________________
૩૪
સમયસાર સિદ્ધિ ભાગ-૨ લોજીકસે ભી વો સિદ્ધ ઐસા હી હોતા હૈ. સમજમેં આયા? પણ એ દરકાર ક્યાં ? આહાહા !
કહેતે હૈ કિ પ્રભુ આત્મા શરીર વાણી કર્મકિ મધ્યમેં રહેતે ભી હો પણ ઉસકો છૂતે હી નહીં અને એ કર્મ ને શરીર એ આત્માકો ક્યા હી નહીં. સમજમેં આયા? આહાહા! વો તો ત્રીજી ગાથામેં કહા, કયા? સમયસાર ત્રીજી, દરેક દ્રવ્ય વસ્તુ આ તો તદ્ન વાત જગતમે નિરાળી હૈ. પ્રત્યેક વસ્તુ અપના ગુણ પર્યાયકો ચુંબતે હૈ. અપના ધર્મ નામ ધારી રાખેલ શક્તિમાં ઔર પર્યાય ઉસકો ચુંબતે હૈ, પણ પર દ્રવ્યનો એક સ્વદ્રવ્ય કભી ચુંબતે નહીં, છતે નહીં, અડતે નહીં. આહાહા! સમજમેં આયા?
કલ રાત્રિકો કહા થા નહીં ? પૈસા હમ દેતે હૈ દાનમેં. (શ્રોતા:- તો બરાબર હૈ) કયા બરાબર હૈ? પૈસાકો આત્મા છૂતે હી નહીં, હાથકો છૂટે નહીં, ને હાથ પૈસાકો છૂતે નહીં. ઔર પૈસા મૈ દિયા, લો આ. એ તદ્દન ભ્રમ હૈ અજ્ઞાનીકા. સમજમેં આયા? કયોંકિ પરદ્રવ્યમેં તો વ્યાસ હોતે નહીં. અપની પર્યાયસે પરદ્રવ્યનો છૂતે નહીં. વ્યાસ હોતે નહીં. પરદ્રવ્ય મેં દિયા મેં રખા મેં લિયા યહુ વસ્તુમેં હું નહીં. કોણ દે અને કોણ લે. આહાહા ! ઝીણી વાત બહુ બાપુ! આહાહા! શું થાય? એક પૈસાકી નોટ હો કે પૈસા હો રૂપિયો હો ચાંદીકા ઉસકો આ હાથ હૈ ને યહ છૂટે નહીં, અડતે નહીં અને પૈસા જાતે હૈ ઉસકી ક્રિયાસે. ઔર હાથકી પર્યાયકો આત્મા છૂતે નહીં અંગુલિકો, ક્યોંકિ અપના આત્મા અપના દ્રવ્ય ગુણ પર્યાયમેં અપના ધર્મમેં વ્યાપક હૈ, પરકો ચુંબતે નહીં. શરીરકી અંગૂલિકો છૂતે નહીં. પાટણીજી! આવું છે જ્યાં કલકતામાં ન મળે ત્યાં ક્યાંય આવી વાત. પૈસા પેદા થાય યે તો કહેતે થે પહેલે ઐસા બાત. આહાહા! આવો માર્ગ ! કહેતે હૈ કે એક દ્રવ્ય દૂસરા દ્રવ્યનો છૂતે નહીં તો અપના આત્મા અપના દ્રવ્ય ગુણ પર્યાયકો છૂતે હૈ, યહું તો કહા. સમજમેં આયા?
હવે ઉસમેંસે, ઈતના નક્કી કિયા પીછે, ઉસમેં સમ્યગ્દર્શન ન હુવા, સમ્યગ્દર્શનમેં તો પર્યાયકા ભેદકા નિષેધ હોતા હૈ. પ્રમાણમેં ભેદ ને પર્યાયકા અસ્તિત્વ સાથમેં રહેતે હૈ. (શ્રોતા:ઈ કાંઈ સમજાણું નહીં) નહીં સમજાણું? આહાહા ! પ્રમાણ જો હૈ યહ ત્રિકાળી કો ભી સાથમેં રખતે હૈ ઔર પર્યાયકો ભી સાથમેં રખતે હૈ કે પર્યાય ઉસમેં હૈ, ઐસે પ્રમાણ અપના વિષયમેં પર્યાયકો અપનેમેં રખતે હૈ, કયા કહા? (શ્રોતા- પ્રમાણકા વિષયમેં દ્રવ્ય પર્યાય સાથમેં રહેતે હું?) બેય છે. હું પણ, પર્યાય ઉસકી હૈ ને ઉસમેં હૈ કે પરકી હૈ ને પરમેં હૈ? પોતાના ભાવમેં હૈ, અપના ક્ષેત્રમેં હૈ, અપના સ્વકાળમેં હૈ પર્યાય. આહાહાહા ! ઐસા હોને પર ભી, સમ્યગ્દર્શન પ્રગટ કરને કો, આહાહાહા ! ધર્મકી પહેલી સીઢી, ધર્મકી પહેલી દશા પ્રગટ કરને કો શુદ્ધનયકા વિષય બતાતે હૈ કે ઓ ત્રિકાળ એકરૂપ હૈ યે શુદ્ધનયકા વિષય હૈ, સમ્યગ્દર્શનકા વો વિષય હૈ.
કહેતે હૈ કે અપની શક્તિમાં ઔર વર્તમાન દશા ઉસમેં વો વ્યાસ હૈ વો તો પ્રમાણકા વિષય હુવા. એ ચીજ પરસે ભિન્ન હૈ ઔર અપનેસે અભિન્ન યહ ગુણ પર્યાયસે ભી હૈ ઉસમેં ઐસા સિદ્ધ કિયા. પણ વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. સમ્યગ્દર્શન ને સમ્યકનિશ્ચય શુદ્ધનય એ ભાવશ્રુતજ્ઞાનભાવશ્રુતજ્ઞાન, દ્રવ્યશ્રુત નહીં. ભાવશ્રુતજ્ઞાનકા એક અવયવ જો વ્યવહારનય ઉસકા એક અવયવ હૈવહ તો પર્યાય ગુણ ભેદકો ભી જાનતે હૈ, પણ ઉસકા જો એક અવયવ શુદ્ધનય હૈ