________________
શ્લોક – ૬
૩૫ યહ ત્રિકાળી એકત્વકો દેખતે હૈ. સમજાય એટલું સમજો બાપુ! આ તો માર્ગ કભી દરકાર કિયા હી નહીં. ધર્મને નામે સાધુ યુવા દિગંબર હુવા, પંચમહાવ્રત લિયા, સબ મિથ્યાત્વભાવમેં હૈ સબ ભાવ યે. આહાહાહા !
યહાં તો સમ્યગ્દર્શનકા વિષય અથવા શુદ્ધનયકા વિષય અર્થાત્ શુદ્ધનય જો જ્ઞાન શ્રુતજ્ઞાનકા એક નિશ્ચયનયકા જ્ઞાન, ઉસકા વિષય એકત્વ હૈ. પૂરણ સ્વરૂપ એકત્વકી દૃષ્ટિ યહ શુદ્ધનાયકા વિષય હૈ. આહાહા ! શશીભાઈ ! આવું ઝીણું છે.
આ તો હિન્દી હુવા હવે હજી આ તો હિન્દી આજ આયા હૈ ને, હવે અભી હિન્દી ચલેગા ને? આહાહા!
એ પૂર્ણજ્ઞાનઘન હૈ. આહાહા ! વસ્તુ જો દ્રવ્ય હૈ યે તો પૂર્ણજ્ઞાનઘન હૈ. યહાં તો મેરે ઐસા ભી તર્ક ઉઠા અભી પૂર્ણજ્ઞાનઘન હૈ તો પૂર્ણ શ્રદ્ધા ગુણ પૂર્ણ ગુણ શ્રદ્ધા સમ્યગ્દર્શન ગુણ, પર્યાય નહીં, જો સમ્યક શ્રદ્ધા ગુણ હૈ વહ ઉસસે પરિપૂર્ણ છે. સમજમેં આયા? ફિર...
ભગવાન જો આત્મા દ્રવ્યગુણ પર્યાયસે વ્યાપ્ત પ્રમાણકા વિષય બતાયા, ઉસસે કોઈ આત્માકા લાભ હુવા નહીં. આત્માકા લાભ કબ હોતે હૈ, કે જો ત્રિકાળી જ્ઞાયકભાવ જો ધ્રુવ એ ભેદ અને પર્યાયકા વિષયસે ભિન્ન એકરૂપ જો ત્રિકાળ વસ્તુ હૈ પૂરણ જ્ઞાનઘન એ સમ્યગ્દર્શનકા વિષય અથવા શુદ્ધનયકા વિષય અર્થાત્ એ પૂરણ જ્ઞાનઘન જે કહા, વો હી પૂરણ શ્રદ્ધા ગુણ પૂરણ હૈ, જ્ઞાનસે લો તો પૂરણ હૈ, શ્રદ્ધા ગુણસે લો તો યે પૂરણ હૈ, પર્યાય નહીં. આહાહા! ચારિત્ર ગુણસે લો તો વીતરાગી ચારિત્ર પર્યાયકી બાત નહીં. ચારિત્ર ગુણસે ભી પૂરણ હૈ. આનંદ ગુણસે લો તો આનંદ ગુણસે પૂરણ હૈ. આહાહાહા ! પ્રભુત્વ ગુણસે લો તો પ્રભુ પ્રભુત્વ ગુણસે પૂરણ હૈ. આહાહાહા!આવો મારગ ! એવો પ્રભુ, પૂરણ જ્ઞાનઘન, પૂરણ જ્ઞાનઘન એ જ્ઞાનકી પ્રધાનતાસે પૂરણ જ્ઞાનઘન કહી. બાકી દૂસરી ચીજસે દેખો તો પૂરણ ચારિત્ર ગુણ એટલે શાંત ગુણ અવિકારી વીતરાગ ભાવસે પરિપૂર્ણ છે. શ્રદ્ધા ગુણસે લો તો ત્રિકાળી જે શ્રદ્ધા ગુણ હૈ યે શ્રદ્ધા ગુણસે પરિપૂર્ણ હૈ. આહાહા ! આવું છે.
પૂર્ણ જ્ઞાનઘનમ:, પૂર્ણ શ્રદ્ધાઘનમ:, પૂર્ણ ચારિત્રઘન, પૂર્ણ આનંદઘન. આહાહા ! “એવું તાવાનું અયં આત્મા’ જીતના સમ્યગ્દર્શન હેં ઈતના આત્મા હૈ, આહાહાહા ! એક તો યે બાત કે વસ્તુ જો હૈ ઉસકા શ્રદ્ધા ગુણ જો હે એ શ્રદ્ધાળુણ માત્ર આત્મા હૈ, એક વાત આ તો ઓલ્યા.. આહાહા !
તો કહેતે હૈ જીતના સમ્યગ્દર્શન ઉતના આત્મા એક વાત એ કે ત્રિકાળી દર્શન ગુણ હૈ જેમ પૂર્ણ જ્ઞાનઘન કહા ઐસે પૂર્ણ દર્શન ગુણ. દર્શન એટલે શ્રદ્ધા. પૂર્ણ શ્રદ્ધા ગુણ સંપન્ન હૈ. ઇતના આત્મા હૈ. (શ્રોતા:- પર્યાયનો આત્મા) પછી પર્યાયનો આત્મા આને લીધો છે. ઈ કહું છું ને. પહેલો તો આ ગુણને લીધો. પૂર્ણ જ્ઞાનઘન કહાને? ત્યાં પૂર્ણ શ્રદ્ધાઘન, પૂર્ણ ચારિત્રઘન ઐસા લેના. હવે એ પૂર્ણ જ્ઞાનઘન સંસ્કૃત ટીકામેં ગુણ લિયા હૈ, કળશ ટીકામેં શું કહેવાય ? આ કળશ ટીકા, આ લ્યો એકત્વ નિયતસ્ય આવ્યું, એ જ આવ્યું. રાજમલ ટીકા, દેખો! આત્મા! “તાવાન્ અયં આ અયઆ જીવ વસ્તુ તાવાન્ સમ્યકત્વ ગુણ માત્ર હૈ– અપેક્ષાથી છે. જેમ એ પૂર્ણજ્ઞાન પૂર્ણજ્ઞાન સ્વરૂપ હૈ. એમ શ્રદ્ધા સમ્યકત્વ ગુણ પૂર્ણ હૈ અંદર, સમજમેં આયા કે નહીં?