________________
૫૬૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૧૦૬ ગાથા - ૩૭ આસો સુદ-૧૧ ગુરૂવા૨ તા. ૧૨-૧૦-૭૮ સં. ૨૫૦૪
66
સમયસાર ૩૭ ગાથા ટીકાઃ અપને નિજસસે જો પ્રગટ હુઈ કયા કહતે હૈ કે આ આત્મા જો ચૈતન્ય શક્તિ ચૈતન્યલોક ઉસમેંસે અપની યોગ્યતાસે નિજ રસસે સમ્યજ્ઞાનકી પર્યાય પ્રગટ હુઈ ૩૭ ગાથા છે ને છેલ્લી, અપને નિજ૨સસે જો પ્રગટ હુઇ, કોણ ? “પ્રચંડ ચિન્માત્ર શક્તિ” આહાહા... ભગવાન આત્મા ચૈતન્યજ્યોત એના આશ્રયથી પર્યાયમાં અવસ્થામાં ચૈતન્ય શક્તિની વ્યક્તતા પ્રગટ થઈ, એને ચૈતન્યશક્તિ કહનેમેં આયા હૈ. ચૈતન્યસ્વરૂપ ભગવાન એમાંથી અપના ૨સસે અપની શક્તિસે, અપના અવલંબનસે, અપનેસે, સભ્યજ્ઞાન જ્યોતિ પ્રગટ હુઈ. “જિસકા વિસ્તાર અનિવાર્ય હૈ” જે જ્ઞાનકી પર્યાય પ્રગટ હુઈ ઉસકા વિસ્તાર અનિવાર્ય હૈં વિશાળ હૈ. એ જ્ઞાનકી દશા વિશાળ હૈ. આહાહાહા... “તથા સમસ્ત પદાર્થોકો ગ્રસિત કરનેકા જિસકા સ્વભાવ હૈ” આહાહા ! ભગવાન આત્મા અપના જ્ઞાન જ્ઞાયક સ્વરૂપ ઉસકી દૃષ્ટિ કરકે જો પર્યાયમેં સમ્યગ્ગાનકી ધારા પ્રગટ હુઈ, ઉસકી શક્તિ કિતની હૈ ? સમસ્ત પદાર્થોકો ગ્રસિત કરનેકા સ્વભાવ હૈ. આહાહાહા ! અપને અલાવા સર્વ પદાર્થ અનંત સિદ્ધો, અનંત નિગોદકા જીવ, અનંત ૫૨માણુ, અસંખ્ય કાલાણું, એક ધર્મ, અધર્મ ને આકાશ એ સબ પદાર્થકો જાનનેકી– ગ્રસિત કરનેકી શક્તિ હૈ. ગ્રહણ કરનેકી શક્તિ હૈ, ઉસકા જ્ઞાન ગ્રહણ કરનેકી શક્તિ હૈ. આહાહા ! આવી વાતું છે. સમસ્ત પદાર્થકો ગ્રસિત કરનેકા, ગ્રસિત કોળીયો કરી જાતે હૈ અંદર જાણે કવળ, આહાહા... ગ્રાસ.
અહીં (જીવ અધિકારમેં ) આખિરકી ગાથા હૈ ને ૩૭–૩૮. જે ભાવેન્દ્રિય હૈ એક એક વિષયકો જાનતા હૈ, એ તો ખંડખંડ જ્ઞાન હૈ, એ તો અજ્ઞાન હૈ, એ વાસ્તવિક જ્ઞાન નહીં. આહાહાહા... ભગવાન આત્મા ચૈતન્ય સ્વભાવના પ્રવાહનો ધોધ, ધ્રુવસાગર, ઉસકા આશ્રયસે, દૃષ્ટિસે ઉસકો અપના જાના, તો અપની પર્યાયમેં જ્ઞાન કી ધારા શુદ્ધ પર્યાય ઈતની પ્રગટ હુઈ કે સારા લોકાલોકકો ગ્રસિત, કવળ કરી જાય, ઐસી શક્તિ પ્રગટ હુઈ. આરે આવી વાતું છે. સર્વ શેયકો, જ્ઞાનકી પ્રગટ પર્યાય સમ્યકજ્ઞાન સબકો કવળ કરી જાય, ગ્રાસિત કરી જાય, ઐસી શક્તિ હૈ. આહાહા!
“ઐસી પ્રચંડ ચિન્માત્ર શક્તિ” ઐસી પ્રચંડ ઉગ્ર ચિન્માત્રશક્તિ પર્યાયમેં હોં આહા... રાગ નહીં. એ ચૈતન્યમાત્ર શક્તિકી પ્રગટતા. આહાહા ! ઝીણી વાત છે પ્રભુ. જીવ આત્મા ઈસને જાના કે જિસમેં આત્મા જ્ઞાયક સ્વરૂપ હૈ એ ઉપર દૃષ્ટિ લગાકર આત્માકા અનુભવ કિયા તો પર્યાયમેં, અવસ્થામેં ઈતની શક્તિ જ્ઞાનકી પ્રગટ હુઈ કે સારા અનંત પદાર્થકો ગ્રસિત કરી નાખે, જાણી લે, ઐસી શક્તિ હૈ. આહા. આ શરીર વાણી મન આદિ પર પદાર્થ, આહાહાહા... દેવગુરુશાસ્ત્ર પણ ૫૨ પદાર્થ, લોકાલોક અપની જ્ઞાનકી પર્યાય સિવાય જિતની ચીજ હૈ એ સબ, ઉસકો તો શેય ( જાના ) યહાં જ્ઞાન જાનનેકી શક્તિ હૈ શેયકો, એ શેય મેરા હૈ ઐસા તો ઉસમેં નહીં હૈ. આહાહા... અરે દેવગુરુ ને શાસ્ત્ર પણ મેરા હૈ ઐસી જ્ઞાન પર્યાયમેં ઐસા હૈ નહીં. વો તો ભગવાન આત્મા અનંત અનંત અનંત અનંત જ્ઞાનકા સાગર પ્રભુ, યે જબ અપના સ્વરૂપકા