________________
ગાથા – ૩૪
४८३ સમજમેં આયા? યહું ભગવાન આત્મા જ્ઞાતા, આહાહાહા... ગુરુ કહતે હે કે હું ભગવાન આત્મા, આહાહા! એને ભગવંત કહ્યું “ભગવત્ જ્ઞાતૃ દ્રવ્યમ્” સંસ્કૃત, સંસ્કૃતમેં “યતો હિ” ભગવત્ જ્ઞાતૃ દ્રવ્ય, ભગવત્ જ્ઞાતૃ દ્રવ્ય પહેલાં શબ્દ “યતો હિ” લિયા સંસ્કૃતમૅસે “યહ પછી આખિરમેં ભગવત્ જ્ઞાતૃદ્રવ્ય સંસ્કૃતમેં હૈ. આહાહા! આ સંસ્કૃત હૈ ઉસકી ટીકા હૈ. ભગવાન કુંદકુંદાચાર્યના શ્લોક હૈ, ઉસકી અમૃતચંદ્રાચાર્ય ટીકા કરતે હૈ, ઉસકા આ હિન્દી અનુવાદ થા, એ અનુવાદ પીછે ગુજરાતી હુઆ, હિંદી આપણે ચલતે હૈ અભી. આહાહા... “યહુ” આ જ્ઞાતા ભગવાન જ્ઞાતાદ્રવ્ય, આહાહાહા... ચાહે તો સ્ત્રી, બાળક હો, ચાહે તો પુરુષ રાજકુમાર હો, એ અપના આત્મામાં આચરણ કરનેકા અભિલાષી, આહાહા ! મેરા દ્રવ્ય “આ” જ્ઞાતા ભગવત્, જ્ઞાતાદ્રવ્ય, નજરમેં આયા. ભગવત્ જ્ઞાતાદ્રવ્ય, નિમિત્તમેં નહીં રાગદ્વેષમેં નહીં, પર્યાયમેં નહીં, આ તો જ્ઞાતા આ જ્ઞાતા. આહાહા ! જ્ઞાતાદ્રવ્ય એટલે આત્મા હૈ યહ ભગવાન જ્ઞાતાદ્રવ્ય પ્રભુ હૈ, આવી વાતું છે. યહ યહ ભગવાન જ્ઞાતા દ્રવ્ય. યહ યહ અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલે અન્ય સમસ્ત પરભાવેંકો, આહાહા.. કર્મકા નિમિત્તસે, અપનેમેં પર્યાયમેં હોનેવાલા અન્ય સમસ્ત પરભાવ શુભ અશુભભાવ આસ્રવ વિકારી ભાવ, આહાહા... સમ્યગ્દષ્ટિકો ભી વિકારી ભાવ આ પર્યાયમેં હૈ એમ બતાના હૈ, અને ઉસકો વેદન ભી વિકારીકા હૈ, આહા... તો કહતે હૈ કે યે અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલે, એ પુણ્ય ને પાપ, કામ ને ક્રોધ વિકલ્પો જે હૈ, એ
સ્વદ્રવ્યના સ્વભાવ નહીં, પર્યાયમેં વિભાવરૂપ અન્ય દ્રવ્યના નિમિત્તસે ઉત્પન્ન હોનેવાલા વિભાવ હૈ. સમજમેં આયા?
યહું અન્ય ‘આ’ એ પણ કિયા હોં, ‘આ’ હું એમ જેમ આ હૈ યહુ જ્ઞાતા ભગવંત દ્રવ્ય હૈ, “યહ” અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલા, “હું” એમ કહતે હૈ. પર્યાયમેં, અવસ્થામેં રાગ દ્વેષ
આ” અન્ય દ્રવ્યના નિમિત્તસે હોનેવાલા ભાવ મેરી પર્યાયમેં હૈ. આહાહાહા... આવી વાતું આકરી. અરે! યહુ અન્ય દ્રવ્યને સ્વભાવસે હોનેવાલે અન્ય સમસ્ત પરભાવકો, આહાહા... ચાહે તો તીર્થકરગોત્ર બાંધે ઐસા શુભભાવ હો, આહા... પણ એ તો અન્યભાવ વિભાવભાવ હૈ. આહાહા.... એ અન્ય દ્રવ્ય, સ્વભાવસે હોનેવાલા, વિભાવભાવ અહીંયા દ્રવ્ય સ્વભાવ નહીં એમ બતાના હૈ, પર્યાયમેં હોતે હૈ પણ અચકા નિમિત્તને કારણે હોતા હૈ, હૈ અપની પર્યાયમેં અપને કારણસે તો અપના સ્વભાવ હૈ. યહ વિભાવરૂપ પરિણમનકા કારણ હૈ હીં નહીં, યહાં હિ લેના હૈ ને? વો સ્વભાવ જે ભગવંત જ્ઞાતા દ્રવ્ય જો હૈ, એ તો હૈ, ઈસકી પર્યાયમેં દ્રવ્ય સ્વભાવસે પરિણમન એ નહીં. અન્ય દ્રવ્યના સ્વભાવસે વિકારી વિભાવભાવ દુઃખભાવ મેરી પર્યાયમેં હૈ. (શ્રોતાઃ- કોણ કહતે હૈ?) સમકિતી કહતે હૈ. એ ગુરુ એને કહેતે હૈ. સમજમેં આયા?
એ પરભાવકો પુણ્ય ને પાપ, જે ભાવસે સ્વર્ગ મિલે, જે ભાવસે તીર્થંકર પ્રકૃતિ બંધે, જે ભાવસે આહારક શરીર આદિકા બંધ હો, એ સબ ભાવ, પરભાવ વિભાવભાવ દુ:ખભાવ આકુળતારૂપ ભાવ હૈ. આહાહાહા... સમજમેં આયા? સમસ્ત પરભાવ, એમાં કોઈ બાધ નહીં, વિકલ્પ માત્ર ચાહે તો તીર્થકરગોત્રકા ભાવ હો એ ભી વિકાર હૈ, વિભાવ હૈ, દુઃખ હૈ, અપરાધ છે, જે ભાવસે તીર્થકરગોત્ર બંધતે હૈ, યે ભાવ અપરાધ હૈ. ષોડશ કારણભાવના એ આતે હૈં ને,