________________
૪૮૨
સમયસાર સિદ્ધિ ભાગ-૨
પ્રવચન નં. ૯૮ ગાથા - ૩૪ તા.૩-૧૦૭૮ મંગળવાર આસો સુદ-૧ સં. ૨૫૦૪
સમયસાર ગાથા-૩૪. શિષ્ય, અપના સ્વરૂપ ગુરુમુખસે સૂનકર અપના આત્મા રાગસે ભિન્ન હૈ ઐસા આત્માના અનુભવ સમ્યગ્દર્શન હુઆ, જ્ઞાતા વસ્તુ એ મૈ હું એવી દૃષ્ટિમેં જ્ઞાતાપણાકી પ્રતીત કિયા, આત્મામેં આનંદકા અંશકા વેદન ભી આયા. વો શિષ્ય એમ પૂછતે હૈ હવે, સમ્યગ્દષ્ટિ હું અનુભવી છે, આહાહા... પ્રભુ, મેરે સ્વરૂપા આચરણ કિસ પ્રકાર હો, મેરા સ્વરૂપમેં આચરણ સમ્યગ્દર્શન હૈ, અનુભવ હૈ, પણ હજી આચરણમેં શુભાશુભ રાગ આચરણમેં પડા હૈ. સમજમેં આયા? શુભ અશુભ દુઃખ રાગ એ આચરણમેં (હું) શિષ્ય (કો) સમ્યગ્દર્શન અનુભવ હોને પર ભી રાગાદિ આચરણમેં હૈ, પર્યાયમેં રાગકા પુણ્યકા પાપકા આચરણ હૈ, એ એમ કહતે હૈ કે પ્રભુ મેરા સ્વરૂપ મૈને જાના ઉસકા આચરણ કરનેકા મેં ઈચ્છુક હું, તો પ્રભુ આપકો મેં પૂછતા હું, આહાહાહા... સમ્યગ્દષ્ટિ, સમ્યજ્ઞાની ભાન હૈ સબ તો ભી પ્રભુ ભગવંત એમ કહતે હૈ પ્રભુ મેરા આત્માના આચરણ કિસ પ્રકાર હો ઐસે મેં પૂછતા હું. આહાહાહા...
ઉસકો અર્થ, કે સમ્યગ્દર્શન અનુભવ આનંદકા હુઆ, હોને પર ભી સ્વરૂપના આચરણ અભી નહીં હૈ સ્થિરતા જો હોની ચાહીએ એ નહીં, એ કારણ શિષ્યકો પ્રશ્ન ઉઠયા પ્રભુ મને મેરા આનંદકા નાથ જ્ઞાતા વસ્તુ, ઉસમેં આચરણ કરનેકા મેં અભિલાષી હું. આહાહાહા.. તો એ રાગાદિ આચરણકા ત્યાગ કૈસે હો? આહાહા... આમ છે, સમ્યગ્દષ્ટિ હૈ, અનુભવી હૈ. આહાહા... એ પણ અપની પર્યાયમેં અવ્રતકા રાગ-દ્વેષકા આચરણ દેખકર, આહાહા..મેરી પર્યાયમેં પ્રભુ દુઃખકા આચરણ હૈ. આહાહાહા... એમ સમ્યગ્દષ્ટિ, જ્ઞાની ગુરુને કહતે હૈ. આહાહા ! પ્રભુ! તો એ મેરા સ્વરૂપમેં આચરણ હવે કૈસે હો? એ રાગદ્વેષ ને દુઃખકા આચરણ હૈ ઉસકા ત્યાગ અભાવ કૈસે હો? એ મેં પૂછતા હું પ્રભુ. આહાહા! યહાં તો એમ કહે કે સમ્યગ્દર્શન ને જ્ઞાન હુઆ તો ઉસકો દુઃખ હૈ હી નહીં એ જ્ઞાન નહીં, મિથ્યાજ્ઞાન હૈ. દેષ્ટિ મિથ્યાત્વ છે. આવી વાતું આકરી બહુ બાપુ. સમજમેં આયા? કયોંકિ ભગવાન આત્મા જ્ઞાતાકા નમૂના સમ્યગ્દર્શનમેં હુઆ. આહાહા... સમજમેં આયા? મેં આનંદ હું, જ્ઞાન હું, વીતરાગ મૂર્તિ મેં પ્રભુ હું, ઐસી પર્યાયમેં ભી વીતરાગી સમ્યગ્દર્શન, વીતરાગી સમ્યજ્ઞાન, શાસ્ત્રજ્ઞાન નહીં વીતરાગી સ્વરૂપ આચરણકા અંશ પ્રગટ હુઆ હૈ, એ હવે અપના શુદ્ધ સ્વરૂપમેં વિશેષ આચરણ કરનેકા કામી, આહાહા.. ઔર રાગ અને દુઃખકી પર્યાયકા ત્યાગ કરનેકા કામી, પરવસ્તુકા ત્યાગ- ગ્રહણ અહીંયા તો હૈ હી નહીં. સમજમેં આયા? મારગ બહુ ભાઈ. આહાહા!
શિષ્યકો ઉત્તર દેતે હૈ. “યતો હિ” શબ્દ હૈ ને ભાઈ? “યતો હિ” નો અર્થ યહ કર્યો છે ને? યહુ “આ” એનો અર્થ છેને ? ગુજરાતીમાં ‘આ’ છે. આમાં એ અર્થ તો “હિ” નો બરાબર છે.
“યતો હિ” સંસ્કૃત છેને? “યતો હિ” સંસ્કૃત હૈ. યહ છે ને યહયહ સંસ્કૃતમાં “યતો હિ” ૩૪ ગાથા ટીકા, કયા શિષ્ય કહતે હૈ, ઉસકા ઉત્તર ગુરુ કયા કહતે હૈ. આહાહા ! યહ ભગવાન આત્મા, આહાહાહા... આ ભગવાન આત્મા યહ “આ” ઐસી દૃષ્ટિમેં અનુભવમેં તો આયા હૈ, પ્રત્યક્ષ. આહાહા.. મતિ શ્રુતજ્ઞાન પ્રત્યક્ષ હોકર, આ આત્મા જાનનેમેં (શિષ્યકો ) આયા હૈ.