SearchBrowseAboutContactDonate
Page Preview
Page 581
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૬ સમયસાર સિદ્ધિ ભાગ-૨ અનંત હૈ, આહાહાહા! અનંત સિદ્ધો, અનંત નિગોદકા જીવ, જિસકી સંખ્યાનો પાર નહીં, આહાહાહા ! એ સંખ્યા ને એના ગુણની સંખ્યાનો પાર નહીં, યે સબ જ્ઞાનકી એક સમયકા ઉપયોગમેં, આહાહા... એ સબ જાનનેમેં આ ગયા હૈ. કવળ હો ગયા. જાણે લોકાલોક જ્ઞાનમેં અંતર્મગ્ન હો ગયા. આવી વાત છે. સમ્યગ્દષ્ટિકા જ્ઞાન સ્વરૂપકી પ્રતીતિ અખંડ આનંદ પ્રભુ એની આગળ આ સબ પદાર્થો તુચ્છ હૈ, એ સબ પદાર્થ અપના જ્ઞાનકી પર્યાયમેં ઐસે જાનનેમેં આતા હૈ, કે જાણે કવળ હો ગયા હો, જાણે સબ અંતર્મગ્ન હો ગયા હૈ, અને મેં યેહી એક જ હું, આહાહાહા ! ‘અહમ્ એકો’ છે ને ? આગળ આવશે છેલ્લી આડત્રીસમાં આવશે ને. આહાહાહા ! જ્ઞાનમેં તદાકા૨ હોકર ડૂબ રહે હો, ઈસ પ્રકાર આત્માનેં પ્રકાશમાન દેખો ત્યાં ચિત્તિશક્તિ કીધી’તી ને પણ એ અહીંયા પ્રકાશમાન પર્યાય લે લેના, આત્માનેં પ્રકાશમાન યહ ધર્માસ્તિ, ધર્માસ્તિકાય હૈ ને ચૌદ બ્રહ્માંડમેં એક ધર્માસ્તિ દ્રવ્ય તત્ત્વ હૈ કે જડ ચૈતન્ય ગતિ કરે તો ઉસમેં નિમિત્ત કહનેમેં આતા હૈ. એ ધર્માસ્તિકાય અહીંયા ઘૂસ ગયા અહીં ઉસકા જ્ઞાન આ ગયા. જ્ઞેય હૈ ને! તો અપના જ્ઞાનકી પર્યાયમેં ધર્માસ્તિકાયકા જ્ઞાન હો ગયા. આહાહાહા ! સમજમેં આયા ? ધર્માસ્તિ નામકા પદાર્થ હૈ તો યહાં આત્મા જ્ઞાયક સ્વરૂપકા જ્યાં જ્ઞાન હુઆ તે એ જ્ઞાનકી પર્યાયમેં ધર્માસ્તિકાય શેય હૈ ઉસકા જ્ઞાન હુઆ તો ધર્માસ્તિકાય પદાર્થ જાણે અંદર આ ગયા, અંતર્મગ્ન હો ગયા, ઉસકા જ્ઞાન હૈ. આહાહા... આહાહાહા ! અને એ ધર્માસ્તિકાયમેં પણ અનંત ગુણ, આહાહા ! અનંત અનંત ગુણ, અનંત અનંત ગુણ એ સબ જાણે જ્ઞાનકી પર્યાયમેં શેય હોકર આ ગયા. આહાહાહા ! એમ અધર્માસ્તિકાય, અધર્મ એક દ્રવ્ય હૈ, જીવ ને જડ ગતિ કરતાં સ્થિર રહે, તો સ્થિ૨મેં નિમિત્ત એક અધર્માસ્તિકાય નામકા એક તત્ત્વ હૈ. એ તત્ત્વ પણ સમ્યક્ જ્ઞાયક સ્વભાવકા જ્ઞાન હુઆ તો એ શાયક પર્યાયમેં અધર્મ તત્ત્વ જાણે અંદર ઘૂસ ગયા હો, ઉસકા જ્ઞાન હુઆ. શાયક ને શેયકા સંબંધમેં શેયકા જ્ઞાન હુઆ. આહાહાહા ! આવી વાતું છે. આકાશ ! ઓહોહો ! આકાશ-આકાશ જિસકા અંત નહીં અને જિસકા ગુણકા ભી અંત નહીં, આહાહાહા... ઐસા આકાશ નામકા દ્રવ્ય, જ્ઞાયક સ્વભાવકા જ્ઞાન હોનેમેં યે પર્યાયમેં યે આકાશકા જ્ઞાન હો ગયા. આહાહાહા ! સમજમેં આયા ? એક આકાશમેં અનંત અનંત અનંત અનંત પ્રદેશ, જિસકા અંત નહીં, ઔર એક આકાશમેં અનંત ગુણ, જિસકા અંત નહીં, એ આકાશ નામકા પદાર્થ. આહાહા ! ભગવાન શાયક સ્વભાવકા જ્ઞાન હુઆ, ઉસમેં યે આકાશકા જ્ઞાન હો ગયા, કોંકિ પર્યાયકા સ્વભાવ સ્વ૫૨પ્રકાશક હૈ અપને સે, એ ૫૨કા પ્રકાશક અપનેસે હૈ, એ ૫૨ હૈ તો જાના ઐસા હી નહીં. આહાહાહા ! અપના જ્ઞાયક ભગવાન ચૈતન્ય સ્વરૂપ પ્રભુ એકલો ચૈતન્યલોક, આહાહા ! ઉસકા જ્યાં લોકન્તે જ્ઞાન હુઆ એ જ્ઞાનમેં ઈતની તાકાત હૈ કે આકાશ પદાર્થકા ક્ષેત્રકા અંત નહીં ગુણકા નહીં ઉસકા ભી શાન હો ગયા. આહાહાહા ! એ આ તો હજી મતિશ્રુત જ્ઞાનકી પર્યાયકી બાત ચલતી હૈ. આહાહાહા !( શ્રોતાઃ- મતિશ્રુતમાં તો પરોક્ષ જણાય ) પરોક્ષ ભલે હો પણ જાણવાની શક્તિ ઉસમેં અપનેસે હો ગઈ હૈ પરોક્ષ ને પ્રત્યક્ષ મેં ઈતના ફેર હૈ પણ હૈ બરાબર જેવું કેવળી જાણે છે તેવું જ શ્રુતજ્ઞાની જાણે છે. આહાહાહા !
SR No.008306
Book TitleSamaysara Siddhi 2
Original Sutra AuthorN/A
AuthorKanjiswami
PublisherSimandhar Kundkund Kahan Adhyatmik Trust Rajkot
Publication Year2004
Total Pages643
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, Religion, & Spiritual
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy