________________
ગાથા – ૩૭
૫૬૫ અનુભવ હુઆ આત્માકા, તો પર્યાયમેં જ્ઞાનદશા ઐસી પ્રગટ હુઈ, ઈસકો આત્મા કી યે પર્યાયમેં સમસ્ત પદાર્થકો જાનનેકી, ગ્રસિત કરનેકી, કવલિત કરનેકી શક્તિ હૈ. આહાહાહા !
ઝીણી વાત બહુ ભાઈ. જગતને નિવૃત્તિ નહીં અને આ આખું તત્ત્વ નિવૃત્તિમય તત્ત્વ હૈ. આહાહા !“કીયે જાનેરો માનો અત્યંત અંતર્મગ્ન હો રહે હો કયા કહતે હૈ. એ છદ્મસ્થકા જ્ઞાનકી પર્યાય સમ્યગ્દષ્ટિકી જ્ઞાન કી પર્યાય, આહાહાહા... ધર્મી સમ્યગ્દષ્ટિ હુઆ ચૈતન્યસ્વરૂપ પૂર્ણાનંદ મૈ હું, ઐસા ભાન હોકર, પર્યાયમેં જો સમ્યજ્ઞાન હુઆ ઈસકી ઐસી તાકાત હૈ, કિ અત્યંત અંતર્મગ્ન હુઆ, જાણે સબ પદાર્થ અંતર ઘૂસ ગયા હો. અંતર્મગ્ન હો રહા અપની પર્યાયમેં ઐસા જાનનમેં આયા કે જાણે એ ચીજ અપનેમેં આ ગઈ હો. એ ચીજ આતી નહીં, પણ વો ચીજ સંબંધી અપના જ્ઞાન અપનેમેં હુઆ, ઉસમેં જાનનમેં આતા હૈ. અરે આવી આકરી વાતું છે.
અત્યંત અંતર્મગ્ન હો રહા હૈ, દેખો ભાષા! માનો કે અત્યંત અંતર્મગ્ન(હો રહા હૈ), ભગવાન જ્ઞાનસ્વરૂપ જેમ અરીસામેં સામી ચીજ હો, તો ઉસકા પ્રતિબિંબ પડતે હૈં ને? યે પ્રતિબિંબ યે ચીજકા, ચીજ નહીં, એ તો અરીસાકી સ્વચ્છતા હૈ, એ સ્વચ્છતા હૈ, પણ એ સ્વચ્છતામેં જાણે પરચીજ પેઠી હોય ઐસે દિખતે હૈ. ઐસે ભગવાન આત્મા, આહાહાહા... એકકોર રામ અને એકકોર ગામ. એકકોર ભગવાન આત્માકા સમ્યજ્ઞાન જ્યાં હુઆ તો એ પર્યાયમેં સારા લોકાલોક અનંત કેવળીઓ અને અનંત સિદ્ધો જિસમેં અંતર્મગ્ન ઉસકા જ્ઞાન હો ગયા, અંતર્મગ્ન હો ગયા હો ઐસે દિખતે હૈ. કહેતે હૈ. ધીરાના કામ હૈ ભાઈ. આહાહા !
એ ચૈતન્યલોક જિસમેં અનંત અનંત ગુણ શક્તિ પડી હૈ ઉસમેંસે એક જ્ઞાન એ જ્ઞાયકકા જ્ઞાન સ્વરૂપના જ્ઞાન, ઐસા પર્યાયમેં પ્રગટ હુઆ, કે જિસમેં લોકાલોક અન્ય પદાર્થ જાણે નિમગ્ન હો ગયા હો. ઉસકા જ્ઞાન હુઆ હૈ, એ જાણે અંદર નિમગ્ન હુઆ હો, આહાહા ! “જ્ઞાનમેં તદાકાર હોકર ડૂબ રહે હો.” આહાહાહા... અરીસામેં જેમ અગ્નિને સામે સર્પ હો અને દિખતે હૈ એ જાણે અંદર એ ચીજ અંદર હૈ ઐસે લગે, હૈ નહીં હૈ તો યે અરીસાકી સ્વચ્છતા, ઐસે ભગવાન આત્મા અપને જ્ઞાનકી સમ્યક પર્યાયકી સ્વચ્છતામેં લોકાલોક અનંત દ્રવ્યો જાણે કે અંતર્મગ્ન હો ગયા હો ઉસકા જ્ઞાન હુઆ તો જાણે અંતર્મગ્ન હુઆ. આવી વાત છે.
એ જ્ઞાનકી સમ્યકપર્યાય કો જાણે, ગુણકો જાણે, લોકાલોકકો જાણે, અનંત પર્યાયકો જાણે, જાણે એક સમયકી પર્યાય જ સર્વસ્વ હો. આહાહાહા... સમાજમેં આયા? એ એક સમયથી પર્યાય જ્ઞાનકી સમ્યક જાણે એ સર્વસ્વ હો, લોકાલોકકો જાણે, દ્રવ્યકો જાણે, ગુણકો જાણે, અનંત પર્યાયકો જાણે, આહાહાહા... એક સમયકી પર્યાયમેં, એના ઉપયોગમેં લોકાલોક જાણે અંતર્મગ્ન હો ગયા હો, જાણે કવન હો ગયા હો, કોળીયા કર લિયા. આહાહાહા... બાકી પણ બહોત રહા. એ સબકો જાના પણ કવળમેં કવળ છોટા ને મોઢા મોટા ઐસી જ્ઞાનકી પર્યાયકી ઈતની તાકાત કે લોકાલોક જાણે ઈ તો કવળ-કવન હો ગયા. (શ્રોતા:- કેટલા લોકાલોક) એથી અનંત ગુણા હો તો પણ જાણી શકે ઐસી તાકાત હૈ. કવળ કિયા ને? આહાહાહા !
પ્રભુ તેરા દ્રવ્યગુણકી તો બાત કયા કરના. આહાહાહા... ભગવાન જ્ઞાયક સ્વભાવ આ ઉસકા ગુણ જ્ઞાન આદિ, ઉસકી તો કયા બાત કરના પ્રભુ? પણ ઉસકા જ્ઞાન હુઆ, એ જ્ઞાનકી પર્યાયમેં ઈતની તાકાત હૈ, કે સારા આત્મા તો જાનનમેં આયા, પણ એ પર્યાય, ભિન્ન જે પદાર્થ