________________
શ્લોક – ૬
૩૩ એ વિકારમેં વ્યાપ્ત હૈ તો અપની પર્યાય હૈ ઉસમેં વ્યાપ્ત હૈ. એ વિકાર કર્મસે હુવા ને કર્મ વ્યાપક હોકર યહાં આયા ઐસા હૈ નહીં. આહાહાહા ! પહેલે તો ચૌદ બ્રહ્માંડમેં આત્મા એક વસ્તુ હૈ એ કિતનેમેં હૈ ને કૈસા હૈ, યહ બાત સિદ્ધ કરતા હૈ. આહાહા! યહ અપના જો અનંત ગુણ હૈ શક્તિમાં સકા સત્ત્વ, વસ્તુકા સ્વભાવ, વસ્તકા ગુણ ઔર ઉસકી વર્તમાન પર્યાય-અવસ્થાહાલત એ વિકારી હો કે અવિકારી હો, અવિકારી એટલે સંવર નિર્જરાની અવિકારી પર્યાય અનાદિકી હૈ, એ અહીંયા નહીં, અનાદિકી નહીં, પણ ઉસમેં જો વિકાર હોતા હૈ તો ગુણ અને વિકારમેં આત્મા વ્યાપક હૈ, ઐસી વસ્તુકી ચીજ પરસે ભિન્ન અને અપને ગુણ પર્યાય સહિત બતાના, યે પ્રમાણકા વિષય હૈ! આરે હવે આવી વાત!
હૈ? અપને ગુણ પર્યાયોમેં વ્યાસ રહેનેવાલા હૈ. કલ વો કળશ ટીકામેં દેખા થા પણ શબ્દ આ નહોતા આયા. પીછે દેખા શબ્દ આયા હૈ ઉસમેં. “વ્યાસુ” પીછે દેખા. પછી નવ તત્ત્વનું કહ્યું 'તું ને? પણ એમાં ઐસા આયા. “વ્યાસુમ્” અપના ગુણ પર્યાય સહિત હૈ, ભાઈ ! પહેલાં એણે માર્ગ યથાર્થ સમજના ચાહિએ, કયા ચીજ છે. આહાહા ! અનંત કાળસે અજ્ઞાનમેં ચાર ગતિ ચોર્યાસી લાખ યોનિમેં પરિભ્રમણ કરતે હૈ, યે પરિભ્રમણકી પર્યાય ભી ઉસમેં હૈ, ઉસમેં વ્યાપક હૈ, એમ કહેતે હૈ. સમજમેં આયા? મિથ્યાત્વ અને રાગ દ્વેષકા પરિણામ યહ ભી ઉસકી પર્યાય હૈ, ઉસમેં) વ્યાપ્ત આત્મા હૈ, યે પર્યાય કોઈ કર્મસે હુઈ હૈ કે યે વિકારી પર્યાય કર્મમેં જાતી હૈં કર્મમેં વ્યાપક હોકર જાતી હૈ, ઐસા નહીં. સમજમેં આયા? આહાહા!
ઐસે ગુણ પર્યાયમેં વ્યાપ્ત રહેનેવાલા, બસ, ઈતની બાત.
હવે “શુદ્ધનય એકત્વ નિયતસ્ય' ઉસમેંસે શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા. કયા કહાયે. આહાહાહા ! એ વસ્તુ ભગવાન આત્મા અને એના ગુણો અનંત અને એની પર્યાય એમાં વ્યાપ્ત એ આત્મા. યે પ્રમાણકા વિષય, હવે પ્રમાણકા વિષયમૅસે શુદ્ધનયકા વિષય ભિન્ન પાડના હૈ. સમજમેં આયા? વસ્તુ તો ઈતની અપનેમેં બસ આટલી.
હવે શુદ્ધનયસે ઉસકો દેખનેસે શુદ્ધનય એકત્વ નિયતસ્ય' એ શુદ્ધનય તો એકત્વપણાકો દિખાતે હૈ. ગુણગુણીકા ભેદ ને પર્યાયકા ભેદ એ શુદ્ધનયકા વિષય નહીં. આહાહા ! આવી વાત ! સમજમેં આયા? અંતર જો વસ્તુ હૈ એકલો દ્રવ્ય જ્ઞાયકભાવ ઓ શુદ્ધનય ઉસકો બતાતી હૈ. અર્થાત્ સમ્યગ્દર્શનકી પર્યાય જો હૈ, ઉસકા વિષય વો ત્રિકાળી ધ્રુવ હૈ. ઉસકા વિષય દ્રવ્યગુણ પર્યાયમેં વ્યાપ્ત જો થા, વો સમ્યગ્દર્શનકા વિષય નહીં. ધનાલાલજી ! (શ્રોતાઃ- બરાબર) ઝીણી વાત હૈ ભાઈ ! આહાહા ! ઐસા અપના અસ્તિત્વમેં દ્રવ્ય ગુણ પર્યાયમેં રહેનેવાલા હોને પર ભી શુદ્ધનય નામ નિશ્ચયનય ઉસકા વિષય જો હૈ યે તો એકત્વ એકરૂપ ત્રિકાળ વસ્તુ વો ઉસકા વિષય હૈ. ગુણના ને પર્યાયના ભેદો વો સમ્યગ્દર્શનકા વિષય ને શુદ્ધનયકા વિષયમેં હૈ નહીં. આરે! આવો અર્થ છે. છે?
શુદ્ધનયસે એકત્વમેં નિશ્ચિત કિયા ગયા, એકરૂપ ત્રિકાળ હૈ. જીસમેં ગુણગુણીકા ભેદ ભી નહીં. એ સમ્યગ્દર્શનકા વિષય ધ્યેય એ શુદ્ધનયકા વિષય. આહાહા! અરે એણે કોઈ દિ' અંદર વિચારેય કિયા નહીં. અને એમને એમ ઓવે ઓથે જાણે ને માને એ કાંઈ વસ્તુ નથી, એના ભાવમાં ભાસન આવવું જોઈએ. આહાહા ! આ તો સર્વજ્ઞ પરમેશ્વર ઉસસે સિદ્ધ હુવા ઔર