ઠા કળશ હૈ ને? યહાં આયા હૈ ઈસલિયે આચાર્ય કહેતે હૈ ત્યાં આયા હૈ. તીન લીટી હૈ આખિરકી. કયા ઈસલિયે? કહેતે હૈ વ્યવહારસે નવતત્ત્વકા ભેદકી શ્રદ્ધા વો શ્રદ્ધા યથાર્થ નહીં. ઉસમેં તો વ્યભિચાર આતા હૈ. નિયમરૂપ સમ્યગ્દર્શન નહીં હોતા. ભેદરૂપ વ્યવહાર હોં. નવતત્ત્વ, આયાને?
જબ તક કેવળ વ્યવહારનયકે વિષયભૂત ઉસકી પહેલી લીટી. જીવાદિ ભેદરૂપ તત્ત્વો જીવ અજીવ આદિ નવકા ભેદરૂપ, ભેદકા શ્રદ્ધાન રહેતા હૈ. તબ તક નિશ્ચય સમ્યગ્દર્શન નહીં હોતા. સમજમેં આયા? ઈસલિયે, આ કારણે સૂક્ષ્મ બાત હૈ. ભાઈ ! આહાહા ! આચાર્ય કહેતે હૈં કે ઈસ નવતત્ત્વકી સંતતિકો છોડકર નવતત્ત્વના અનેક પ્રકારના ભેદ ઉસકો છોડકર, શુદ્ધનયકા વિષયભૂત, આહાહા ! જે આત્મા અનંત ગુણ સ્વરૂપ, અનંત અનંત ગુણ સ્વરૂપ, જે અનંત ગુણમેં આ આખિરકા અનંતમાં ગુણ હૈ ઔર આ આખિરકા ગુણકી પર્યાય હૈ ઐસા હૈ નહીં, કયા કહા? આહાહા !
જો ભગવાન આત્મા દ્રવ્ય જો એક હૈ, ઉસમેં અનંત ગુણ હૈ, તો અનંત ગુણમેં આ ગુણ અનંત અનંત અનંત અનંત અનંત અનંત લેકર આ આખિરકા ગુણ હૈ ઐસા ઉસમેં આતા નહીં.